- ગાંધીનગર

SIR: રાજ્યના અડધાથી વધુ ‘શિફ્ટ’ થયેલા મતદારો માત્ર અમદાવાદ અને સુરતના
ગાંધીનગરઃ રાજ્યમાં આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થશે. આ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. SIR દરમિયાન 40 લાખથી વધુ મતદારો સામે આવ્યા છે, જેઓ હાલની મતદાર યાદીમાં નોંધાયેલા સરનામેથી કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયા છે. જે પૈકી આશરે…
- મનોરંજન

કિંજલ દવે એક શો માટે લે છે 10 લાખની ફી, લક્ઝુરીયસ કારોની માલિક, કેટલી છે સંપત્તિ ?
અમદાવાદઃ ચાર ચાર બંગડી ગીત ગાઈને ગુજરાત સહિત દેશ-વિદેશમાં જાણીતી થયેલી સિંગર કિંજલ દવે હાલ ચર્ચામાં છે. આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ અને તેના પરિવારનો પરગણા બ્રહ્મ સમાજ દ્વારા બહિષ્કાર કરાયા બાદ અનેક લોકો તેના સમર્થનમાં આવ્યા છે. મળતી વિગત પ્રમાણે…
- અમદાવાદ

ગુજરાતમાં ક્યાં નોંધાયું સૌથી નીચું તાપમાન? રાજસ્થાનના 25 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન
અમદાવાદઃ દેશભરમાં શિયાળો ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. જોકે ગુજરાતમાં બે દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશ. પૂર્વ તરફના પવન ફૂંકાતા…
- નેશનલ

લોકસભામાં હંગામા વચ્ચે ‘જી રામ જી બિલ’ પાસઃ વિપક્ષે ફાડી બિલની નકલ
નવી દિલ્હીઃ મનરેગાનું નામ બદલીને વીબી જી રામ જી બિલની ચર્ચા દરમિયાન લોકસભામાં હંગામો થયો હતો. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ, ‘VB-G રામ જી’ બિલ પર જવાબ આપ્યો હતો. આ દરમિયાન…
- ગાંધીનગર

ગુજરાતમાં મ્યુલ એકાઉન્ટ પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, 9 દિવસમાં 423 આરોપીઓ ઝડપ્યા
ગાંધીનગરઃ નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સાઇબર ક્રાઇમને ડામવા મ્યુલ એકાઉન્ટ પર ગુજરાત પોલીસે ઐતિહાસિક…
- અંજાર

અંજારની માન ઈન્ડસ્ટ્રીઝ પર ITના દરોડા, વેપારીઓમાં ફફડાટ
(અમારા પ્રતિનિધિ તરફથી) અંજારઃ તાલુકાનાં ખેડોઈ ગામ પાસે આવેલા જાણીતા ઔદ્યોગિક એકમમાં આવકવેરા વિભાગની તપાસથી ઔદ્યોગિક આલમમાં ચકચાર પ્રસરી છે. આ અંગે મળેલી પ્રાથમિક વિગતો મુજબ ખેડોઈ નજીક આવેલી માન ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ત્રાટકેલા આવક વેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા…
- મનોરંજન

કિંજલ દવેની સગાઈના વિવાદમાં કોંગ્રેસી નેતા કૂદ્યા, કિંજલને ખરીખોટી સુણાવી શું કહ્યું
અમદાવાદઃ કિંજલ દવેની સગાઈનો વિવાદ હાલ ખૂબ ચગ્યો છે. આ વિવાદમાં કોંગ્રેસ નેતા પણ કૂદ્યા છે અને તેમણે કિંજલને ખરીખોટી સંભળાવી હતી. કોંગ્રેસ નેતા અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેને હેમાંગ રાવલે કિંજલ દવે સામે મોરચો માંડ્યો છે. હેમાંગ રાવલે કિંજલ…
- ભુજ

અમદાવાદ બાદ ગાંધીધામમાંથી પ્રતિબંધિત ‘કેપ્ટન ગોગો’ પેપરનો જથ્થો ઝડપાયો
ભુજઃ ગાંધીધામ શહેર અને સંકુલમાં તથા આદિપુર, અંજાર, ભચાઉ સહિતના મથકોએ દેશી-અંગ્રેજી શરાબના પોઈન્ટ, ગાંજો, ભાંગ વગેરે પ્રકારના નશાકારક પદાર્થોની બદી સતત વધી રહી છે. આ વચ્ચે ગાંધીધામના સેક્ટર-૯ વિસ્તારમાં સ્થિત એક દુકાનમાંથી પોલીસે પ્રતિબંધિત કેપ્ટન ગોગો કોન તથા રોલિંગ…









