- આપણું ગુજરાત

સામાન્ય એન્ટિબાયોટિક્સની પણ કેટલાક બેકટેરિયા પર અસર થતી નથીઃ ગુજરાતની હોસ્પિટલોમાં સર્વે…
અમદાવાદઃ રાજ્યની હોસ્પિટલોમાં સરકાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એક ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો હતો. સામાન્ય બેક્ટેરિયલ ઈન્ફેકશન સામે સૌથી વધુ પાવરફૂલ એન્ટિબાયોટ્કિસની પણ અસર થતી નથી. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 40 ટકાથી થી વધુ ઈ. કોલી અને ક્લેબસિએલા બેક્ટેરિયા…
- વડોદરા

વડોદરામાં મહિલા સાથે ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સના બહાને 1.50 કરોડની છેતરપિંડી કરવામાં આવી
વડોદરાઃ શહેરમાં મહિલા સાથે ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સના બહાને 1.50 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. મળતી વિગત પ્રમાણે, તેજસ્વી ગાંધી નામની મહિલા જીએસટી અને આઈટી રિટર્નનું કામ કરે છે. થોડા દિવસ પહેલા તેમને એક મેસેજ મળ્યો હતો. જેમાં ઝીરોધાના સ્પેશિયલ ગેસ્ટ વિજયસિંહ…
- વડોદરા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, સ્મશાન બાદ હવે ઢોર ડબા આઉટસોર્સિંગથી ચાલશે
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વધુ એક ચોંકવનારો નિર્ણય કર્યો હતો. વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોનુ સંચાલન અને નિભાવણી આગામી 7 જુલાઇ, 2025થી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. આ નિર્ણય બાદ હવે કોર્પોરેશન દ્વારા ચાર ઢોક ડબાનું આઉટસોર્સિંગ…
- નર્મદા

ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે થયું ઘર્ષણ…
નર્મદાઃ ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું હતું. ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી.…
- આણંદ (ચરોતર)

આણંદમાં ₹500 કરોડના ખર્ચે બનનારી દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનું અમિત શાહે ભૂમિપૂજન કર્યું, કહ્યું- ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપો દૂર થશે…
આણંદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહના વરદ હસ્તે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં આણંદના વાલ્મી ખાતેથી દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમિત શાહે…
- અમદાવાદ

અમદાવાદમાં પ્રેમીએ અશ્લીલ વીડિયો મોકલતાં પ્રેમિકાએ 14માં માળેથી લગાવી મોતની છલાંગ…
અમદાવાદઃ શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પ્રેમીએ અશ્લીલ વીડિયો મોકલતાં પ્રેમિકાએ 14માં માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ યુવતીનો તેના પાર્ટનર સાથેના અંગત પળનો વીડિયો તેની સમંતિ વિના વાયરલ થયા બાદ તેણે આત્મહત્યા કરી હતી. આ મામલે…
- વડોદરા

વડોદરામાં 31 સ્મશાનો 7 જુલાઇથી ખાનગી હસ્તક, કોંગ્રેસનો ઉગ્ર વિરોધ…
વડોદરા: વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોનુ સંચાલન અને નિભાવણી આગામી 7 જુલાઇ, 2025થી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. જો કે અંતિમ સંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવશે.બીજી તરફ કોંગ્રેસનો મોરચો સ્મશાનોના કરાયેલા ખાનગીકરણના વિરોધ સાથે મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપવા…
- સુરેન્દ્રનગર

ચોટીલામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: ₹ 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો…
સુરેન્દ્રનગરઃ ચોટીલા તાલુકાના ખેરડી ગામે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો હોવાની ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી. જેને લઈને એસએમસીની ટીમ દ્વારા ખેરડી ગામ નજીકની નાગરાજ હોટલ પાસેના એક ખેતર ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં 1000 જેટલી વિદેશી દારૂની પેટી…
- આપણું ગુજરાત

મનરેગા કૌભાંડમાં ભરૂચના ભાજપના સાંસદ મોટો ધડાકો: ગાંધીનગરવાળા દૂધે ધોયેલા નથી…
ભરૂચ/ગાંધીનગરઃ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રુલર એમ્પલોયર્સ ગેરન્ટી)માં મસમોટું કૌભાંડ થયું હોવાનો ગંભીર આક્ષેપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યો હતો, આ મુદ્દે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ભરૂચથી સાંસદ મનસુખ વસાવાએ ઝંપલાવ્યું હતું. તેમણે આ કૌભાંડમાં મોટો ધડાકો…
- રાજકોટ

તો ‘રંગીલા’ રાજકોટની શાનસમાન ‘લોકમેળા’ના આયોજનમાં ભંગ નહીં પડે…
રાજકોટઃ માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં વિખ્યાત ‘લોકમેળા’ની મુદ્દે મેળામાં અવરોધ આવવાના અહેવાલ વચ્ચે સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે. હવે રાઈડ્સની એસઓપી (સ્ટાન્ડર્ડ પ્રોસિજર)માં છૂટછાટ આપવા મામલે રાઈડ્સ-સંચાલકો દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલાને મળીને રજૂઆત કરવામાં…









