- સુરત
સુરત ફરી થયું શર્મસાર: વિદ્યાર્થિનીની છેડતી કરનારો નરાધમ શિક્ષક પકડાયો
સુરતઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ગુરુ-શિષ્યના સંબંધને કલંક લગાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થિનીની છેડતી થઈ હતી. ઉપરાંત ઓફિસમાં શિક્ષકે અડપલાં કર્યા હતા. મળતી વિગત પ્રમાણે, શહેરના લિંબાયત વિસ્તારમાં સંજયનગર નજીક આવેલા ખાનગી ટ્યુશન…
- વડોદરા
હવે નહીં ચાલે બહાનાબાજીઃ વડોદરા પાલિકા કર્મચારીઓની હાજરી માટે AI સિસ્ટમ લાગુ કરશે…
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી દિવસોમાં હાજરી માટે એઆઈનો ઉપયોગ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી ટૂંક સમયમાં પાલિકાના વર્ગ 1થી વર્ગ-4ના 8000 કર્મચારીઓની હાજરી એઆઈ બેઇઝ્ડ સિસ્ટમથી પુરવાની શરુઆત કરવામાં આવશે. હાલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓની હાજરી માટે થમ્બ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સરકારી છાત્રાલય પ્રવેશ: 16,000થી વધુ વિદ્યાર્થીની યાદી જાહેર
ગાંધીનગરઃ રાજ્યમાં સરકારી-સમરસ છાત્રાલય પ્રવેશની પ્રથમ મેરિટ યાદી જાહેર કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયા અને રાજ્ય પ્રધાન ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ૧૬૧ સરકારી-સમરસ છાત્રાલયમાં નવા સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ ૧૬,૫૯૭ વિદ્યાર્થીની ઓનલાઈન મેરિટ યાદી…
- સુરત
ગુજરાતના ₹ 2,050 કરોડના સૌથી મોટા સાયબર ફ્રોડમાં EDની એન્ટ્રી: મોટા ખુલાસાની શક્યતા
સુરતઃ રાજ્યના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ઝંપલાવ્યું હતું. ઈડીએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ઈડી દ્વારા આ રેકેટમાં ઉપયોગમાં લેવામાં આવેલા 164 એકાઉન્ટ્સની તપાસ શરૂ કરવામાં…
- સુરત
ટ્યુશન ટીચરનો આપઘાત: દીકરીને ન્યાય આપવવા માટે સમાજ આવ્યો મેદાનમાં, કેન્ડલ માર્ચ કાઢી…
સુરતઃ ડાયમંડ નગરી સુરતના કતારગામમાં બે દિવસ પહેલા પાટીદાર શિક્ષિકાએ નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. ખાનગી ટ્યુશન કરાવતી શિક્ષિકા આપઘાત આપતા સમગ્ર શહેરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. શિક્ષિકાને ન્યાય અપાવવા ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ…
- આપણું ગુજરાત
ગુજરાતના સાંસદોનો MPLADS ફંડનો નહીંવત્ ઉપયોગ: 254 કરોડમાંથી માત્ર 10 કરોડ ખર્ચાયા, 14 મતક્ષેત્રોમાં શૂન્ય કામ!
અમદાવાદઃ ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું એક હથ્થું શાસન છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતના લોકોએ જેમને ખોબલે ખોબલે વોટ આપીને દિલ્હી મોકલ્યા છે તેવા 26માંથી 25 સાંસદ તેમને મળતા એક વર્ષના ફંડમાંથી માત્ર ચાર…
- પોરબંદર
પોરબંદરમાં શ્વાનનો આતંક: ૨ મહિનાના બાળકને ફાડી ખાતા અરેરાટી…
પોરબંદરઃ જિલ્લાના કોટડા ગામે હિંસક શ્વાને ઘોડિયામાં સૂતેલા માત્ર બે માસના બાળક પર હુમલો કરી તેને ફાડી ખાધું હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. બાળકનાં પરિવારજનોએ પોતાના એકના એક સંતાનને…
- જૂનાગઢ
સરકારી મગફળી બિયારણ બારોબાર વેચતા ઝડપાયુંઃ ખેડૂતોના નામે વેચાણનો પર્દાફાશ
જૂનાગઢ: ભેસાણ તાલુકામાં સરકારે આપેલું મગફળીનું બિયારણ બારોબાર વેચાઈ ગયું હોવાનો પર્દાફાશ થયો હતો. જૂનાગઢના પરબ રોડ પર આવેલી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી પેઢીમાં 30થી વધુ ગુણી મફત મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો હતો. આ બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલીમાંથી…