- ગાંધીનગર

અનુસૂચિત જાતિના નાગરિકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે, આ તારીખ પહેલા કરો અરજી
ગાંધીનગરઃ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ અનુ. જાતિના લાભાર્થીઓને પોતાનો વ્યાપાર-ધંધો શરૂ કરવા અથવા વાહન ખરીદવા માટે ઓછા વ્યાજ દરે ધિરાણ…
- નેશનલ

11 દિવસમાં એવું તે શું થયું કે ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડે આપ્યું રાજીનામું, વાંચો ઈનસાઈડ સ્ટોરી
નવી દિલ્હીઃ સોમવારથી સંસદના ચોમાસુ સત્રની શરૂઆત થઈ હતી. પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપ્યું હતું. આ પાછળ તેમણે સ્વાસ્થ્યનું કારણ જણાવ્યું હતું. તેમનો કાર્યકાળ 2027માં પૂરો થવાનો હતો. આ પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા અનેક પ્રકારની ચર્ચા…
- અમદાવાદ

ગુજરાતમાં બે વર્ષમાં આટલા કરોડનો વિદેશી દારૂ પકડાયો, આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદઃ ગુજરામાં દારૂબંધી માત્ર કહેવા પુરતી જ હોય તેમ સમયાંતરે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતો રહે છે. રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં માંગો ત્યાં દારૂ સરળતાથી મળી રહે છે. તેમજ મોટા પાયે હેરાફેરી અને ગેરકાયદે વેચાણ થાય છે. કેટલાક…
- અમદાવાદ

રાજ્યમાં સરકારી સર્કિટ હાઉસ હવે 5 સ્ટાર હોટલોમાં ફેરવાશે, જાણો શું છે શરતો
ગાંધીનગરઃ સર્કિટ હાઉસ સરકારી મહેમાનો અને અધિકારીઓ માટેનું એક મુખ્ય નિવાસસ્થાન છે, પરંતુ હવે તેનો આમ આદમી પણ ઉપયોગ કરી શકશે. રિપોર્ટ મુજબ ગુજરાત સરકાર રાજ્યના સાત મહાનગરો અને યાત્રાધામોના સર્કિટ હાઉસને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ હેઠળ ફાઇવ-સ્ટાર હોટલોમાં રૂપાંતરિત કરવાની…
- ગાંધીનગર

ગુજરાતમાં સ્પોર્ટ્સ એડવેન્ચર માટે કાયદો આવશે, રાજ્યમાં ટુરિઝમને મળશે વેગ
ગાંધીનગર: રાજ્યના વિવિધ સ્થળોએ હાલ સ્પોર્ટ્સ એડવેન્ચર એક્ટિવિટી થઈ રહી છે. આ સ્થળોએ લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર એક નવું બિલ લાવવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ પ્રસ્તાવિત બિલ આવતા મહિને ગુજરાત વિધાનસભાના…
- શેર બજાર

મંગળવારે શેરબજારની મંગળ શરૂઆત, જાણો ટોપ ગેઈનર્સ-લૂઝર્સ
મુંબઈઃ મંગળવારે ભારતીય શેરબજારની મંગળ શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં ખૂલ્યા હતા. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ 337.83 પોઈન્ટ વધીને 82,538.17 પર પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 91.3 પોઈન્ટ ઉછળીને 25,182 પોઈન્ટ પર આવ્યો હતો. જોકે માર્કેટ ખૂલ્યાની ગણતરીની મિનિટોમાં…
- અમદાવાદ

અમદાવાદમાં વસેલા છે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, જાણો વિગત
અમદાવાદઃ શહેરમાં કેટલાક એવા વિસ્તારો આવેલા છે જેનું નામ સાંભળીને આશ્ચર્ય થશે. શહેરમાં તાજેતરમાં દાખલ થયેલી એક એફઆઈઆર એક સરનામાના કારણે ચર્ચામાં આવી હતી. આ સરનામું પાકિસ્તાન કોલોની, રેલવે કોલોની, સાબરમતી છે. સ્થાનિકો દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી આ નામનો ઉપયોગ…
- સુરત

સુરત એરપોર્ટ પરથી દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી
સુરતઃ શહેરના એરપોર્ટ પરથી સીઆઈએસએફના જવાનોએ દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી 28 કિલોગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ આઈએકસ-174થી તે સુરત આવ્યો હતો. એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફના જવાનોને બે મુસાફરોનું વર્તન અસામાન્ય લાગ્યું હતું. બંનેની શંકાસ્પદ ગતિવિધિ…
- અમદાવાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 132 તાલુકામાં વરસાદ, જુઓ આંકડા
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. તળાજામાં 3.11 ઈંચ, તલોદમાં 2.7 ઈંટ, વઢવાણમાં 2.09 ઈંચ, નવસારીમાં…
- નેશનલ

ભારત-અમેરિકા વચ્ચે ક્યાં સુધીમાં થઈ શકે છે ટ્રેડ ડીલ? જાણો લેટેસ્ટ અપડેટ
નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે પરંતુ કેટલીક બાબતો પર હજુ મતભેદ છે. ટ્રેડ ડીલ માટે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે અને આગામી રાઉન્ડની વાતચીત ઓગસ્ટમાં થવાની…









