- આપણું ગુજરાત
એકતાનગરમાં ઉમેરાશે નવું નજરાણુંઃ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે
એકતાનગરઃ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલું સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક (જંગલ સફારી) હવે વધુ એક આંતરરાષ્ટ્રીય આકર્ષણનું કેન્દ્ર બનશે. આફ્રિકન રેઈન ફોરેસ્ટના રત્ન ગણાતા ત્રણ ચિમ્પાન્ઝીને આજે 22 જૂને ‘વર્લ્ડ રેઈનફોરેસ્ટ ડે’ ના અવસરે પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવશે.…
- ભરુચ
ભરૂચમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયુંઃ 90 હજારનો મુદ્દામાલ જપ્ત
ભરૂચઃ ભરુચમાંથી સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું હતું. જિલ્લાના આમોદમાં સરકારી અનાજમાં મોટાપાયે ગેરરિતી થતી હોવાનું સામે આવ્યું હતું. સરકારી અનાજનું વેપારીઓને વેચાણ કરી કમાણી કરવાના કાળો કારોબાર થતો હોવાનો પર્દાફાશ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આમોદમાંથી સરકારી અનાજનો 90,000…
- અમદાવાદ
ગુજરાતમાં કોચિંગ સહાય યોજનાનો છેલ્લા પાંચ વર્ષમાં ૯,૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ લીધો
અમદાવાદઃ ગુજરાત સરકારે સૌ ભણે, સૌ આગળ વધેના સૂત્રને સાકાર કરવા માટે વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ સૂત્રનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના દરેક વર્ગના વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાના સપનાને સાકાર કરી દેશ અને દુનિયામાં પોતાનું…
- અમદાવાદ
ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે: 81 લાખ મતદારો કરશે મતદાન
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જેમાં 3541 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ જ્યારે 353 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે મતદાન થવાનું છે. આ સમગ્ર ચૂંટણીમાં કુલ 81 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના ગામ માટે યોગ્ય સરપંચ…
- અમદાવાદ
અમદાવાદના નારોલમાં માથાભારે શખ્સોએ બુલેટ પર તલવાર મારી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું
અમદાવાદઃ શહેરમાં રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા મોટી કાર્યવાહી કરીને 15થી વધારે પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં નારોલમાં 3 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. બાઈક…
- ગાંધીનગર
રાજ્યમાં ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે
ગાંધીનગરઃ રાજ્યમાં સમયની માંગને અનુરૂપ વિશ્વસ્તરીય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ગોના નિર્માણથી ગુજરાતનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફ્યુચર રેડી બની જશે અને રાજ્ય સહિત દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપશે. આ વર્ષે રાજ્યના બજેટમાં બે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ…
- અમદાવાદ
અમદાવાદ રથયાત્રાઃ 75થી વધુ ડ્રોનથી મોનિટરીંગ થશે, AIનો ઉપયોગ કરાશે
અમદાવાદઃ શહેરમાં નીકળનારી 148મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે રથયાત્રાના રૂટ પર 5 સ્થળે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરાશે તથા 75થી વધુ ડ્રોનથી સતત મોનિટરીંગ કરાશે. આ ઉપરાંત ભાગદોડ ના થાય તે માટે એઆઈનો ઉપયોગ…
- ગાંધીનગર
ગાંધીનગરઃ સગાઈનું નાટક રચી ખેડૂતની ₹32.66 કરોડની જમીન પચાવી પાડી
ગાંધીનગરઃ જિલ્લાના સુઘડ ગામના ખેડૂત સાથે પાંચ શખ્સોએ 32.66 કરોડની છેતરપિંડી આચરી છે. ખેડૂતનો વેવાઇ બનનાર શખ્સ અને તેના મિત્રએ સહિત પાંચ શખ્સોએ કોરા કાગળો પર ખેડૂતના અંગૂઠા લઈ વડીલોપાર્જિત જમીન પચાવી પાડતાં ફરિયાદ નોંધાઇ હતી. મળતી વિગત પ્રમાણે સુઘડના…
- અમદાવાદ
અમદાવાદઃ મકરબામાં ઓક્સિજન પાર્ક ડેવલપ કરાશે, અમિત શાહે કર્યું વૃક્ષારોપણ
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ’ અભિયાન અંતર્ગત સરખેજના મ્યુનિસિપલ પ્લોટમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે વૃક્ષોના…
- આપણું ગુજરાત
મહેસાણાઃ નકલી જીએસટી અધિકારી બનીને ધમકી આપી તોડપાણી કરતાં 3 ઝડપાયા
મહેસાણાઃ ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, પીએમઓ અધિકારીની ભરમાર વચ્ચે રાજ્યમાં નકલી જીએસટી અધિકારી ઝડપાયા હતા. ત્રણ જણા નકલી જીએસટી અધિકારી બનીને મહેસાણાના જોટાણામાં આવેલી દુકાનમાં તપાસમાં આવ્યા હતા. જીએસટી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની…