- અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 હજાર દર્દીઓને રૂ. 1.9 કરોડના ઇન્સ્યુલિન ઇન્જેકશન નિ:શુલ્ક આપવામાં આવ્યા
અમદાવાદ: રાજ્ય સરકારના નોન કોમ્યુનીકેબલ ડીસીઝ(બિનચેપી રોગ)પ્રોગ્રામ ના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના ૨૫ હજાર કરતા વધારે દર્દીઓને અંદાજે ૧.૯ કરોડના ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો પૂરા પાડવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ…
- સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 40 ટકા વરસાદઃ 80 ટકા વાવેતર થયું
રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં 40 ટકા અને રાજ્યમાં એકંદરે 39 ટકા વરસાદ વરસી ગયો છે અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસંગ્રહ વધીને 58 ટકાએ પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આ વર્ષે વહેલી વાવણીથી અત્યાર સુધીમાં…
- આપણું ગુજરાત

ગુજરાતમાં 7 જુલાઈથી ફેસલેસ લર્નિંગ લાયસન્સનો થશે પ્રારંભ…
અમદાવાદઃ રાજ્યમાં વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વાહનો વધવાની સાથે લાયસન્સ માટે પણ લોકો મોટી સંખ્યામાં અરજી કરી રહ્યા છે. મળતી વિગત પ્રમાણે, રાજ્યના પરિવહન વિભાગે હોમ-મેડ લર્નિંગ લાયસન્સ માટેની પ્રક્રિયા 7 જુલાઈ, સોમવારથી કરશે. જેમાં અરજદારોને ઘરે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 158 તાલુકામાં વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 158 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. બે તાલુકામાં ચાર ઈંચથી વધારે, 11 તાલુકામાં ત્રણ ઈંચથી વધારે, 14 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. 23 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો…
- આપણું ગુજરાત

સામાન્ય એન્ટિબાયોટિક્સની પણ કેટલાક બેકટેરિયા પર અસર થતી નથીઃ ગુજરાતની હોસ્પિટલોમાં સર્વે…
અમદાવાદઃ રાજ્યની હોસ્પિટલોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એક ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો હતો. સામાન્ય બેક્ટેરિયલ ઈન્ફેકશન સામે સૌથી વધુ પાવરફૂલ એન્ટિબાયોટ્કિસની પણ અસર થતી નથી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 40 ટકાથી થી વધુ ઈ. કોલી અને ક્લેબસિએલા બેક્ટેરિયા…
- વડોદરા

વડોદરામાં મહિલા સાથે ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સના બહાને 1.50 કરોડની છેતરપિંડી કરવામાં આવી
વડોદરાઃ શહેરમાં મહિલા સાથે ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સના બહાને 1.50 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, તેજસ્વી ગાંધી નામની મહિલા જીએસટી અને આઈટી રિટર્નનું કામ કરે છે. થોડા દિવસ પહેલા તેમને એક મેસેજ મળ્યો હતો. જેમાં ઝીરોધાના સ્પેશિયલ ગેસ્ટ વિજયસિંહ…
- વડોદરા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, સ્મશાન બાદ હવે ઢોર ડબા આઉટસોર્સિંગથી ચાલશે
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક ચોંકવનારો નિર્ણય કર્યો હતો. વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોનુ સંચાલન અને નિભાવણી આગામી 7 જુલાઇ, 2025થી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. આ નિર્ણય બાદ હવે કોર્પોરેશન દ્વારા ચાર ઢોક ડબાનું આઉટસોર્સિંગ…
- નર્મદા

ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે થયું ઘર્ષણ…
નર્મદાઃ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું હતું. ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી.…
- આણંદ (ચરોતર)

આણંદમાં ₹500 કરોડના ખર્ચે બનનારી દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનું અમિત શાહે ભૂમિપૂજન કર્યું, કહ્યું- ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશે…
આણંદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહના વરદ હસ્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમિત શાહે…
- અમદાવાદ

અમદાવાદમાં પ્રેમીએ અશ્લીલ વીડિયો મોકલતાં પ્રેમિકાએ 14માં માળેથી લગાવી મોતની છલાંગ…
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્રેમીએ અશ્લીલ વીડિયો મોકલતાં પ્રેમિકાએ 14માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ યુવતીનો તેના પાર્ટનર સાથેના અંગત પળનો વીડિયો તેની સમંતિ વિના વાયરલ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે…









