- આપણું ગુજરાત
કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર-પડઘમ શમ્યા, મતદાનના દિવસે રજા
ગાંધીનગરઃ ગુજરાતમાં કડી અને વિસાવદર સીટની 19મી જૂનના યોજાનારી પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યાથી શમી ગયા હતા. આ બંને સીટ પર ચૂંટણીનો જંગ વધારે રોચક રહેશે. ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી (આપ) અને શંકરસિંહ વાઘેલાના પક્ષે…
- ભરુચ
ભરૂચ-અંકલેશ્વરમાંથી 44 બાંગ્લાદેશી ઝડપાયા
ભરૂચઃ ગુજરાતમાં ગેરકાયદે વસતાં બાંગ્લાદેશીઓને શોધવાનું ઓપરેશન શરૂ છે. ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી કરી હતી પોલીસે શહેરના ઉંડાઇ, મહંમદપુરા અને અંકલેશ્વર જીઆઇડીસીના વિસ્તારમાંથી 44 બાંગ્લાદેશી નાગરિકને પકડ્યા હતા. પોલીસ દ્વારા…
- નેશનલ
અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા, યાત્રાના સમગ્ર રુટને નો- ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ 03 જુલાઈથી યોજાનારી અમરનાથ યાત્રા માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. તેમજ અમરનાથ યાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહલગામ અને બાલતાલ રુટ પર હવાઈ ઉડ્ડયન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ…
- નેશનલ
એર ઇન્ડિયાની દશા માઠી બેઠી, 12 કલાકમાં બીજી ફ્લાઇટ ઉડાન ભર્યા બાદ પરત એરપોર્ટ પર લાવવામાં આવી
નવી દિલ્હીઃ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઈન્ડિયા ડ્રીમલાઈનરની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. હોંગકોંગથી દિલ્હી આવી રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનરમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ ઉડાન ભર્યાના ગણતરીની મિનિટોમાં જ હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું. આ…
- ઇન્ટરનેશનલ
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષઃ બોમ્બ પડતાં જ સ્ટુડિયોમાંથી ભાગી ટીવી એન્કર, જુઓ વીડિયો
તેલ અવીવઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈઝરાયલે ઈરાનની રાજધાની તહેરાનમાં ઈસ્લામિક રિપ્બલિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (આઈઆરઆઈબી)ની બિલ્ડિંગમાં બોમ્બમારો કર્યો હતો. આ હુમલા દરમિયાન ટીવી એન્કર લાઈવ શો હોસ્ટ કરતી હતી. ટીવી એન્કરનો બોમ્બ વિસ્ફોટમાં આબાદ…
- નેશનલ
સોનમે સ્ટેજ પરથી લોકોની સામે રાજાને આપ્યું હતું આ વચન
ઈન્દોરઃ રાજા રઘુવંશી હત્યાકાંડની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. આ હત્યાકાંડને રાજાની પત્ની સોનમે જ અંજામ આપ્યો હતો. આ દરમિયાન સોનમ અને રાજાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. લગ્ન સમયે સંગીત સમારોહના 13 દિવસ બાદ રાજાની હત્યા કરવામાં…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ મુખ્ય પ્રધાને શું આપી સૂચના?
ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. ભાવનગર અને અમરેલીમાં ધોધમાર વરસાદના કારણે ઘણી નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. રાજ્યના મુખ્ય પ્રધાને પણ ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા જિલ્લા કલેકટર્સને સૂચના આપી હતી.…
- નેશનલ
લખનઉ એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, પ્લેનમાંથી ધુમાડો નીકળતા 250 પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા
લખનઉઃ લખનઉ એરપોર્ટ પર સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. સાઉદી અરેબિયા એરલાઈન્સની ફ્લાઇટ નંબર એસવી-3112ના લખનઉ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી આવવાથી આગ અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. પાયલટની સૂઝબુઝ અને એરપોર્ટ કર્મચારીઓની સતર્કતાથી તમામ મુસાફરોને વિમાનમાંથી…
- ઇન્ટરનેશનલ
ઈરાની મિસાઈલો સામે ઈઝરાયલનો આયર્ન ડોમ કેમ નિષ્ફળ?
તેલ અવીવઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. ઈરાને ઈઝરાયલ પર 100થી વધારે બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈઝરાયલના આયરન ડોમને પણ નુકસાન થયું હતું. ઈરાને ઈઝરાયલના તેલ અવીવ, જેરુસલેમ અને ડિમોના પરમાણુ…
- અમરેલી
સાવરકુંડલામાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર
અમરેલીઃ શહેર અને જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સાવરકુંડલામાં રવિવાર સાંજથી શરૂ થયેલો વરસાદ સોમવાર સાંજ સુધી શરૂ રહ્યો હતો. અવિરત વરસાદના પગલે સાવરકુંડલામાં 9 ઈંચ વરસાદ વરસી જતાં સાર્વત્રિક પાણી પાણી થઈ ગયું હતું. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં…