- રાજકોટ
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં વધુ એક આરોપીને જામીન મળ્યાઃ જાણો વકીલે શું કરી દલીલ…
રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી એવા તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે ઈલેશ કેરના જામીન મંજૂર કર્યાં હતા. હાઇ કોર્ટે જામીન અરજી રદ્દ કરતા ઈલેશ ખેર દ્વારા સુપ્રીમના દ્રાર ખખડાવ્યા હતા. આ કેસમાં અગાઉ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ખરાબ રસ્તા મુદ્દે ‘દાદા’નો આદેશ: બેદરકાર કોન્ટ્રાક્ટરને બક્ષવામાં નહીં આવે!
ગાંધીનગરઃ રાજ્યની મહાનગરપાલિકાઓમાં વરસાદને કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે પ્રજાજનોને પડતી હાલાકીને ગંભીરતાપૂર્વક ધ્યાને લેતા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્ય સરકાર દ્વારા જવાબદાર રોડ કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ આદેશથી રોડ…
- વડોદરા
વડોદરા કોર્પોરેશનના ઓડિટ રિપોર્ટમાં 116 કરોડનો હિસાબ ‘ગાયબ’
વડોદરાઃ વડોદરા કોર્પોરેશનના ઓડિટ વિભાગે રજૂ કરેલા ઓડિટ રિપોર્ટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો.. જેમાં અનેક ગરબડ સામે આવી હતી. ઓડિટ રિપોર્ટમાં 116 કરોડનો હિસાબ નહીં મળતા પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ઓડિટ શાખા દ્વારા…
- અમદાવાદ
ખ્યાતિ હોસ્પિટલ કેસ: વધુ ત્રણ આરોપીને શરતી જામીન, એનએસયુઆઈનો વિરોધ
અમદાવાદઃ શહેરની ખ્યાતિ હોસ્પિટલ કેસમાં વધુ ત્રણ આરોપીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. ચિરાગ રાજપૂત, પંકિલ પટેલ અને પ્રતીક ભટ્ટને હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા હતા. આ પહેલા કોર્ટે સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી અને રાહુલ જૈનને શરતી જામીન આપ્યા હતા.…
- અમદાવાદ
અમદાવાદ મનપાના હેલ્પલાઈન નંબર 7326 જેટલી ફરિયાદો મળી, જાણો કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો…
અમદાવાદ: ચોમાસાની ઋતૃ હોવાથી વરસાદને કરાણે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર રોડ-રસ્તાઓ પર ભૂવા પડવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ હતી. આ બાબતે શહેરના નાગરીકોને વધુ હાલાકીનો સામનો ન પડે તે માટે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશને ફરિયાદ માટેના હેલ્પલાઈન નંબરો જાહેર…
- રાજકોટ
રાજકોટમાં 10 કરોડના ખર્ચે 8 ચોકમાં નવા સિગ્નલ, 13 ચોકમાં સીસીટીવી લગાવાશે…
રાજકોટઃ શહેરમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ દિન પ્રતિદિન વકરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગે મહત્ત્વનો નિર્ણય લીધો હતો. શહેરના 8 મુખ્ય અને વ્યસ્ત ચોકમાં નવા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે, જ્યારે 13 મહત્વના…
- બોટાદ
ચેલેન્જ પોલિટિક્સઃ કાંતિ અમૃતિયા બાદ ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને શું આપી ચેલેન્જ?
બોટાદઃ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા બાદ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ગોપાલ ઈટાલિયાને ચેલેન્જ આપી હતી. ઉમેશ મકવાણાએ ગોપાલ ઈટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું, જો ચેલેન્જ આપવી જ હોય તો વિકાસના કામોની ચેલેન્જ આપો. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાના કાર્યકાળ…
- અમદાવાદ
અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ ઘટ્યાનો પોલીસનો દાવો, સીસીટીવી કેમેરા ગુનો શોધવામાં મદદરૂપ…
અમદાવાદ: શહેરમાં બનતી ક્રાઈમની ઘટનાઓને કાબૂમાં લેવા શહેર પોલીસે સીસીટીવીનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને લોક ભાગીદારીથી શહેરમાં અત્યાર સુધીમાં 22 હજાર 774 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે શહેરમાં બનતી ગુનાહિત ઘટનાઓ પર નજર રાખી રહ્યા છે. સીસીટીવી પ્રોજેક્ટના…
- રાજકોટ
આખરે ક્ષત્રીય આગેવાન જેલમુક્ત, પી.ટી.જાડેજાનું રાજકોટમાં ભવ્ય સ્વાગત કરાયું…
રાજકોટઃ ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી.જાડેજા સામે થયેલી પાસાનો સરકાર દ્વારા હુકમ રદ કરાતા જેલમુક્ત કરવામાં આવ્યા હતા. 15 જુલાઈ સાંજે પી.ટી. જાડેજા રાજકોટ પહોંચતા નિવાસસ્થાન પર સ્વાગત કરાયું હતું. પી.ટી.જાડેજાએ કહ્યું હતું કે, મેં 18 દિવસથી ભોજન લીધું નથી એટલે…