- અમદાવાદ
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના બુકિંગમાં થયો આટલો ઘટાડો
અમદાવાદઃ એક સપ્તાહ પહેલા અમદાવાદના મેઘાણાનગર વિસ્તારમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. ટેક ઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં જ વિમાન તૂટી પડ્યું હતું. આ ઘટના બાદ એર ઈન્ડિયાની ઘણી ફ્લાઇટ પણ કેન્સલ થઈ હતી. અન્ય એરલાઇન્સની તુલનામાં એર ઈન્ડિયાનું સસ્તું…
- સુરત
ફેશન ડીઝાઈનર કીર્તિ પટેલ કેવી રીતે બની ગઈ વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર, વિવાદ સાથે છે ઉંડો નાતો
સુરતઃ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કીર્તિ પટેલ અને વિવાદો જાણો એકબીજાના પર્યાય બની ગયા છે. બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ થઇ…
- નેશનલ
મોદીએ ઇમેન્યુઅલ મેક્રોનને એવું તે શું કહ્યું કે ખડખડાટ હસી પડ્યાં? જુઓ વીડિયો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 બેઠક બાદ ક્રોએશિયા માટે રવાના થઈ ચુક્યા છે. આ પહેલા જી-7ની બેઠક દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનનો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. પીએમ મોદીએ તેમની સાથે વાત કરતી વખતે…
- અમદાવાદ
પ્લેન ક્રેશમાં વિશ્વાસ કુમાર કઈ રીતે બચ્યો, હવે નવી થિયરી બહાર આવી, જાણો?
અમદાવાદઃ 12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાનમાં 242 પૈકી 241 મુસાફરોના મૃત્યુ થયા હતા. વિશ્વાસ કુમાર નામના વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારીક બચાવ થયો હતો. ઘટના સમય તેનો ભાઈ પણ તેની સાથે વિમાનમાં સવાર હતો.…
- સુરત
સુરત એરપોર્ટ નજીક જોખમી બાંધકામ મુદ્દે આવતીકાલે હાઈ કોર્ટમાં સુનાવણી થશે
સુરતઃ અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સુરત એરપોર્ટ આસપાસ જોખમી ઈમારતો મામલે ગુજરાત હાઈ કોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીનો મામલો ફરી ચર્ચામાં આવ્યો હતો. આ મામલે આવતીકાલે ગુજરાત હાઈ કોર્ટમાં સુનાવણી થશે. શું છે મામલો વર્ષ 2019માં ગુજરાત હાઇ કોર્ટમાં સામાજિક…
- રાજકોટ
ભારે વરસાદથી સૌરાષ્ટ્રમાં 11 હાઈવે સહિત 189 માર્ગો બંધ
રાજકોટ: સૌરાષ્ટ્રમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વી જપુરવઠો તથા એસટી સેવા પણ પ્રભાવિત થઈ છે. રાજય સરકાર દ્વારા સંબંધીત વિભાગોને ત્વરીત કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. રાજય સરકારના સૂત્રોએ ભારે વરસાદને કારણે એક નેશનલ હાઈવે 10…
- અમરેલી
અમરેલીના રાજુલામાં વરસાદથી તૂટેલો પુલ 24 કલાકમાં શરૂ કર્યો
અમરેલીઃ જિલ્લાના રાજુલા તાલુકામાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વાવેરા ગામ નજીક આવેલા પુલ પર મોટું નુકસાન થયું હતું. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રસ્તા પર આવેલા પુલ પર બંને તરફથી પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો હતો. પુલના ગાળાઓમાં મોટા પ્રમાણમાં…
- ભાવનગર
ભાવનગરમાં 400 ગાયને પૂરમાંથી બચાવાઈ!
ભાવનગરઃ ભાવનગરમાં પડેલા ભારે વરસાદના કારણે ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભાવનગરના નારી ગામ પાસે પૂરમાં ફસાયેલી 400 ગાયોને બચાવવામાં આવી હતી. અહીંના ધારાસભ્ય મારફત વિશેષ હેલ્પલાઇન વાન ચલાવી હતી. બચાવકાર્યમાં કુલ 12 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં…
- અમદાવાદ
કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાનઃ વિસાવદરમાં 16, કડીમાં 8 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે
અમદાવાદઃ ગુજરાતની કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. સવારે 7 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકો પર ત્રિ-પાંખીયો જંગ જામશે. વિસાવદર બેઠક પર 16 ઉમેદવારો અને કડી વિધાનસભા બેઠક પર 8 ઉમેદવારો મેદાનમાં છે.…
- Uncategorized
સુરતની સરકારી શાળાઓની આસપાસ ગેરકાયદે દબાણ દૂર કરવા શિક્ષણ સમિતિએ કોને પત્ર લખ્યો? જાણો વિગત
સુરતઃ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓની આસપાસના ગેરકાયદે દબાણ સતત વધતા જતા શિક્ષણ સમિતિએ શાળાની આસપાસના દબાણ કાયમી ધોરણે દૂર કરવા પાલિકાને પત્ર લખ્યો હતો. શાળાની આસપાસ દબાણના કારણે ગંદકી થતા વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે અને શિક્ષણ પર…