- આપણું ગુજરાત

CA ફાઇનલ પરિણામમાં અમદાવાદનો દબદબોઃ પ્રિયલ જૈન અને પાર્થ શાહ ઝળક્યા ઓલ ઈન્ડિયા રેન્કમાં
અમદાવાદ: ધ ઈન્સ્ટિ્ટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા મે 2025માં લેવામાં આવેલી ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની ફાઈનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં અમદાવાદના વિદ્યાર્થીઓએ ઓલ ઈન્ડિયા રેન્કમાં બાજી મારી હતી. આ અંગે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ખાડાવાળા રસ્તાઓ બન્યા ‘જીવલેણ’: દર મહિને 80ના મોત
અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, પરંતુ વધતા વરસાદે તંત્રની બેદરકારી છતી કરી નાખી છે. સહેજ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે, તેનાથી આમ જનતાને હાલાકી પડે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો હોય કે શહેરના નાના-મોટા રસ્તાઓની હાલત બિસ્માર…
- નેશનલ

ભારત આવક સમાનતામાં ચીન-અમેરિકાથી આગળ: વર્લ્ડ બેંક આવકની સમાનતા
નવી દિલ્હીઃ વર્લ્ડ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ ભારત વિશ્વનો ચોથો આર્થિક સમાનતાવાળો દેશ બની ગયો છે. ભારતમાં 2011-12 અને 2022-23 વચ્ચે આવકમાં અસમાનતા અને વધારે ગરીબીમાં ઘણો ઘટાડો થયો હોવાનું રિપોર્ટમાં જણાવ્યું છે. ભારતે સમાનતા મામલે અમેરિકા,…
- સુરત

સુરતમાં વરસાદની વચ્ચે રોગચાળો વકર્યોઃ 12 દિવસમાં 10 લોકોનાં મોતથી ફફડાટ
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મૂકીને વરસ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 48 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે, પરંતુ ધીમે ધીમે રાજ્યમાં વરસાદજન્ય બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળો…
- રાજકોટ

રાજકોટમાં પાણી ભરાતા હોય તેવા સ્થળે સીસીટીવીથી નજર રખાશે…
રાજકોટઃ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજકોટ શહેરમાં હજુ માત્ર 16 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. 4 ઈંચ વરસાદમાં રાજકોટ પાણી પાણીરાજકોટ…
- અમરેલી

અમરેલીમાં સ્કૂલના ગેટ પર તાળું મારીને શિક્ષકો જતા રહેતા 4 વિદ્યાર્થીઓ પુરાયા…
અમરેલીઃ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં શનિવારથી નવી શિક્ષણ નીતિ હેઠળ બેગલેસ ડે શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન અમરેલી જિલ્લાની ખાંભા પે.સેન્ટર કુમાર શાળામાં શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી હતી. શિક્ષકો શાળાના ગેટ પર તાળા મારી જતા રહેતા ચાર વિદ્યાર્થીઓ…
- વડોદરા

વડોદરામાં શાળા બાદ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ…
વડોદરા: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે. જો કે 5 જુલાઈ શનિવારે હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં હડકંપ મચ્યો હતો. 5 જુલાઈની સાંજે વડોદરામાં લોર્ડ્સ રિવાઈવલ હોટલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો…
- આપણું ગુજરાત

ડેડીયાપાડાના આપના ધારસભ્ય ચૈતર વસાવાની અટકાયત પર કેજરીવાલે શું કહ્યું?
અમદાવાદઃ ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી આદિજાતિ વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. સંજય વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર મોબાઈલ ફોન અને…
- આપણું ગુજરાત

રિયલ એસ્ટેટ રોકાણમાં 5 જિલ્લાનો દબદબો, રૂ. 5.03 લાખ કરોડનું રોકાણ આવ્યું
અમદાવાદ: વર્ષ ૨૦૧૭ માં રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) ના અમલીકરણ પછી ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ૫.૦૩ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષ્યું છે. જોકે, આ રોકાણનો ૯૪ ટકા હિસ્સો ફક્ત પાંચ જિલ્લાઓમાં કેન્દ્રિત છે: અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા…
- અમદાવાદ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 હજાર દર્દીઓને રૂ. 1.9 કરોડના ઇન્સ્યુલિન ઇન્જેકશન નિ:શુલ્ક આપવામાં આવ્યા
અમદાવાદ: રાજ્ય સરકારના નોન કોમ્યુનીકેબલ ડીસીઝ(બિનચેપી રોગ)પ્રોગ્રામ ના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના ૨૫ હજાર કરતા વધારે દર્દીઓને અંદાજે ૧.૯ કરોડના ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો પૂરા પાડવામાં આવ્યા છે. આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ…









