- મહેસાણા

ઉંઝાની પ્રિન્સિપાલ કાજલ પટેલે પતિની ડોક્ટર પ્રેમિકાની હત્યા કરવા 15 લાખની સોપારી આપી ને………….
મહેસાણાઃ ઉંઝાની પ્રિન્સિપાલ કાજલ પટેલે પતિની ડોક્ટર પ્રેમિકાની હત્યા કરવા 15 લાખની સોપારી આપી હતી. તેણે આ કાવતરું ઓસ્ટ્રેલિયામાં રચ્યું હતું. પતિના એક નર્સ સાથે પ્રેમસંબંધથી નારાજ મહિલા કોઈપણ ભોગે તેને રસ્તામાંથી હટાવવા માંગતી હતી. અનેક વખત સમજાવવા છતાં પતિએ…
- નેશનલ

ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નહીં હોવાનો હાઈ કોર્ટનો ચુકાદો, અમિત શાહના મંત્રાલયની કેમ કાઢી ઝાટકણી ?
નવી દિલ્હીઃ મદ્રાસ હાઈ કોર્ટે ભગવદ્ ગીતાને લઈ મોટો ચુકાદો આપ્યો હતો. તેમજ અમિત શાહના ગૃહ મંત્રાલયની ઝાટકણી કાઢી હતી. મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયધીશ જી આર સ્વામીનાથને કહ્યું, ભગવદ્ ગીતા ધાર્મિક ગ્રંથ નથી, તે એક મોરલ સાયન્સ સમાન છે. કોર્ટે…
- કચ્છ

ગાંધીધામમાં દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ, 70થી વધુ દબાણો હટાવાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ સંકુલમાં મહાનગર પાલિકા દ્વારા છેડવામાં આવેલી મેગા ડિમોલિશન ડ્રાઈવ ફરી આગળ વધી છે અને રાજવી ફાટકથી ભવાનીનગર રેલવે ફાટક સુધીના વિસ્તારમાં પેયજળની લાઈન ઉપર ખડકી દેવામાં આવેલાં દબાણોને હટાવી લેવામાં આવ્યાં હતા.…
- જામનગર

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભૂતપૂર્વ પ્રધાને મહિલાનાં કપડાંમાં બતાવીને શું લખાયું ? કોની સામે થઈ ફરિયાદ ?
ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ કૃષિ પ્રધાન અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમનો મહિલાનાં કપડાંમાં બતાવીને તેમનો બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાઘવજી પટેલ પક્ષ પલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.…
- સુરત

ભાવનગરની પ્રેમિકાને પરણવા પતિએ સુરતની RFO પર કરાવેલું ફાયરિંગ, દોઢ મહિનાના જંગ પછી સોનલનું મોત…
સુરતઃ શહેરમાં ગત મહિને RFO સોનલ સોલંકી પર ફાયરિંગ થયું હતું. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન આજે તેમનું નિધન થયું હતું. દોઢ મહિનાના જંગ બાદ આરએફઓએ દમ તોડ્યો હતો. 10થી વધુ ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય…
- મહેસાણા

ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું, ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ના બનાય…
મહેસાણાઃ રાજ્યના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ફરી એક વખત ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કડીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું કે, ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ના બનાય. હવે બધાને ખબર પડી ગઈ છે. ક્યાં આપ્યું નિવેદન કડીના ચંપાબા…
- આપણું ગુજરાત

નાના શહેરમાં SIPનો વધ્યો ક્રેઝઃ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મહારાષ્ટ્ર મોખરે, ગુજરાત બીજા ક્રમે…
અમદાવાદઃ ગુજરાતીઓ શેરબજારમાં રોકાણ કરવા જાણીતા છે. નાના શહેરોમાં SIPના ક્રેઝને કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે, જ્યારે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2025ના જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર,…
- કચ્છ

કચ્છમાં ઠંડી ગાયબ! માગશર-પોષ મહિનામાં પણ હાફ-પેન્ટ ગંજીમાં ટહેલતા લોકો…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: પોષ મહિનો શરૂ થઇ ચુક્યો હોવા છતાં કચ્છમાં હજુ તેની તાસીર પ્રમાણે ઠંડી અનુભવાતી નથી. કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત પસાર થઇ ગયેલા સમગ્ર માગશર મહિનામાં પણ હાડથીજવતી ઠંડીની ગેરહાજરી અનુભવાઈ હતી અને લોકોને ખાસ કરીને રાત્રી…
- અમદાવાદ

અમદાવાદમાં પરફોર્મ કરી શકે છે શકીરા, મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે મેગા કોન્સર્ટ…
અમદાવાદઃ શહેરનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વધુ એક મેગા કોન્સર્ટનું સાક્ષી બની શકે છે. આ વર્ષે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના તાલે ઝૂમેલા આ શહેરમાં ટૂંક સમયમાં પોપ આઈકોન શકીરાના ઠુમકા જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શકીરાની ટીમે વર્ષ 2026માં…









