- આમચી મુંબઈ

શિવરાજ પાટીલનું 90 વર્ષની વયે નિધન, 2008 મુંબઈ હુમલા વખતે હતા ગૃહ પ્રધાન
મુંબઈઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન શિવરાજ પાટિલનું નિધન થયું છે. 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જાણકારી મુજબ,સવારે 6.30 કલાકે તેમણે લાતુર સ્થિત તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. જેના…
- અમદાવાદ

કડકડતી ઠંડી માટે રહો તૈયારઃ નલિયામાં નવ ડિગ્રી, ગુજરાતમાં શીતલહેરની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી વધી હતી. વહેલી સવારે અને સાંજે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર અંતમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં…
- અમદાવાદ

અમદાવાદમાં બાળલગ્ન બદલ યુવકને 1 વર્ષની જેલ અને ₹ 50 હજારનો દંડ, કોર્ટે માતા-પિતા સામે પણ તપાસના આપ્યા આદેશ
અમદાવાદઃ બાળલગ્ન કરવા ગુનો હોવાનું જાણવા છતાં કેટલાક લોકો કરતા હોય છે. અમદાવાદમાં સેશન્સ કોર્ટે બાળલગ્ન બદલ 25 વર્ષના યુવકને એક વર્ષની જેલ અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જોકે 2022માં તેની સાસુ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં શંકાનો લાભ…
- ભુજ

‘ક્રાઈમ પેટ્રોલ’થી પ્રેરિત તાંત્રિકનો ખેલ: ઘરની તકલીફો દૂર કરવાના બહાને પરિણીતાને બ્લેકમેઇલ કરીને….
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજઃ બે-ત્રણ દિવસ અગાઉ ભુજના માધાપર ગામમાં નડતર દૂર કરી દેવાના બહાને એક યુવતીને સંમોહિત કરી, દુષ્કર્મ ગુજારવાનો પ્રયાસ કરનારા વિશાલ રાજગોર નામના કહેવાતા તાંત્રિક વિરુદ્ધ ઘરની તકલીફો દૂર કરવાના બહાને ૨૦ વર્ષીય પરિણીત યુવતી પાસેથી રૂ.૩.૧૧ લાખ…
- ગાંધીનગર

AI અને ક્લાઉડનો યુગ શરૂઃ ગુજરાત સરકારે AI સ્ટેક અને ક્લાઉડ ગાઇડલાઇન્સ કરી જાહેર
ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ‘Regional AI Impact Conference’નો પ્રારંભ થયો હતો. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જે ગુજરાતને AI-સંચાલિત રાજ્ય બનાવવાની દિશામાં આગળ વધારવાનો રાજ્ય સરકારનો પ્રયાસ દર્શાવે છે. આ દરમિયાન સરકારી વિભાગો…
- ગાંધીનગર

ગુજરાતમાં ‘બ્લૂ રેવોલ્યુશન’: સીવીડ ફાર્મિંગમાં કચ્છનો વાગ્યો ડંકો
ગાંધીનગરઃ ગુજરાત સરકારે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે ૧૦ થી ૧૨ જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ કોન્ફરન્સની સાથે જ, ૧૦ થી ૧૩ જાન્યુઆરી, 2026 દરમિયાન તે જ સ્થળે…
- અમદાવાદ

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા 6 ઔદ્યોગિક એકમો સામે તંત્રએ કરી લાલ આંખ
અમદાવાદઃ માત્ર દિલ્હી જ નહીં અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા ૦૬ ઓદ્યોગિક એકમોને કારણદર્શક નોટીસ અપાઈ હતી. રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટે EDC ફંડ હેઠળ રૂ.૫.૭૬ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક મોબાઈલ…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરઃ નોકરીના પ્રથમ દિવસે જ બે સગાભાઈઓના મોત, માથું ધડથી અલગ થઇ ગયું
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના નાવિયાણી ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઇક સવાર બે સગાભાઇ સહિત ત્રણ યુવકોને ફંગોળીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણેય યુવકનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે સગા…
- Top News

અમેરિકા પછી હવે આ દેશે ભારતના માલ પર ઠોકી દીધો 50 ટકા ટેરિફ, 6 અબજ ડોલરની નિકાસને પડશે ફટકો
નવી દિલ્હી: અમેરિકા પછી વઘુ એક દેશે ભારત પર ટેરિફ લગાવ્યો છે. ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવતાં 6 અબજ ડોલરની નિકાસને ફટકો પડશે. મેક્સિકોએ ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશોમાંથી આયાત થતા માલ પર 50 ટકા…
- અમદાવાદ

અમદાવાદ હાઈ રિસ્ક ભૂકંપ ઝોનમાં, ઘર થશે 25 ટકા મોંઘા
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ફરી ભૂકંપના આચંકા શરૂ થયા છે. કચ્છના ધોળાવીરા નજીક બુધવારે મધ્યરાત્રીના અઢી વાગ્યાના અરસામાં ધરતીકંપના શક્તિશાળી આંચકાથી કડકડતી ઠંડી વચ્ચે નિંદ્રાધીન લોકોમાં ભયનું લખલખું પ્રસરી ઉઠ્યું હતું. આ દરમિયાન ભારત સરકારના બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ…









