- સુરત

ગજબની ચોરી! સુરતમાં તસ્કરો મેડિકલ સ્ટોરના તાળા તોડી કોન્ડોમનું પેકેટ ઉઠાવી ગયા
સુરતઃ શહરેમાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી હતી. એક મેડિકલ સ્ટોરમાંથી ત્રણ ચોરોએ રોકડ, મોબાઇલ ફોન, છ ચોકોબાર અને કોન્ડોમનું પેકેટ ચોરીને ફરાર થઈ ગયા હતા. અલથાણ વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે પોલીસે ત્રણ શંકાસ્પદ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી…
- અમદાવાદ

SIR: અમદાવાદમાં હજુ કેટલા મતદારોની મેપિંગ પ્રક્રિયા નથી થઈ પૂરી ?
અમદાવાદઃ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ડ્રાફટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. શહેરમાં કુલ 12.32 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાયા હતા. શહેરમાં પાટીદાર બહુમતી ધરાવતી કેટલીક વિધાનસભામાં 2022 ચૂંટણીમાં મળેલી જીતની સરસાઈથી વધુ મતદારો કપાયા હતા. હાલ શહેરમાં એન્યુમરેશન…
- અમદાવાદ

મોંઘી થઈ ‘મદિરા’ની પરમિટ! ફીમાં 25 ટકાનો વધારો છતાં અમદાવાદમાં લિકર પરમિટની સંખ્યામાં ત્રણ ગણો
અમદાવાદઃ શહેરરમાં મેડિકલ ગ્રાઉન્ડ પર લિકર (હેલ્થ) પરમિટ ધારકોની સંખ્યા વધી રહી છે. નવી અને રિન્યુઅલ ફીમાં તોતિંગ વધારો થયો હોવા છતાં અમદાવાદમાં એક જ વર્ષમાં લિકર પરમિટ ધારકોની સંખ્યામાં ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. આ ઉછાળાથી પરમિટ મેળવનારા અરજદારો…
- અમદાવાદ

વિદ્યાર્થીઓના આપઘાત રોકવા સરકારે જાહેર કરી ગાઈડલાઈન
અમદાવાદઃ રાજ્યમાં વિદ્યાર્થીઓમાં આપઘાતની સંખ્યા સતત વધી રહી છે. જેને રોકવા માટે શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટી, કોલેજ અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપર અને કડક ગાઈડલાઈન જાહેર કરી હતી. જે અંતર્ગત તમામ સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવી…
- અમદાવાદ

એક કરોડ રોકાણકારો ધરાવતું ગુજરાત ઠગોના નિશાને: ૨૦૨૫માં રોકાણના નામે ૫૬૫ કરોડની મહાઠગાઈ!
અમદાવાદઃ ગુજરાતમાં રોકાણના નામે છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ૨૦૨૫માં રોકાણના નામે થયેલી છેતરપિંડીમાં રૂ. ૫૬૫ કરોડ સ્વાહા થઈ ગયા હતા. ચાલુ વર્ષના ૧૧ મહિનામાં નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ૧૩,૧૨૨ છેતરપિંડીના કેસો નોંધાયા હતા. મે ૨૦૨૫ માં એક…
- કચ્છ

ઓધોઈ-લખપત રોડ લોહીલુહાણ: મિક્સર મશીનની અડફેટે કાકા-ભત્રીજીનું મોત…
(અમારા પ્રતિનિધિ તરફથી) ભુજઃ કચ્છના ધોરીમાર્ગો રક્તરંજિત બનવાનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેતો હોય તેમ ભચાઉ તાલુકાના આધોઇ-લખપત માર્ગ ઉપર રીવર્સમાં આવી રહેલાં તોતિંગ મિકક્ષર મશીન તળે કચડાઈ જવાથી રમેશ ગણેશ ભરવાડ(ઉ.વ.૨૮) અને તેની ભત્રીજી હસ્તી કરશન ભરવાડ(ઉ.વ.૪)નું કમકમાટીભર્યું મૃત્યુ થયુ…
- કચ્છ

વડોદરાથી કચ્છ ફરવા આવેલા પ્રવાસીઓની મીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ લાગી આગ…
૧૪ પ્રવાસીઓનો બચાવ… (અમારા પ્રતિનિધિ તરફથી) ભુજ: અકસ્માત ઝોન બની ચૂકેલા ભચાઉ તાલુકાના વોંધ ગામ પાસેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વડોદરાથી રણોત્સવ માણવા કચ્છ આવેલા પ્રવાસીઓની ટેમ્પો ટ્રાવેલર બસની પાછળ વાહન ટકરાયા બાદ આ મીની બસ તેની આગળ લાકડાં ભરીને જઈ…
- સ્પોર્ટસ

વડોદરામાં 16 વર્ષ પછી 11 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ મેચ, જાણો ક્યારથી અને ક્યાં વેચાશે ટિકિટ?
વડોદરાઃ 11 જાન્યુઆરીથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝનો આરંભ થશે. પ્રથમ મેચ વડોદરામાં રમાશે. આ મેચની ટિકિટનું વેચાણ 1 જાન્યુઆરી, 2026થી શરૂ થશે. વડોદરામાં 16 વર્ષ બાદ ઈન્ટરનેશનલ મેચ રમાશે. ઉપરાંત ભારત પણ 2026ની પ્રથમ આંતરરાષ્ટ્રીય…
- નેશનલ

રખડતાં કૂતરાની ગણતરી કરો, આ રાજ્યમાં સરકારે શિક્ષકોને આપ્યો આદેશ
નવી દિલ્હીઃ દિલ્હી સરકારે શહેરમાં રખડતાં કૂતરાઓની ગણતરી માટે સ્કૂલ શિક્ષકોને ફરજ પર લગાવવાનો આદેશ આપ્યો છે. સરકારી અને ખાનગી શાળાના શિક્ષકોને આમાં સામેલ કરાશે. જિલ્લા શિક્ષણ અધિકારીઓને નોડલ અધિકારી બનાવવા અને પસંદ કરાયેલા શિક્ષકોની જાણકારી શિક્ષણ વિભાગને આપવા જણાવાયું…









