- અમદાવાદ

અમદાવાદમાં પાટીદાર ગઢમાં મતદારોની ‘સફાઈ’: આ વિધાનસભામાં જીતની લીડથી વધુ મતદારો યાદીમાંથી ગાયબ
અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. શહેરમાં કુલ 12.32 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાયા હતા. શહેરમાં પાટીદાર બહુમતી ધરાવતી કેટલીક વિધાનસભામાં 2022 ચૂંટણીમાં મળેલી જીતની સરસાઈથી વધુ મતદારો કપાયા હતા. અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી પહેલા…
- ગાંધીનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદીને મળ્યા, બંને વચ્ચે શું થઈ ચર્ચા ?
નવી દિલ્હી/ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. રાજ્યમાં નવા મંત્રીમંડળની રચના બાદ યોજાયેલી આ બેઠકમાં રાજ્યના વિકાસના રોડમેપ અને શાસનની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર…
- અમદાવાદ

અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 1 જાન્યુઆરીથી શરૂ થશે આ સર્વિસ, જાણો વિગત
અમદાવાદઃ વિદેશ જવા પાસપોર્ટ મહત્વનો પુરાવો છે. ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પાસપોર્ટ માટે અરજી કરે છે. આ દરમિયાન અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસમાં અરજીઓ સંબંધિત પૂછપરછ અને દસ્તાવેજો જમા કરાવવા માટેની નવી વ્યવસ્થા 1 જાન્યુઆરી,2026થી લાગુ થશે. RPO મુજબ,…
- અમદાવાદ

ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના વેચાણ પર ટેક્સમાંથી થઈ અબજોની કમાણી, આંકડો જોઈને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલના વેચાણ પર ટેક્સમાંથી અબજોની કમાણી થઈ હતી. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, વર્ષ 2024-25માં પેટ્રોલિયમ પદાર્થના વેચાણથી રાજ્યને સેલ્સ ટેક્સ અને વેટની 24,500 કરોડની આવક થઈ હતી. સંસદના પૂરા થયેલા શિયાળુ…
- અમદાવાદ

ચૂંટણી પંચનો મોટો ઘટસ્ફોટઃ અમદાવાદમાં 14.52 લાખ ‘મિસ્ટ્રી’ મતદાર
અમરાઈવાડીમાં સૌથી વધુ સ્થળાંતર તો વેજલપુરમાં સૌથી વધુ મોત, અમદાવાદ મતદાર યાદીનો ચોંકાવનારો રિપોર્ટ અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે સાંજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 14.52 લાખથી વધુ મતદારો ગેરહાજર જોવા મળ્યા હતા. 21 વિધાનસભા મતવિસ્તારોમાં…
- વડોદરા

વડોદરાના સયાજીબાગ ઝૂમાં કોબ્રાના દંશથી સિંહણનું મોત
વડોદરાઃ દેશના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયો પૈકીના એક એવા વડોદરાના સયાજીબાગ ઝૂમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. સિંહણ અને કોબ્રા વચ્ચે સોમવારી થયેલી લડાઈમાં છ વર્ષની સિંહણ સમૃદ્ધિનું શુક્રવારે મોત થયું હતું. પ્રાણી સંગ્રહાલયના અધિકરીઓએ તેને એન્ટીવેનમ (ઝેર વિરોધી રસી) આપીને…
- ઇન્ટરનેશનલ

એપસ્ટીન ફાઈલ્સઃ બિલ ક્લિન્ટન હોટ ટબમાં જોવા મળ્યા, કોન્ટેક્ટ બુકમાં ટ્રમ્પનું નામ
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા હજારો ગુપ્ત દસ્તાવેજો જાહેર થયા હતા. એપસ્ટીન ફાઈલ્સ ટ્રાન્પરપરન્સી એક્ટ હેઠળ જાહેર કરાયેલા દસ્તાવેજોમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન અને પોપ આઈકન માઈકલ જેકસન જેવી હસ્તીઓના નામ અને તસવીરો સામે આવતા ખળભળાટ મચી ગયો…
- અમદાવાદ

રાજ્યમાં ઠંડીનો ચમકારો ઘટ્યો, 9 રાજ્યમાં ધુમ્મસનું એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનો ચમકારો ઘટ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દેશના 9 રાજ્યમાં ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજયમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી લઘુત્તમ તાપમાન વધ્યું છે, ગઈકાલે બપોરે મહત્તમ તાપમાન 32થી 34 ડિગ્રી…









