- સુરત

સુરત સિવિલમાં આસારામનો ફોટો મૂકી પૂજા કરવામાં આવતા વિવાદ
સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી હતી. દુષ્કર્મ કેસનો આરોપી આસારામનો ફોટ મૂકીને ગેટ પાસે પૂજા કરવામાં આવી હતી. તેમજ આરતી પણ ઉતારવામાં આવી હતી. તેમાં પીડિયાટ્રિક વિભાગનો સ્ટાફ પણ જોવા મળ્યા હતા. સ્થાનિક લોકો અને સામાજિક…
- ગાંધીનગર

સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં, પ્રધાનમંડળમાં ફેરફારનું લિસ્ટ લઈને ગયા હોવાની ચર્ચા
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની ચર્ચા વચ્ચે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેઓ પ્રધાનમંડળમાં ફેરફારનું લિસ્ટ લઈને ગયા હોવાની ચર્ચા થઈ રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તૈયાર કરેલા પ્રધાનમંડળના વિસ્તરણનું લિસ્ટ પર ફાઈનલ મંજૂરી કેન્દ્રિય નેતૃત્વ આપશે…
- અમરેલી

પ્રતાપ દૂધાત પર હુમલાનો પ્રયાસ, સરદાર સન્માન યાત્રાથી પરત ફરતી વખતે બની ઘટના
અમરેલીઃ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત પર તુલસીશ્યામ નજીક હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેઓ પોતાની ગાડીમાં તુલસીશ્યામ નજીકથી પસાર થઈ રહ્યા ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ડ્રાઇવરની સમય…
- અમદાવાદ

અમદાવાદમાં મળશે ટ્રાફિક જામથી મુક્તિ, 13 વર્ષ પછી થશે સરવે…
અમદાવાદઃ શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરી છે. જોકે હવે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરમાં 13 વર્ષ પછી ટ્રાફિક સરવે થશે. 10 વર્ષ પછી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી અભ્યાસ કરવામાં…
- મહેસાણા

ટ્રમ્પથી ડરીને બોગસ પાસપોર્ટ બનાવીને ભારત આવેલો મહેસાણાનો યુવક ઝડપાઈ ગયો
મહેસાણાઃ અમેરિકા જવાની ગુજરાતીઓની ઘેલછાં સમગ્ર વિશ્વમાં જાણીતી છે. અમેરિકા જવા માટે લોકો નકલી પાસપોર્ટ, ડંકી રૂટનો સહારો લેતા હોય છે. જાન્યુઆરીથી અમેરિકામાં ટ્રમ્પ શાસન આવ્યા બાદ ગેરકાયદે વસવાટ કરતાં લોકોની હકાલપટ્ટી કરવામાં આવી રહી છે. હાલ અમેરિકામાં ગેરકાયદે વસતા…
- નેશનલ

રાજસ્થાનની કોટા પોલીસે ગુજરાતના બે વેપારીઓનો અપહરણકર્તાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા, જાણો વિગત
કોટાઃ રાજસ્થાનની કોટા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્રની અપહરણ કરીને લાવવામાં આવેલા બે ગુજરાતી વેપારીનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો. પોલીસે અપહરણકર્તાઓને ઝડપીને તેમની પાસેથી બે પિસ્તોલ અને એક કારતૂસ જપ્ત કર્યા હતા. આ ટોળકી ઝડપાયેલા લોકોને બ્લેકમેલ કરવા માટે…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના ટુકડા થશે, ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે ! ક્યા ભારતીયે કરી આ આગાહી ?
વોશિંગ્ટન ડીસીઃ સોશિયલ મીડિયા પર એક ભવિષ્યવાણી વાયરલ થઈ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકાના ટુકડા થશે. ટ્રમ્પ છેલ્લા પ્રમુખ હશે. જોકે આ આગાહી અન્ય કોઈએ નહીં પરંતુ જ્યારે એક ભારતીય દ્વારા કરવામાં આવી છે. ગ્રોકને જ્યારે લોકોએ જવાબ…
- અમદાવાદ

અમદાવાદ પોલીસ બેડામાં શોકનો માહોલ, PIનું હડકવાથી મોત
અમદાવાદઃ શહેર પોલીસ બેડામાં પ્રથમ નવરાત્રીએ જ શોકનો માહોલ છવાયો હતો. પીઆઇનું હડકવાથી મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે,અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો,…
- આપણું ગુજરાત

અંબાલાલ પટેલે વધારી ખેલૈયાઓની ચિંતા, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં પડ્યો કેટલો વરસાદ
અમદાવાદઃ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે ખેલૈયાની ચિંતા વધારતી આગાહી કરી હતી. હવામાન વિભાગ મુજબ, રાજયમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 28 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં…









