- ગાંધીનગર

ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે કેમ આપ્યું રાજીનામું?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે રાજીનામું આપ્યું હતું. તેમણે કામના વધુ પડતા ભારણથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. રાજીનામા પાછળ કોઈ વાદ-વિવાદ ન હોવાની પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું- મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર…
- સુરત

કાળ પણ થાપ ખાઈ ગયો! 10મા માળેથી પટકાયેલા આધેડ 8મા માળે હવામાં લટક્યા, થયો ચમત્કારિક બચાવ
સુરતઃ શહેરમાં નાતાલના દિવસે એક ચમત્કારિક ઘટના સામે આવી હતી. 10મા માળેથી પટકાયેલો વ્યક્તિ 8મા માળની બારીની ગ્રીલમાં ફસાયો હતો. જેના રૂવાંડા ઉભા કરી દેતા દ્રશ્યો વાયરલ થયા હતા. સુરત ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું…
- અંજાર

અંજારમાં રમકડાંની દુકાનમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અંજારઃ મકરસંક્રાંતિ પર્વના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે માનવો અને પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વપરાશ અને વેંચાણને નાથવા માટે રાજ્યસ્તરે ચાલી રહેલાં કોમ્બિંગ અંતર્ગત કચ્છ પોલીસે અંજારના ૬ મીટર રોડ પર આવેલી રમકડાંની એક દુકાનમાંથી…
- Top News

ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ એ અભિયાન નહીં પણ ‘જંગ’ છે: હર્ષ સંઘવી
ગાંધીનગરઃ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં તેમણે કહ્યું,ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ એ અભિયાન નહીં પણ ‘જંગ’ છે. યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દુષણથી સુરક્ષિત…
- ભુજ

ભુજમાં લાખોના નફાની લાલચે વધુ એક શિકાર: સાયબર ઠગ ટોળકીએ નોકરિયાત યુવકના ૧૬ લાખ સાફ કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજઃ ફાસ્ટ ઈન્ટરનેટના આજના ‘ડિજિટલ એરા’માં નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીનાઓ સતત ઓનલાઇન ઠગીના શિકાર બની રહ્યા છે અને ખાસ કરીને ભારતીય શેરબજારમાં ઓપશન ટ્રેડિંગ, બલ્ક ટ્રેડિંગ, ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ પ્રત્યે રોકાણકારોમાં રુચિ વધવાની સાથે ટીપ આપીને વધુ નફો…
- અમદાવાદ

31 ડિસેમ્બર પહેલા દારૂની કિંમતમાં ઉછાળો, ગિફ્ટ સિટી બાદ હવે સરકારની ક્યાં છે નજર?
અમદાવાદઃ શહેરમાં 31 ડિસેમ્બર પહેલા દારૂની કિંમતમાં તોતિંગ ઉછાળો આવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં સ્ટેટ મોનિટરિંગ સેલ, પીસીબી અને ક્રાઈમબ્રાંચે દરોડા પાડીને દારૂનો મોટા પાયે જથ્થો ઝડપી પાડ્યો છે. જેના કારણે બુટલેગરોમાં બીક બેઠી છે. બુટલેગરો દ્વારા હાલ એક બોટલની…
- ગોંડલ

રાજુ સોલંકીએ જયરાજસિંહ પાસેથી 2 કરોડ લઈ ગણેશ ગોંડલ સાથે સમાધાન કર્યું ?
ગોંડલઃ ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના પુત્ર વચ્ચે થયેલી મારામારી, અપહરણ કેસમાં મોટો વળાંક આવ્યો હતો. જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે આખરે સમાધાનની જાહેરાત થઈ છે. ગોંડલમાં જયરાજસિંહ સોલંકીના બંગલામાં યોજાયેલી બેઠકમાં રાજુ સોલંકી, તેમનો પુત્ર સંજય સોલંકી તથા દલિત…
- ભુજ

‘મેરી ક્રિસમસ’ના નાદથી ગુંજી ઉઠ્યું કચ્છ, ચર્ચોમાં ‘મિડનાઈટ પ્રેયર’ સાથે પ્રભુ ઈશુના જન્મને વધાવાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજઃ કચ્છના ચર્ચોમાં મધ્યરાત્રીની પ્રાર્થનાની સાથે જ નાતાલ પર્વની ઉમંગભેર ઉજવણી શરૂ કરાઈ હતી અને ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા દેવળોમાં રંગબેરંગી રોશની સાથે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.ઠંડીમાં આંશિક રાહત મળવા છતાં એકંદરે નાતાલની ઉજવણી વ્હાઇટ ક્રિસમસ…
- ભરુચ

ચૈતર વસાવાએ ભરૂચના કલેક્ટર પાસે 75 લાખ માગી તોડ કર્યો ? કલેક્ટરે શું કહ્યું ?
ભરૂચઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભ્રષ્ટાચાર અને તોડપાણીનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. મનસુખ વસાવાએ દાવો કર્યો ચૈતર વસાવાએ કલેક્ટર પાસે 75…
- ઇન્ટરનેશનલ

ગુજરાતી મૂળના બિઝનેસમેને 4000 કરોડમાં પાકિસ્તાન એરલાઈન્સ ખરીદી, બાંટવા છે વતન
લાહોરઃ પાકિસ્તાને આશરે બે દાયકા બાદ સૌથી મોટું ખાનગીકરણ કર્યું હતું. સરકારી એરલાઈન પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (પીઆઈએ) કોર્પોરેશન લિમિટેડને ખાનગી વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું. ઈસ્લામાબાદમાં થયેલી હરાજીમાં જાણીતા ઉદ્યોગપતિ આરિફ હબીબ ગ્રુપે 4000 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદી હતી. હબીબનો…









