- સુરત
નર્મદાના નાંદોદમાં 8 ઈંચથી વધુ વરસાદ, દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદથી સુરતની બગડી સૂરત…
અમદાવાદ/સુરતઃ ગુજરાતમાં આજે પણ અનેક જિલ્લાના તાલુકાઓમાં વરસાદનું જોર યથાવત રહ્યું હતું. દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સાથે સુરત સહિત નર્મદા જિલ્લામાં વરસાદને કારણે જનજીવન પર અસર થઈ છે. સુરતમાં દોઢ દિવસમાં 16 ઈંચ વરસાદ વરસી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ…
- ગાંધીનગર
સરકારી હોસ્પિટલના ખાનગી વિઝિટિંગ તજજ્ઞ તબીબોના માનદ વેતનમાં વધારો કરાયો
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝિટિંગ તજજ્ઞ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો…
- મોરબી
મોરબીને મળશે આધુનિક જેલ: 32 એકર જમીન ફાળવાઈ…
મોરબીઃ સરકારી કચેરીઓ આધુનિક અને સુવિધાયુકત બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લા કક્ષાની જેલ બનાવવા મહત્ત્વનો નિર્ણય મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. આ આધુનિક જેલ બન્યા બાદ જેલમાં કેદીઓને…
- અમદાવાદ
અમદાવાદ રથયાત્રામાં AI બનશે સુરક્ષા કવચ: ભીડ નિયંત્રણ અને આગ એલર્ટ માટે પ્રથમવાર ઉપયોગ!
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજે નીકળનારી ૧૪૮મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રાના ૧૬ કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમ જ યાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી, વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે તૈયારીઓ કરવામાં…
- રાજકોટ
રાજકોટમાં 13 કરોડની કિંમતના 13.45 કિલો સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો…
રાજકોટઃ શહેરમાં એક જ્વેલર્સના શોરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓ 13 કરોડની કિંમતના 13.45 કિલો સોનાની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે ત્રણ શખ્સોને તમામ મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડ્યા હતા. મળતી વિગતો મુજબ રાજકોટ શહેરની જે.પી. એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ…
- વડોદરા
વડોદરામાં સ્કૂલ બની પછી 7 વર્ષે સોઈલ ટેસ્ટ: ચોંકાવનારો રિપોર્ટ!
વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા બની ગયા પછી તેનો સાત વર્ષે સોઈલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલની ઈમારત જર્જરીત હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ હવે શિક્ષણ સમિતિ દ્વારા…
- અમદાવાદ
અમદાવાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ વાન ઊંધી વળી ગઈ, વાલીઓના જીવ તાળવે ચોંટ્યા…
અમદાવાદઃ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી બેબીલોન ક્લબ પાસે એક સ્કૂલ વાન પલટી ગઈ હતી. વિદ્યાર્થીઓને લઈ જતી સ્કૂલવાન પલટી ખાઈ જતાં વાલીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્કૂલ વાન ઉંધી વળી જતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને…
- આપણું ગુજરાત
RTE પ્રવેશમાં ઐતિહાસિક વધારો: 95,000થી વધુ વિદ્યાર્થીઓને લાભ, સહાય પણ મળશે…
ગાંધીનગરઃ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના અને પરિવારના સપનાઓ પૂરા કરે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિની કારણે તેમનું આ સપનું સાકાર થઈ શકતું નથી. આવા પરિવારના બાળકો માટે RTEનો કાયદો આશા-શિક્ષણનું કિરણ…
- વડોદરા
વડોદરા સેક્શનમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જાણી લો નવી અપડેટ…
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 25 જૂન 2025 ના રોજ બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ…