- સુરત

ગુજરાતના ₹ 2,050 કરોડના સૌથી મોટા સાયબર ફ્રોડમાં EDની એન્ટ્રી: મોટા ખુલાસાની શક્યતા
સુરતઃ રાજ્યના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ઝંપલાવ્યું હતું. ઈડીએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ઈડી દ્વારા આ રેકેટમાં ઉપયોગમાં લેવામાં આવેલા 164 એકાઉન્ટ્સની તપાસ શરૂ કરવામાં…
- સુરત

ટ્યુશન ટીચરનો આપઘાત: દીકરીને ન્યાય આપવવા માટે સમાજ આવ્યો મેદાનમાં, કેન્ડલ માર્ચ કાઢી…
સુરતઃ ડાયમંડ નગરી સુરતના કતારગામમાં બે દિવસ પહેલા પાટીદાર શિક્ષિકાએ નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. ખાનગી ટ્યુશન કરાવતી શિક્ષિકા આપઘાત આપતા સમગ્ર શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શિક્ષિકાને ન્યાય અપાવવા ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ…
- આપણું ગુજરાત

ગુજરાતના સાંસદોનો MPLADS ફંડનો નહીંવત્ ઉપયોગ: 254 કરોડમાંથી માત્ર 10 કરોડ ખર્ચાયા, 14 મતક્ષેત્રોમાં શૂન્ય કામ!
અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું એક હથ્થું શાસન છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતના લોકોએ જેમને ખોબલે ખોબલે વોટ આપીને દિલ્હી મોકલ્યા છે તેવા 26માંથી 25 સાંસદ તેમને મળતા એક વર્ષના ફંડમાંથી માત્ર ચાર…
- પોરબંદર

પોરબંદરમાં શ્વાનનો આતંક: ૨ મહિનાના બાળકને ફાડી ખાતા અરેરાટી…
પોરબંદરઃ જિલ્લાના કોટડા ગામે હિંસક શ્વાને ઘોડિયામાં સૂતેલા માત્ર બે માસના બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. બાળકનાં પરિવારજનોએ પોતાના એકના એક સંતાનને…
- જૂનાગઢ

સરકારી મગફળી બિયારણ બારોબાર વેચતા ઝડપાયુંઃ ખેડૂતોના નામે વેચાણનો પર્દાફાશ
જૂનાગઢ: ભેસાણ તાલુકામાં સરકારે આપેલું મગફળીનું બિયારણ બારોબાર વેચાઈ ગયું હોવાનો પર્દાફાશ થયો હતો. જૂનાગઢના પરબ રોડ પર આવેલી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી પેઢીમાં 30થી વધુ ગુણી મફત મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો હતો. આ બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલીમાંથી…
- આપણું ગુજરાત

ગુજરાતની નવરચિત 9 મહાનગરપાલિકાઓ માટે સીમાંકન જાહેર, 13 વોર્ડ અને 52 બેઠકની રચના
અમદાવાદઃ ગુજરાતમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા સીમાંકનના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું હતું. રાજ્યના નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ સહિતના નવ શહેરોને હવે નગરપાલિકા…
- આપણું ગુજરાત

ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની બેઠક યોજાઈ, આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કર્યો
અમદાવાદઃ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની વાર્ષિક બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હર્ષ સંઘવી સમક્ષ ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ દ્વારા વિઝન-૨૦૩૦ હેઠળ રાજ્યનો આગામી પાંચ વર્ષનો રોડ સેફ્ટી એક્શન પ્લાન રજૂ કરવામાં…
- રાજકોટ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં વધુ એક આરોપીને જામીન મળ્યાઃ જાણો વકીલે શું કરી દલીલ…
રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી એવા તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઈલેશ કેરના જામીન મંજૂર કર્યાં હતા. હાઇ કોર્ટે જામીન અરજી રદ્દ કરતા ઈલેશ ખેર દ્વારા સુપ્રીમના દ્રાર ખખડાવ્યા હતા. આ કેસમાં અગાઉ…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ખરાબ રસ્તા મુદ્દે ‘દાદા’નો આદેશ: બેદરકાર કોન્ટ્રાક્ટરને બક્ષવામાં નહીં આવે!
ગાંધીનગરઃ રાજ્યની મહાનગરપાલિકાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશથી રોડ…









