- ગાંધીનગર

ગુજરાત સરકારે કિશોરીઓને આત્મનિર્ભર બનાવવાનો હાથ ધર્યો સંકલ્પઃ પૂર્ણા યોજના વિશે વિગતવાર જાણો
ગાંધીનગરઃ ગુજરાતના બાળકો, કિશોરીઓ અને માતાઓના આરોગ્ય અને પોષણને સુધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું એટલે વર્ષ ૨૦૧૮માં શરૂ થયેલી “પૂર્ણા”-PURNA – પ્રિવેન્શન ઓફ અન્ડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઈન ન્યુટ્રિશનલ એનીમીયા યોજના. આ યોજના હેઠળ…
- આપણું ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ‘દાદા’ મારશે માસ્ટરસ્ટ્રોકઃ 17 નવા તાલુકાની થશે રચના
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 17 જેટલા નવા તાલુકાની રચના થશે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થીઓની ચૂંટણી પહેલા આ તાલુકા અસ્તિત્વમાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 15થી 17 જેટલા…
- અમદાવાદ

ખેલૈયાઓ આનંદોઃ અમદાવાદમાં આ તારીખથી રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો
અમદાવાદઃ શહેરમાં નવરાત્રીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં ગરબા રમવા બહાર નીકળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ, નવરાત્રીના તહેવારને લઈ મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો હતો. નવરાત્રી…
- ઇન્ટરનેશનલ

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ યુએન મહાસભામાં ઓમ શાંતિ ઓમ સાથે ભાષણનું સમાપન કર્યું
ન્યુયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ન્યુયોર્કમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોનું ભાષણ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં વિશ્વના સૌથી મોટા મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોએ ભાષણનું સમાપન ઓમ શાંતિ ઓમ સાથે કર્યું હતું. આ ઉપરાંત તેમણે વિશ્વ શાંતિ…
- સુરત

સુરતના વેપારીને ઓછી કિંમત જાહેર કરવી પડી ભારે, લાખોના હીરાનો 1000 વિમો પાક્યો
સુરતઃ શહેરની ઓળખ ડાયમંડ નગરી તરીકેની છે. અહીં હીરાની મોટી મોટી ફેકટરીઓ અને કંપની આવેલી છે. સુરતમાં જ્વેલરીનું પણ મોટું માર્કેટ છે. મહિધરપુરા સ્થિત એક જ્વેલરી ઉત્પાદક કંપનીને લગભગ 47 લાખ રૂપિયાના વીમા વળતરનો દાવો કરવામાં નિષ્ફળતા મળી હતીી. સુરતની…
- અમદાવાદ

અમદાવાદના ઓટો માર્કેટમાં તેજી, પ્રથમ નવરાત્રીએ વેચાયા 3500 વાહનો…
અમદાવાદ: નવરાત્રીની શરૂઆત સાથે જ અમદાવાદના ઓટો માર્કેટમાં વાહનોના વેચાણમાં તેજી જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ,એક જ દિવસમાં ૩,૫૦૦ બુકિંગ અને ડિલિવરી થઈ હતી. જેમાં મુખ્યત્વે એસયુવી, કાર અને ટૂ-વ્હીલરની માંગમાં સતત વધારો જોવા મળ્યો હતો. ડીલરોએ આ તેજીનો…
- વડોદરા

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા ખેલૈયાઓમાં મચી નાસભાગ
વડોદરા: નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ગરબાના આયોજનોમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. બીજી નવરાત્રીએ વડોદરામાં એક ગરબાના સ્થળે ઝેરી સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને કારણે ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો ક્યાં બની ઘટના?…
- Top News

ચૈતર વસાવા જેલમુક્ત: સમર્થકોમાં ઉત્સાહ, ધારાસભ્યનું ખભે બેસાડી સ્વાગત કરાયું
વડોદરાઃ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તાજેતરમાં શરતી જામીન મળ્યા હતા. જે બાદ આજે તેઓ વડોદરા મધ્યસ્થ જેલમાંથી મુક્ત થયા હતા. જેલમાંથી ચૈતર વસાવા બહાર આવતાં જ તેના સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા અને ખભે બેસાડી તેનું શાનદાર સ્વાગત કર્યું હતું. હાઈ…
- અમદાવાદ

અમદાવાદમાં બર્થ ડે બોયની હત્યા કરનારો સાયકો કિલર ઝડપાયો, જાણો પોલીસે કેવી રીતે પાર પાડ્યું ઓપરેશન…
અમદાવાદઃ અડાલજ વિસ્તારમાં ચાર દિવસ પહેલા બર્થ ડે બોયની હત્યાના આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પર પહેલા પણ અનેક ગુના નોંધાયા હતા. લૂંટના ઇરાદે આવેલા સાયકો કિલર વિપુલ વિમલ ઉર્ફે નીલ પરમારે બંનેને માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા, યુવાને પ્રતિકાર…
- T20 એશિયા કપ 2025

એશિયા કપ સુપર-4માં પાકિસ્તાનનું ખૂલ્યું ખાતું, તેમ છતાં આ મામલે ભારતથી પાછળ
દુબઈઃ એશિયા કપ 2025નું ફાઇનલમાં કઇ બે ટીમો ટકરાશે તેનો ફેંસલો સુપર-4 રાઉન્ડ ખતમ થયા બાદ જ થશે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ સુપર-4 રાઉન્ડમાં સ્થાન બનાવી ને ફાઇનલની રેસમાં દાવેદારી નોંધાવી છે. આ રાઉન્ડની 3 મેચ પૂરી થયા બાદ…









