- રાજકોટ

રાજકોટ અગ્નિકાંડઃ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાને કોર્ટે શું આપ્યો મોટો ઝટકો?
રાજકોટ: પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાન વધુ એક ઝટકો લાગ્યો હતો. નકલી મિનિટ્સ બુક બનાવવાના ગુનામાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયાની જામીન અરજી અદાલતે ફગાવી હતી. અગ્નિકાંડની તપાસ દરમ્યાન ક્રાઈમ બ્રાંચ સમક્ષ સાગઠીયાએ નકલી મિનિટ્સ બુક રજુ કરી હતી. જેથી અલગથી ગુનો…
- બનાસકાંઠા

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની લીધી મુલાકાત
બનાસકાંઠાઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદ પ્રભાવિત બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઈને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્ય પ્રધાન ગુરુવારે બપોરે સુઈગામ પહોંચ્યા હતા અને સુઈગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના આશ્રય સ્થાનમાં આશરો લઈ રહેલા પૂર…
- અમદાવાદ

ગુજરાતમાં બે દિવસ બાદ વધશે વરસાદનું જોરઃ 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના
અમદાવાદઃ રાજ્યમાં મુશળધાર વરસાદ બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં બે દિવસ ફરી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું હતું. શનિવારે સુરત, ડાંગ, નવસારી,…
- સુરત

PM Modiના જન્મદિવસે સુરતમાં દેશની સૌપ્રથમ ગ્રીન વ્હીકલ નીતિનો આરંભ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર/સુરતઃ સુરત સ્વચ્છ શહેર બન્યા બાદ હવે સુરત ગ્રીન સિટી બનવા તરફ ડગલું ભરી રહ્યું છે. શહેરમાં પ્રદૂષણ ઘટાડવા અને ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયો-ફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દેશમાં સૌપ્રથમવાર ગ્રીન વ્હીકલ…
- વડોદરા

રાજકોટ બાદ વડોદરામાં પણ 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થશે
વડોદરાઃ રાજ્કોટમાં બે દિવસ પહેલા ફરજિયાત હેલ્મેટ લાગુ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રથમ દિવસે લોકોને દંડ પણ કર્યો હતો. જોકે બીજા દિવસે નાટ્યાત્મક રીતે પોલીસે ગુલાબ આપીને લોકોને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને દંડ પણ નહોતો કર્યો. રાજકોટ બાદ વડોદરામાં…
- ગાંધીનગર

ગુજરાતના રાજ્યપાલને મળી નવી જવાબદારી, જાણો હવે શું કરશે?
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સંભાળશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ મહરાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સી. પી. રાધાકૃષ્ણનને ગુરુવારે રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રનો વધારાનો હવાલો સોંપ્યો હતો. ગુજરાતના રાજ્યપાલ…
- રાજકોટ

AAPની વિદ્યાર્થી પાંખ ASAP થઈ લોન્ચઃ વિદ્યાર્થીઓને રાજકારણમાં જોડાવા આહ્વાન
રાજકોટઃ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજકોટ ખાતે સીવાયએસએસને નવા નામ એએસએપી તરીકે લોન્ચ કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સમક્ષ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, આ…
- આપણું ગુજરાત

કેગના રિપોર્ટમાં આવક અને ખર્ચમાં વિસંગતતાનો ખુલાસો, રાજ્ય સરકારે 2023-24માં 27176 કરોડ વ્યાજ ચૂકવ્યું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બુધવારે છેલ્લા દિવસે ગૃહમાં 2023-24ના વર્ષનો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના આવક-ખર્ચ, રાજકોષીય ખાધ, અને અન્ય નાણાકીય માપદંડોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. કેગ દ્વારા આવક અને ખર્ચમાં…
- Uncategorized

અમદાવાદની જાણીતી પીજીમાં આરોગ્ય સાથે ચેડા! પાંઉમાં જીવડું, છાશમાં માખી ને શાકભાજી પણ સડેલા મળ્યા
અમદાવાદઃ શહેરની જાણીતી શિવશંકર પીજીમાં જીવાતવાળા ખોરાકનો વીડિયો વાયરલ થયો હતો. પાંઉમાં જીવડું, છાશમાં માખી અને સડેલા શાકભાજી મળી આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસોડાને સીલ મારવામાં આવ્યું હતું. કેટલું ભાડું લેવામાં આવતું હતું ? શહેરના સીજી રોડ પર આવેલી શિવશંકર…









