- ગાંધીનગર

ગુજરાત બન્યું ‘પોટેટો પાવરહાઉસ’: 48.59 લાખ ટન ઉત્પાદન સાથે બનાસકાંઠા મોખરે
ગાંધીનગરઃ રાજ્યમાં ઉત્તરીય પટ્ટો ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીના કારણે ચિપ-ગ્રેડ અને ફ્રેન્ચ ફ્રાય-ગ્રેડ બટાટાના ઉત્પાદન માટે ગુજરાત રિયલમાં પોટેટો પાવરહાઉસ તરફ આગેકૂચ કરી રહ્યું છે. વેફર અને ફ્રેન્ચ ફ્રાયએ દુનિયાભરના લોકો માટેનો લોકપ્રિય સ્નૅક્સ છે, જેના…
- ગાંધીનગર

રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણયઃ આઠ જિલ્લાના 26 તાલુકાની 127 નર્મદા વસાહતોને લાભ મળશે
ગાંધીનગરઃ રાજ્ય સરકારે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવા, હસ્તાંતરણ કરવા માટેના નિયમોને આખરી ઓપ આપ્યો હતો. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય પદ્ધતિને મંજૂરી આપી હતી. તદઅનુસાર,…
- અમદાવાદ

અમદાવાદના CA તેહમૂલ સેઠનાની 6.80 કરોડની સંપત્તિ EDએ જપ્ત કરી, જાણો શું છે મામલો?
અમદાવાદ: ઈડીએ અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમૂલ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા આ અંગેની સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી. ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ સેઠના વિરુદ્ધ ચાલી રહેલી તપાસના સંબંધમાં…
- આપણું ગુજરાત

ગોપાલ vs કાનો: પડકાર પોલિટિક્સનું નાટ્યાત્મક સમાધાન, પાટીદાર અગ્રણીએ ખેલ પાડ્યો!
ગાંધીનગરઃ આજે ગુજરાતમાં સૌની નજર ગોપાલ ઈટાલિયા અને કાંતિ અમૃતિયા (કાનો) પર હતી. ગોપાલ ઈટાલિયાએ આપેલી ચેલેન્જને લઈ કાંતિ અમૃતિયા તેમના સમર્થકો સાથે વાજત ગાજતે ગાંધીનગર આવ્યા હતા. આશરે 100 જેટલી કારનો કાફલો લઈને તેઓ સમર્થકો સાથે સચિવાલય પહોંચ્યા હતા.…
- નેશનલ

આ રાજ્યમાં અનેક લોકોનું વીજળી બિલ થઈ જશે ઝીરો, સરકારે કરી જાહેરાત
પટનાઃ જે રાજ્યમાં ચૂંટણી હોય તેના થોડા મહિના તે રાજ્યના લોકો માટે ગોલ્ડન પીરિયડ બની જાય છે. સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના જાહેર કરવામાં આવે છે. બિહારમાં આ વર્ષે ચૂંટણી છે અને બિહાર સરકાર પણ એકબાદ એક યોજના શરૂ કરી…
- અમરેલી

અમરેલીના રાજુલાના ઉંટીયા ગામે કૂવામાં ખાબકતા સિંહનું મોત
અમરેલી: જિલ્લાના રાજુલા તાલુકાના ઉંટીયા ગામમાં કુવામાં ખાબકવાથી એક યુવા સિંહનું મોત થયું હતું.ખેડૂત વાલાભાઈ બાઘાભાઈ લાખણોત્રાની વાડીમાં આવેલો ખુલ્લો કૂવો છે. આ કૂવામાં એક થી બે વર્ષની ઉંમરનો સિંહ પડી ગયો હતો. ખેડૂતે આ અંગેની જાણ વન વિભાગને કરી…
- આપણું ગુજરાત

સુરત પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન બોલ્યા હર્ષ સંઘવી
સુરતઃ ગુજરાતમાં અનેક શહેરોમાં ગુનેગારોને પોલીસની બીક ન હોય તેમ છડેચોક કાયદાના લીરા ઉડાવ્યા હોવાની અનેક ઘટના સામે આવી છે. આ દરમિયાન આજે સુરતમાં હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ કહ્યું, પોલીસનું નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ.…
- ઇન્ટરનેશનલ

1 ઓગસ્ટથી યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર લાગશે 30 ટકા ટેરિફ, ટ્રમ્પે કરી જાહેરાત
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકો પર 30 ટકા ટેરિફ લગાવવાની જાહેરા કરી હતી. આ ટેરિફ 1 ઓગસ્ટ 2025થી લાગુ પડશે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાના વ્યાપારિક સંબંધો પર મોટી અસર પડી શકે છે. ઈયુ અને મેક્સિકો…
- રાજકોટ

રાજકોટ રેલવે ડિવિઝન આયોજીત રોજગાર મેળામાં 95 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા
રાજકોટઃ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટ, કોઠી કમ્પાઉન્ડમાં 16મા રોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સવારે 11 કલાકે આ મેળાનો શુભારંભ કર્યો હતો અને 51,000થી વધુ નવનિયુક્ત કર્મચારીને નિમણૂક…
- અમદાવાદ

અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાર કર્યો ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન
અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ૨૦૦મા અંગદાતા તરફથી અંગદાન મળ્યું હતું. અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને ૨૦૦ અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો હતો. આજદિન સુધીમાં થયેલા કુલ ૨૦૦…









