- સુરત

સુરતમાં ભાજપના વોર્ડ પ્રમુખે CM-પાટીલના ફોટા મૂકી રસ્તા પર બર્થ-ડે ઉજવ્યો…
સુરતઃ શહેરમાં ભાજપના વોર્ડ પ્રમુખે મુખ્ય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ફોટા મૂકી રસ્તા પર બર્થ ડે ઉજવ્યો હતો. જેના કારણે શહેરમાં ફરી એક વખત કાયદાની સ્થિતિ પર સવાલ ઉભા થયા હતા. મળતી વિગત પ્રમાણે, શહેરના ભાજપ…
- અમદાવાદ

ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લેવા અમદાવાદ આવેલા સંગીતકાર અનુ મલિકે શું કહ્યું?
અમદાવાદઃ શહેરમાં આજે સાંજે ફિલ્મફેર એવોર્ડ યોજાશે. જેમાં ભાગ લેવા અનેક સેલિબ્રિટી અમદાવાદ પહોંચી ગયા છે. જાણીતા સંગીતકાર અનુ મલિકે અમદાવાદ પહોંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે રાજ્યના લોકો, સંસ્કૃતિ અને ખાણી-પીણી પ્રત્યે પોતાનો ખાસ લગાવ વ્યક્ત કરતાં કહ્યું…
- આપણું ગુજરાત

ફટાકડા ફોડતા પહેલા ભાવ તપાસજો! કરચોરી અને MRP ભંગ બદલ વેપારીઓના ધંધા-ઘર પર SGSTની ટીમો ત્રાટકી
અમદાવાદઃ દિવાળીના પર્વ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સ્ટેટ જીએસટી (એસજીએસટી) વિભાગે ફટાકડાના વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. રાજ્યભરમાં 50થી વધુ ફટકડા વિક્રેતાને ત્યાં કરચોરીની આશંકાએ તપાસ કરવામાં આવી હતી. આ પગલાનો હેતુ તહેવારોના સમયગાળા…
- આપણું ગુજરાત

ગુજરાતની ૫૮ ‘ડ્રોન દીદી’ઓએ બદલ્યો ઈતિહાસ, રૂ. ૫૫ લાખથી વધુની કરી કમાણી
ગાંધીનગરઃ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સરકાર દ્વારા મુદ્રા યોજના, લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં નમો ડ્રોન દીદી આજે માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પ્રગતિના નવા આકાશમાં ઉડવાની તક આપતું…
- બનાસકાંઠા

બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો, તમામ બેઠક પર કબજો
બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતની સૌથી મોટી બનાસ ડેરી પર શંકર ચૌધરીનો દબદબો કાયમ રહ્યો હતો. બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેટક્ટરની ચૂંટણીમાં તમામ 16 બેઠકો પર શંકર ચૌધરી સમર્થિત ઉમેદવારોની જીત થઈ હતી. મેન્ટેડ પ્રથાના વિરોધ તથા આંતરિક જૂથવાદ વચ્ચે શંકર ચૌધરીની…
- શેર બજાર

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં એસએમઈ આઈપીઓ લિસ્ટિંગમાં ગુજરાતનો દબદબો, મહારાષ્ટ્ર બીજા ક્રમે
મહારાષ્ટ્રની કંપનીઓએ ગુજરાતી કંપનીઓ કરતા વધારે ભંડોળ એકત્ર કર્યુ અમદાવાદઃ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં ગુજરાત એસએમઈ આઈપીઓ માર્કેટમાં લીડર તરીકે ઉભર્યું હતું. આ સમયમાં બીએસઈના એસએમઈ અને એનએસઈ પ્લેટફોર્મમાં 31 લિસ્ટિંગ થયા હતા. 28 એસએમઈ લિસ્ટિંગ સાથે મહારાષ્ટ્ર…
- આપણું ગુજરાત

ગુજરાતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટનાઃ સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી…
અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. લોદરિયાદ ગામ નજીક એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી હતી. મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળ્યા છે, જેના કારણે આ બનાવ માત્ર આપઘાત છે કે પછી…
- જામનગર

કાલાવાડમાં લૂટંની યોજના બનાવી રહેલા પાંચ ખૂંખાર લૂંટારા ઝડપાયા…
જામનગરઃ કાલાવાડ તાલુકાના મછલીવાડ ગામ નજીક પોલીસે લૂંટની યોજના બનાવી રહેલા પાંચ લૂંટારુને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો અને લૂંટનો સામાન ઝડપાયો હતો. આ ઉપરાંત કુહાડી, હથોડી, પાઈપ અને ચાર લાખ રૂપિયાથી વધુની ચોરીનો સામાન જપ્ત કરવામાં આવ્યો…
- આપણું ગુજરાત

રાજ્ય સરકારના કર્મચારી-પેન્શનર્સ માટે ખુશખબર, જાણો વિગત…
અમદાવાદઃ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો હતો. ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઑક્ટોબર-2025 માસના પગાર-ભથ્થાં અને…
- મોરબી

મોરબી મહાનગરપાલિકા સ્વદેશી મેળો ખુલ્લો મુકાયો: ૬૦ સ્ટોલથી સ્થાનિક કારીગરોને રોજગારી મળશે…
મોરબીઃ વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧૮ ઓક્ટોબર સુધી મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન-વેચાણ મેળાને આજે કલેક્ટર કે.બી. ઝવેરી…









