- દાહોદ
SBI દાહોદ કૌભાંડ: નકલી દસ્તાવેજોથી ₹ 5.50 કરોડની લોન આપી, અઢાર ઝડપાયાં
દાહોદઃ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા)માં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. દાહોદની બે બ્રાંચમાં નકલી દસ્તાવેજોથી લોનનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં જે લોકો લોનને લાયક નહોતા તેમને લોન આપવામાં આવી હતી. બેંકના ઓડિટ…
- સુરત
સુરતમાં હીરા કામદારોને નિશાન બનાવતી ‘મશરૂ ગેંગ’નો આતંક: હનીટ્રેપ ગેંગ એક્ટિવ
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હીરા કામદારોને હનીટ્રેપમાં ફસાવી મસમોટી રકમ પડાવતી 29 ગેંગ સક્રિય હોવાનો પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો હતો. ગેંગના સભ્યો સોશિયલ મીડિયા અને લિફ્ટ મેળવવાના બહાને હીરા કામદારોને ટાર્ગેટ કરતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સુરતમાં રત્ન કલાકારોને…
- અમદાવાદ
ભારતના ‘માન્ચેસ્ટર’ ગણાતા અમદાવાદની એકમાત્ર મિલ બનશે ‘ભૂતકાળ’, છેલ્લી મિલ પર લાગશે પાટિયા
અમદાવાદઃ એક સમયે અમદાવાદની ઓળખ માન્ચેસ્ટર તરીકેની હતી, પરંતુ ધીમે ધીમે મિલો બંધ થવા લાગી. મિલો બંધ થતાં લોકો અન્ય ધંધા-રોજગાર તરફ વળ્યા હતા. હાલ અમદાવાદમાં માત્ર એક જ કાર્યરત મિલ છે. નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છેલ્લી કાર્યરત મિલ…
- આપણું ગુજરાત
સરદાર સરોવર ડેમ 59 ટકા ભરાયોઃ રાજ્યમાં સિઝનનો સરેરાશ 55 ટકા વરસાદ…
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી જ સારા વરસાદના કારણે સરદાર સરોવર ડેમ 59.03 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 60.88 ટકા ભરાયેલા છે. રાજ્યમાં સિઝનનો…
- વડોદરા
ગુજરાતમાં બે વર્ષમાં રૂ. 1000 કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ, આ વિસ્તાર છે મોખરે
વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 1,029 કરોડની વીજચોરીના કેસ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા બે વર્ષમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ચાર પેટા કંપનીઓ – ડીજીવીસીએલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ અને પીજીવીસીએલ દ્વારા કુલ 38.59 લાખ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા…
- વડોદરા
વડોદરામાં સ્મશાનના ખાનગીકરણનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો…
વડોદરાઃ વડોદરા શહેરમાં સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ વડોદરા શહેર ભાજપ દ્વારા કારેલીબાગ કાર્યાલય ખાતે પ્રેસ યોજી સ્મશાનોના સંચાલનની પ્રક્રિયા અગાઉની માફક યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના આ નિર્ણયથી સ્મશાનમાં ખાનગીકરણના મનસ્વી નિર્ણય સામે સવાલો ઊભા…
- અમદાવાદ
અમદાવાદ, સુરત સહિત રાજ્યના ૮ શહેરો માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન ટૂંક સમયમાં પૂર્ણ થશે
અમદાવાદઃ ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની…