- Top News

‘મેક ઇન ઇન્ડિયા’માં ગુજરાત મોખરે: 15 વર્ષમાં ઑટો ઉત્પાદનમાં 22 ગણો વધારો, ₹ 71,425 કરોડનું રેકોર્ડ ઉત્પાદન!
ગાંધીનગરઃ 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઈને જાહેર સેવાની ઐતિહાસિક યાત્રાની શરૂઆત કરી હતી, જેને આ વર્ષે 24 વર્ષ પૂર્ણ થયા છે. ગુજરાતની આ વણથંભી વિકાસની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર…
- અમદાવાદ

ગુજરાતમાં ‘ગૃહ વિભાગ’ સૌથી ભ્રષ્ટઃ 3 વર્ષમાં 45 ટકા કેસ પોલીસ-હોમ ડિપાર્ટમેન્ટના, એન્ટિ કરપ્શન બ્યુરોના રિપોર્ટથી ખળભળાટ
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચારએ માઝા મુકી હોય તેમ એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા સપ્તાહમાં ત્રણથી ચાર લાંચિયા લોકોને પકડે છે. એસીબી દ્વારા છેલ્લા ત્રણ વર્ષના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભ્રષ્ટાચારના કેસોમાં રાજ્યનો ગૃહ વિભાગ મોખરે છે ત્યાર બાદ મહેસૂલ, શહેરી…
- નેશનલ

લિવ ઇન રિલેશનશિપ મુદ્દે આનંદીબેન પટેલે આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
બલિયાઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે લિવ ઈન રિલેશનશિપ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. બલિયામાં એક કાર્યક્રમમા તેમણે કહ્યું, ‘યુવતીઓ લિવ ઇનના ચક્કરમાં બરબાદ થઇ રહી છે, બાળકોને અનાથાલયમાં મોકલવા પડી રહ્યાં છે. 15-20 વર્ષની…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં સબસિડીવાળું યુરિયા ખાતર બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું
સુરેન્દ્રનગર: પોલીસે લખતર તાલુકાના દેવળીયા ગામમાં મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ખેડૂતોને સબસિડીમાં મળતું યુરિયા ખાતર બારોબાર કોમર્શિયલ થેલીઓમાં ભરીને કાળાબજારમાં ફેક્ટરીઓને વેચવામાં આવતું હોવાનો પર્દાફાશ થતાં ખળભળાટ મચી ગયો હતો. એસ.ઓ.જી.ના પી.આઈ. બી. એચ. શીંગરખીયાને બાતમી મળી હતી કે,…
- અમદાવાદ

અમદાવાદના કાલુપુરમાં સાત દુકાનો ધરાશાયી, આસપાસના વિસ્તારમાં ટ્રાફિકજામ
અમદાવાદઃ શહેરના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.…
- ભુજ

પોઝિટિવ રિવ્યૂની લાલચ ભારે પડી: ભુજની યુવતીએ ₹200ની લાલચમાં ગુમાવ્યા ₹ 8.40 લાખ
ભુજઃ અત્યારે ભયાનક મોંઘવારીના ચાલી રહેલા કપરા સમયમાં જીવતા રહેવા માટે આવક વધારવા માટે લોકો નોકરી ઉપરાંત અન્ય આર્થિક ઉપાર્જન માટેના વિકલ્પો શોધતા રહેતા હોય છે તેવામાં કહેવાતા ઓનલાઇન ટાસ્ક પૂર્ણ કરી તેના બદલામાં સારી એવી કમાણી કરવાની ઇન્સ્ટા રીલ્સ…
- કચ્છ

કચ્છમાં બેવડી ઋતુનો અનુભવ: દિવસ – રાતના તાપમાનમાં મોટો તફાવત
ભુજઃ અરબી સમુદ્રમાં આકાર પામેલા શક્તિ વાવાઝોડાંની અસર હેઠળ આસો માસમાં અષાઢી માહોલ છવાયા બાદ કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી ઊંચક્યું છે. ઉત્તર ભારતની સાથે કચ્છમાં મિશ્ર વાતાવરણની અસર જોવા ળી રહી છે. વહેલી સવારે ૧૮થી ૨૩ ડિગ્રી…
- ગાંધીનગર

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતાઃ NAFIS સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુના ઉકેલ્યા
ગાંધીનગરઃ રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા ગંભીર ગુનાનો ઉકેલવામાં સફળતા મેળવી હતી. ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી સ્માર્ટ અને પ્રોફેશનલ પોલિસિંગની દિશામાં વધુ…









