- ગાંધીનગર

નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સ અંતર્ગત ‘ફાસ્ટ મૂવિંગ’ શ્રેણીમાં ગુજરાત અગ્રેસર
ગાંધીનગરઃ સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત સ્પીપા દ્વારા ધી સેક્રેટરીએટના સહયોગથી સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના ત્રીજા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય…
- ઇન્ટરનેશનલ

મસ્ક માટે નવી આફત, ટેસ્લામાં આગથી 5નાં મોત, મૃતકોનાં સંતાનોએ ઠોક્યો દાવો
ન્યૂ યોર્કઃ અમેરિકન કાર નિર્માતા ટેસ્લા ફરી વિવાદમાં આવી છે. ટેસ્લામાં આગ લાગતાં 5 લોકોનાં મોત બાદ મૃતકોના સંતાનોએ દાવો ઠોક્યો હતો. કારની ડીઝાઈનમાં ખામી હોવાના કારણે તેમાં આગ લાગ્યા બાદ મુસાફરો દરવાજો ખોલી શક્યા નહોતા અને મોતને ભેટ્યા હોવાનો…
- અમરેલી

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના સાવરકુંડલામાં કેમ લાગ્યા બેનર? જાણો વિગત
અમરેલીઃ ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ અમરેલી રાજકીય એપી સેન્ટર બન્યું હોય તેમ લાગે છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સરકાર સામે મોરચો માંડ્યો છે. આ દરમિયાન સાવરકુંડલામાં વિવાદાસ્પદ પોસ્ટર લાગ્યા છે. સુરતના વરાછાના ધારાસભ્ય…
- ભરુચ

અંકલેશ્વર GIDCમાં ₹23.68 લાખના જ્વલનશીલ જથ્થા સાથે માલિક ઝડપાયો, જુઓ વીડિયો
ભરૂચ: અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા હરીહર કેમિકલ્સ ટ્રેડીંગ ના ગોડાઉનમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ દરોડો પાડીને અત્યંત જ્વલનશીલ કેમિકલ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. લાયસન્સ વિના જોખમી કેમિકલ્સનો સંગ્રહ અને વેપાર કરવા બદલ કંપનીના માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલની…
- ગાંધીનગર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, શહેરમાં ઉદ્યોગોને વધારાની એફએસઆઈ મળશે
ગાંધીનગરઃ રાજ્યમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગ આપવા તથા જમીનની ઉપલબ્ધતા સુધારવાના મહત્ત્વપૂર્ણ નીતિગત નિર્ણયના ભાગરૂપે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાત સરકારે શહેરી વિકાસ સત્તામંડળો અને મહાનગરપાલિકાઓની મર્યાદામાં આવેલા ઔદ્યોગિક એકમો માટે 0.6 જેટલો વધારાની ફ્લોર સ્પેસ…
- અમદાવાદ

અમદાવાદમાં કોન્ટ્રાક્ટરોને અધૂરી કામગીરી કરવી પડશે ભારે, થશે આ મોટું નુકસાન
અમદાવાદઃ શહેરમાં ઘણી વખત કોન્ટ્રાક્ટરો કામ રાખ્યા બાદ અધવચ્ચેથી છોડી દેતા હોય છે અથવા તો સમયસર પૂર્ણ કરતા નથી. જોકે હવેથી તેમને આમ કરવું મોંઘુ પડી શકે છે. SOP જાહેર કરવામાં આવી મળતી વિગત પ્રમાણે, કોર્પોરેશનના કોન્ટ્રાકટરો માટે એસ.ઓ.પી.જાહેર કરાઈ…
- અમદાવાદ

પીએમ મોદી અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કામગીરીની કરશે સમીક્ષા, જાણો વિગત
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈ મોટા સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી 15 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 15 નવેમ્બર, 2025 ના રોજ ગુજરાતના ડેડિયાપાડાની મુલાકાત લેશે. આ મુલાકાત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ…
- અમદાવાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં માવઠું, અંજારમાં 3.19 ઇંચ
અમદાવાદઃ નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં રાજ્યમાં માવઠાનો કેર જોવા મળ્યો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 64 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરેજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, કચ્છના અંજારમાં સૌથી વધુ 3.19 ઇંચ…
- અમદાવાદ

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સ્થાનિક ચૂંટણીઓ પર SIRની અસરનો અભ્યાસ કરશે
અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા આજથી ગુજરાતમાં ખાસ સઘન સુધારણાનો આરંભ થશે. 4 ડિસેમ્બર સુધી ચાલનારી આ પ્રક્રિયામાં બુથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને નોંધાયેલા મતદારોની હયાતી, દર્શાવેલા સરનામે રહે છે કે કેમ તેની ચકાસણી કરશે. જેમાં બે ઠેકાણે નોંધાયેલા મતદારોના…









