- રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસામાં પણ નહીં જાય વીજળી, 90 હજાર કિ.મી. ખુલ્લી વીજલાઇનો કવર કરવામાં આવશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર અને કચ્છના વીજ ગ્રાહકોને હવે ચોમાસામાં પવનના કારણે વીજતાર અથડાવાથી થતા સ્પાર્ક, વીજળી ગુલ થવા, કે વૃક્ષની ડાળી તૂટવાથી લાઈન ભંગાવાના બનાવોમાંથી મુક્તિ મળશે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડદ્વારા એક ‘ભગીરથ વિકાસ પ્રોજેક્ટ’ હાથ ધરવામાં આવ્યો છે, જે…
- આપણું ગુજરાત

Video: ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે મોહન ભાગવત બે દિવસના પ્રવાસે પહોંચતા અનેક તર્ક વિતર્ક…
અમદાવાદઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની અટકળો વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવત બે દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. જેને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ભાજપે આ વખતે સંગઠન પર્વમાં સંઘના બેકગ્રાઉન્ડથી આવતા ઘણા સ્વયંસેવકોને જિલ્લાની જલાબદારો સોંપી છે. સંઘ પ્રમુખ મોહન…
- ગોંડલ

અમિત ખૂંટ કેસઃ રાજદીપસિંહ જાડેજાની વધી મુશ્કેલી, દિવાળી બાદ થઈ શકે છે ધરપકડ
ગોંડલ: રીબડાના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવી દેતા તેમને મોટો ઝટકો લાગ્યો હતો. ગોંડલ સેશન કોર્ટ અને ગુજરાત હાઈ કોર્ટ બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ…
- અમદાવાદ

રાજ્યમાં પુષ્ય નક્ષત્રમાં મહાનગરોમાં સોના-ચાંદીની ચમક ઘટી, નાના શહેરમાં વધી
અમદાવાદઃ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીનું ખૂબ મહત્ત્વ છે, પરંતુ આ વર્ષે ભાવ વધારે હોવાથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં લોકોએ ખરીદી ટાળી હતી, જ્યારે પાટણ જેવા નાના શહેરોમાં ખરીદીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ ગત…
- અમદાવાદ

કરોડોના હિસાબો અદ્ધર: રાજ્યમાં 8 મનપા 7 વર્ષથી ઓડિટ વિના! RTIમાં ફૂટ્યો ભાંડો
અમદાવાદઃ રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી વચ્ચે આઈટીઆઈમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ, અમદાવાદ, સુરત, વડોદરા સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકામાં છેલ્લા સાત વર્ષથી ઓડિટ થયું નથી. આરટીઆઈ એક્ટિવિસ્ટે જણાવ્યું કે, દર વર્ષે ઓડિટ કરાવવું ફરજિયાત છે, આમ ન કરવું…
- અમદાવાદ

અમદાવાદમાં ‘ઝેરી’ હવા: શિયાળાની શરૂઆતમાં બોપલ સહિતના પોશ વિસ્તારોમાં પ્રદૂષણ વધ્યું, સ્થાનિકોની હાલત ચિંતાજનક…
અમદાવાદ: શહેરમાં શિયાળાની શરૂઆત સાથે જ હવાની ગુણવત્તા પણ બગડી હતી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર અમદાવાદના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા બોપલ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 253 નોંધાયો હતો. આ સિવાય અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવાનું સ્તર ઊંચું જોવા મળ્યું…
- સુરત

સુરતમાંથી આરોગ્ય વિભાગે દિવાળી પહેલા 80 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કર્યો
સુરતઃ દિવાળીના પર્વ પર શહેરમાં મોટા પાયે ભેળસેળયુક્ત પદાર્થનું વેચાણ થતું હોય છે. જેને અટકાવવા તંત્રએ કમર કસી છે. શહેરમાં મીઠાઈ, દૂધ, માવા વગેરેનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓમાં ચકાસણી ચાલી રહી છે, જે અંતર્ગત પુણાગમ સ્થિત ખોડીયાર ડેરી એન્ડ…
- આપણું ગુજરાત

પ્રતિબંધ છતાં દિવાળીમાં અમદાવાદ-ગાંધીનગરમાં દારૂનું વેચાણ વધશે, જાણો શું છે કારણ?
અમદાવાદઃ ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે જ્યારે પણ માંગો ત્યારે ગમે તે બ્રાન્ડનો દારૂ સહેલાઈ મળી રહે છે. દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પરમિટની દુકાનોમાં આ દિવાળી દરમિયાન દારૂનું વેચાણ ગયા વર્ષની સરખામણીમાં…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ‘અતિભારે’ વરસાદના દિવસોમાં સતત વધારો: 1971થી બદલાઈ રહી છે ચોમાસાની પેટર્ન, કારણ શું?
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યમાં સરેરાશ 118.12 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 148.14 ટકા અને સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો 108.60 ટકા વરસાદ વરસ્યો છે. સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ હરિયાણા સાથે…
- અમદાવાદ

દોહા-હોંગકોંગ ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, પ્રશાસનના જીવ અદ્ધર…
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દોહા-હોંગકોંગ ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. કતાર એરવેઝની ફ્લાઇટ હોવાનું સામે આવ્યું હતું. ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ પગલું લેવામાં આવ્યું હતું, પરંતુ આ બનાવને કારણે એરપોર્ટ પ્રશાસનના જીવ…









