- નેશનલ

બિહાર ચૂંટણીઃ અમદાવાદમાં વસેલા બિહારીએ કહી આ વાત
અમદાવાદઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનું આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. રાજ્યમાં અનેક બિહારીઓ આવીને વસ્યા છે. આ દરમિયાન અમદાવાદના ઓઢવમાં એક મેટલ ફેક્ટરીના માલિક અને ત્યાં કામ કરતા કર્મચારીઓએ જણાવ્યું, રોજગારી માટે તેમણે બિહાર છોડ્યું હતું. આ ફેક્ટરીના માલિક બિહારના રહેવાસી…
- અમદાવાદ

અમદાવાદમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના, પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા બાદ લાશ ઘરમાં દાટી દીધી…
અમદાવાદઃ શહેરના સરખેજમાં દ્રશ્યમ ફિલ્મ જેવી ઘટના સામે આવી હતી. પ્રેમી સાથ મળી પતિની હત્યા કરી લાશ ઘરમાં દાટી દીધી હતી. આ અંગે એક વર્ષ અગાઉ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શંકાસ્પદ લાગતા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને…
- આપણું ગુજરાત

મહારાષ્ટ્રને પછાડી ગુજરાત બન્યું ભારતનું ‘ફેક્ટરી હબ’, જીએસટીની આવકમાં થયો તોતિંગ વધારો…
અમદાવાદઃ ગુજરાતમાં ફેક્ટરીની સંખ્યા વધી રહી છે. ગુજરાત દેશમાં સૌથી વધુ ફેક્ટરી ધરાવતું બીજા ક્રમનું રાજ્ય બન્યું હતું. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, રાજ્યમાં 2023-24 માં 33,311 નોંધાયેલ ફેક્ટરીઓ હતી, જે 2010-11 માં 21,282 હતી એટલે કે…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં કાર્ગો પ્લેન દુર્ઘટનાગ્રસ્ત, ત્રણનાં મોત: જુઓ વીડિયો…
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં વધુ એક પ્લેન દુર્ઘટના થઈ હતી. કેંટકીમાં લુઈસવિલે એરપોર્ટથી ઉડાન ભર્યાની ગણતરીની જ મિનિટોમાં યુપીએસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાનમાં ભયંકર વિસ્ફોટની સાથે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા…
- આપણું ગુજરાત

રાજ્યમાં આજે કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગની આગાહી…
અમદાવાદઃ રાજ્યમાંથી ચોમાસાની ભલે સત્તાવાર વિદાય થઈ ચુકી હોય પરંતુ કમોસમી વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આજે પણ માવઠું થઈ શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ…
- અમદાવાદ

અમદાવાદમાં પતિએ પત્નીને જાહેરમાં છરીના ઘા ઝીંક્યા, 2024માં જ કર્યા હતા પ્રેમ લગ્ન
અમદાવાદઃ શહેરમાં વધુ એક ચોંકાવનારી ઘટના બની હતી. નિકોલ વિસ્તારમાં પતિએ જાહેરમાં જ પત્નીને છરીના ઘા માર્યા હતા. બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી. ગઈકાલે સાંજે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. શું છે મામલો ? સોમવારે સાંજે…
- અમદાવાદ

ઈફ્કોને પછાડી અમૂલ બની નંબર-1 કો-ઓપરેટિવ, મુખ્ય પ્રધાને કહી આ વાત
અમદાવાદઃ યુએન ઈન્ટરનેશનલ યર ઓફ કો ઓપરેટિવ 2025 પૂરું થાય તે પહેલા અમૂલ માટે સારા સમાચાર આવ્યા હતા. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ)ને વિશ્વ સ્તરે પ્રથમ રેન્કિંગ મળ્યું હતું. અમૂલે ઈફ્કોને પછાડી નંબર વનનું સ્થાન હાંસલ કર્યું…
- ગાંધીનગર

નવીનતમ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન રેન્કિંગ્સ અંતર્ગત ‘ફાસ્ટ મૂવિંગ’ શ્રેણીમાં ગુજરાત અગ્રેસર
ગાંધીનગરઃ સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ અંતર્ગત સ્પીપા દ્વારા ધી સેક્રેટરીએટના સહયોગથી સ્પીપાના ગાંધીનગર કેમ્પસ ખાતે તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના ત્રીજા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય…
- ઇન્ટરનેશનલ

મસ્ક માટે નવી આફત, ટેસ્લામાં આગથી 5નાં મોત, મૃતકોનાં સંતાનોએ ઠોક્યો દાવો
ન્યૂ યોર્કઃ અમેરિકન કાર નિર્માતા ટેસ્લા ફરી વિવાદમાં આવી છે. ટેસ્લામાં આગ લાગતાં 5 લોકોનાં મોત બાદ મૃતકોના સંતાનોએ દાવો ઠોક્યો હતો. કારની ડીઝાઈનમાં ખામી હોવાના કારણે તેમાં આગ લાગ્યા બાદ મુસાફરો દરવાજો ખોલી શક્યા નહોતા અને મોતને ભેટ્યા હોવાનો…









