- ગાંધીનગર
માતૃત્વની સુવાસઃ ગુજરાતમાં હ્યુમન મિલ્ક બેંકમાં આ વર્ષે ૫,૫૩૭ માતાઓએ કેટલા લીટર દૂધ દોનેટ કર્યું? જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્યના નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારના સહયોગથી સરકારી હોસ્પિટલમાં ‘હ્યુમન મિલ્ક બેંક’ કાર્યરત છે. આ બેંક અનેક નવજાત બાળકોના પોષણનું માધ્યમ બની રહી છે. સામાન્ય રીતે મધર મિલ્ક…
- મોરબી
વાંકાનેરના મહિકા ગામમાં સર્પ દંશથી માતા-પુત્રીના મોતથી શોકનો માહોલ
મોરબીઃ ચોમાસામાં અવાર નવાર સર્પદંશની ઘટના સામે આવતી હોય છે. મોરબીના વાંકાનેરમાં પણ આવી જ ઘટના બની હતી. ઘરમાં સૂતેલા માતા-પુત્રીના સર્પદંશથી મોત થયા હતા. ઘટનાના પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, વાંકાનેરના નવા મહિકા ગામમાં…
- સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં ભાજપમાં પડ્યું ગાબડું, પૂર્વ તાલુકા પ્રમુખ સહિત 150 કાર્યકર્તા આપમાં જોડાયા
અમરેલીઃ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ખાતે આમ આદમી પાર્ટીની સભામાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આપમાં જોડાયા હતા. બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે આમ આદમી પાર્ટીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપથી નારાજ થયેલા કાર્યકર્તાઓને…
- ભાવનગર
રૂ.1500 કરોડના કૌભાંડમાં આરોપી ભાવનગરના હનીફ શેખના ઘર પર ઈડીના દરોડા
ભાવનગરઃ શેરબજારમાં ‘પમ્પ એન્ડ ડમ્પ’ કૌભાંડ થકી રૂ. 1500 કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમે દરોડા પાડ્યા હતા. હનીફના ઘરમાં 1 ઓગસ્ટથી શરૂ કરાયેલી તપાસ 2 ઓગસ્ટ સવાર સુધી ચાલી હતી.…
- રાજકોટ
રાજકોટ એઈમ્સમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ, પૂર્વ ડાયરેક્ટરે દિવ્યાંગ પુત્રને ક્લાસ-2 અધિકારી બનાવ્યો
રાજકોટઃ એઈમ્સમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો હતો, એઈમ્સ સંસ્થાના પૂર્વ ડિરેક્ટર ડૉ. સી.ડી.એસ. કટોચે પોતાના દિવ્યાંગ પુત્ર ભાવેશ કટોચને ખોટી રીતે ક્લાસ-2 અધિકારી તરીકે નિયુક્ત કરાવ્યા હોવાનો આરોપ થયો છે. મળતી માહિતી મુજબ, ભાવેશ કટોચને આંખમાં તકલીફ છે અને તેની…
- રાજકોટ
VIDEO: કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરની સલાહનો રાજકોટ આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો
રાજકોટઃ રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન કુબેર ડીંડોરે ગઈકાલે એક કાર્યક્રમમાં લોકોને તેમની મૂળભૂત ફરજ સમજીને જાતે ત્રિકમ, પાવડો, તગારું લઈને ખાડો બુરવા માટે સલાહ આપી હતી. તેમની આ સલાહ બાદ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ અનોખો વિરોધ કર્યો હતો. શહેરમાં આમ…
- નેશનલ
દિલ્હીમાં મુખ્ય પ્રધાને વડા પ્રધાન સાથે મુલાકાત કરી, નવા પ્રદેશ પ્રમુખ, પ્રધાન મંડળના વિસ્તરણની ચર્ચા શક્યતા
નવી દિલ્હીઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાંજે દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મુલાકાત બાદ ગુજરાતમાં ભાજપ…
- આપણું ગુજરાત
જુલાઈમાં ગુજરાતની GST આવકમાં 15 ટકા વધી, 10,381 કરોડની રેકોર્ડ આવક
અમદાવાદઃ ગુજરાત રાજ્યની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવક સતત વધતા સરકારી તિજોરીઓ છલકાઈ રહી છે. જુલાઈ-2025માં જીએસટી હેઠળ રૂા.6,702 કરોડની આવક થઈ હતી. જે જુલાઈ-2024માં થયેલ આવક રૂા.5,837 કરોડ કરતા 15 ટકા વધુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુલાઈ…