- અમદાવાદ

ગુજરાતમાં કુપોષણની ગંભીર સમસ્યા: દેશના ટોપ-10 કુપોષિત જિલ્લામાં રાજ્યના 5 જિલ્લાનો સમાવેશ
અમદાવાદ: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ, દેશમાં અતિકુપોષિત ટોપ 10 જિલ્લામાંથી ગુજરાતના પાંચ જિલ્લા છે. રાજ્યમાં વિકાસની ગુલબાંગો પોકારી રહેલી સરકાર કુપોષણ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનું સાબિત થયું હતું. રાજ્યમાં વસ્તીના પ્રમાણમાં પૂરતા આંગણવાડી કેન્દ્રો નથી. કેટલાય આંગણવાડી…
- સુરત

સુરત મહાનગરપાલિકા લાવશે ગ્રીન બોન્ડ: ₹ 200 કરોડનો ઇસ્યુ 6 ઓક્ટોબરે ખુલશે, જાણો શું છે ખાસિયત
સુરતઃ મહાનગરપાલિકા દ્વારા 200 કરોડનો ઈસ્યુ લાવવામાં આવશે. આ ઈસ્યુ 6 ઓક્ટોબરથી ખૂલશે અને 10 ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન કરી શકાશે. આ પાંચ દિવસની અવધિ દરમિયાન માત્ર સુરત જ નહીં, પરંતુ દેશભરના રોકાણકારો તેમાં સબસ્ક્રાઇબ કરી શકશે. આ ઈસ્યુ દ્વારા 200…
- સુરત

સુરતના ઉધનાથી ઓડિશાના બહેરામપુર વચ્ચે અમૃત ભારત એક્સપ્રેસને મોદી આપશે લીલી ઝંડી
નવી દિલ્હીઃ ડાયમંડ નગરી સુરતમાં ઓડિશા, બિહાર સહિત અન્ય રાજ્યોના પરપ્રાંતીયો મોટી સંખ્યામાં વસે છે. દિવાળીના પર્વ પર વતન જવા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામતી હોય છે. ઓડિશાના વતનીઓને સુરતથી અમૃત ભારત ટ્રેનની સુવિધા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી…
- અમદાવાદ

ગુજરાત હાઈ કોર્ટે ખૂનના આરોપીને કેન્સરની સારવાર માટે વિદેશ જવા મંજૂરી ના આપી
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે ખૂનના આરોપીને કેન્સરની સારવાર માટે વિદેશ જવાની મંજૂરી આપી નહોતી. કોર્ટે કહ્યું કે, ભારતમાં પણ વિશ્વસ્તરીય સારવાર મળે છે. ભારત મેડિકલ સુવિધાઓનું કેન્દ્ર છે અને દેશમાં લગભગ તમામ સારવારના વિકલ્પો ઉપલબ્ધ છે. શું છે મામલો આ…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પે હવે શાહબાઝ શરીફને વ્હાઈટ હાઉસમાં બોલાવી આગતાસ્વાગતા કરી, ભારત માટે ખતરાના સંકેત…
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફની વ્હાઉટ હાઉસમાં મહત્ત્વપૂર્ણ બેઠક થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર પણ તેમની સાથે હતા. ટ્રમ્પે તેમની જે રીતે આગતા સ્વાગતા કરી તેને ભારત…
- ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ, ક્યારથી થશે અમલ ?
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક મોટો ફટકો આપ્યો હતો. તેમણે વિદેશી દવાઓ પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ એક ઓક્ટોબરથી લાગુ થશે. ટ્રમ્પની આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય દવા નિર્માતાઓ…
- આપણું ગુજરાત

બનાસના બે ફાડિયાઃ વાવ-થરાદ અને બનાસકાંઠા બે અલગ જિલ્લાનું સત્તાવાર નોટિફિકેશન થયું જાહેર
બનાસકાંઠાઃ રાજ્ય સરકારે ચાલુ વર્ષે 1 જાન્યુઆરી રોજ બનાસકાંઠાના બે ભાગલા પાડીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો હતો. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન ગુરુવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ નોટિફિકેશન મુજબ, બનાસકાંઠા અને વાવ-થરાદ એમ બે અલગ જિલ્લા અસ્તિત્વમાં આવશે. નવા…
- ગાંધીનગર

ગાંધીનગર સાઇકો કિલરનું એન્કાઉન્ટર: આરોપીના શરીરમાંથી મળી 10 ગોળી, પરિવારે ડેડબોડી સ્વીકારવાનો કર્યો ઈનકાર
ગાંધીનગરઃ પાટનગરના અંબાપુર નર્મદા કેનાલ પાસે બુધવાર સાંજે સાઇકો કિલરનું પોલીસે એકાઉન્ટર કર્યું હતું. હાલમાં આરોપીની ડેડબોડીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. પ્રાથમિક રિપોર્ટ મુજબ સાઇકો કિલરની બોડીમાંથી 10 ગોળી મળી છે. આરોપીને છાતી, હાથે, સાથળમાંથી આ…
- નેશનલ

કાઉન્ટડાઉન સ્ટાર્ટઃ બિહારમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી, જાણો નવી અપડેટ
પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. ચૂંટણી પંચે બિહારના મુખ્ય સચિવ અને વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખીને 6 ઓક્ટોબર સુધીમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યાર બાદ મુખ્ય ચૂંટણી કમિશનર બિહાર…









