- આપણું ગુજરાત

ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણનો ધમધમાટ શરૂ થયો, રાજ્યપાલ પ્રવાસે ટૂંકાવ્યો
ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રધાનમંડળ વિસ્તરણની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીથી પરત ફર્યા બાદ રાજ્યમાં ગમે ત્યારે પ્રધાનમંડળ બદલાશે તેવી અટકળો શરૂ થઈ હતી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ, આવતીકાલે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાશે. જેમાં નબળી કામગીરી…
- ગાંધીનગર

ગિફ્ટ સિટીની વૈશ્વિક છલાંગ: ટોચના 50 ફાઇનાન્સિયલ સેન્ટર્સમાં 43મું સ્થાન મેળવ્યું
ગાંધીનગર: ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીએ ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ રેન્કિંગની 38મી આવૃત્તિમાં 43મું સ્થાન મેળવ્યું હતું. તેના અગાઉના રેન્કિંગ કરતાં ત્રણ પોઈન્ટમાં સુધારો થયો હતો. ગિફ્ટ સિટીનું ફિનટેક ઇન્ડેક્સમાં પણ એકંદરે રેટિંગ સુધર્યું છે, જ્યાં તે પાંચ સ્થાનની છલાંગ લગાવીને…
- Top News

રાજકોટમાં રાજકીય ઘર્ષણઃ જગદીશ પંચાલના રોડ-શો પહેલાં જ વડા પ્રધાનના ફોટા પર શાહી ફેંકવામાં આવી
રાજકોટઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલ રાજ્યના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહ્યા છે, જે અંતર્ગત તેઓ આજે રાજકોટની મુલાકાત લેશે. શહેરના રેસકોર્સ મેદાનમાં તેમની જનસભા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં શહેર-જિલ્લાના કાર્યકરો, નેતાઓ ઉપસ્થિત રહેશે. શહેરમાં તેમને આવકારવા…
- આપણું ગુજરાત

ગુજરાત કૉંગ્રેસમાં શરૂ થયો સળવળાટ, 6 શહેર પ્રમુખની કરી નિમણૂક…
અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસ સક્રિય થયું હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સાણંદ, વિરમગામ, બાવળા, બારેજા, ધોળકા અને ધંધુકાના નવા શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. કોની કોની…
- સુરત

ધર્મની આડમાં છેતરપિંડી: સુરતમાં સગીર દીકરીને ‘ભૂઈ’ બનાવી માતા-પિતાએ શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા…
સુરતઃ વેલંજા ગામમાં અંધશ્રદ્ધાના ઓથા હેઠળ એક ગંભીર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અહીં એક માતા-પિતાએ તેમની15 વર્ષની દીકરીને માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ ‘મોગલ માતાની ભૂઈમા’ જાહેર કરી દીધી હતી. છેલ્લા 12 વર્ષથી આ દંપતી દીકરીના નામે શ્રદ્ધાળુઓ પાસેથી…
- આપણું ગુજરાત

વીજ કેબલ તૂટતા ગોધરા નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી, ગ્રામજનોની સતર્કતાએ અનેક મુસાફરોના જીવ બચાવ્યા…
પંચમહાલઃ ગોધરાના ઉદલપુર નજીક આવેલા પંડ્યાપુરા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન પર મંગળવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. અહીં રેલવેની વીજલાઈન તૂટી ગઈ હતી. દરમિયાન ત્યાં હાજર લોકોએ જેમણે લાલ કપડાં પહેર્યા હતા એ કાઢીને ઝંડી બનાવીને માલગાડીને રોકવા…
- વડોદરા

વડોદરામાં જગદીશ પંચાલે કરી બાઈક સવારી, કહ્યું – હું પણ તમારી જેમ એક કાર્યકર્તા હતો અને આજે…
વડોદરાઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલ રાજ્યના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહ્યા છે. જે અંતર્ગત તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ બાઈક પર સવારી કરીને સભા સ્થળે પહોંચ્યા હતા. સંબોધન દરમિયાન તેમણે કહ્યું, હું તમારી જેમ સામાન્ય…
- રાજકોટ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ આવતીકાલે રાજકોટમાં: જૂના જોગીઓ પર કેમ રહેશે ખાસ નજર?
રાજકોટઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ હાલ રાજ્યના વિવિધ શહેરોનો પ્રવાસ કરી રહ્યા છે, જે અંતર્ગત તેઓ આવતીકાલે રાજકોટની મુલાકાત લેશે. શહેરના રેસકોર્સ મેદાનમાં તેમની જનસભા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં શહેર-જિલ્લાના કાર્યકરો, નેતાઓ ઉપસ્થિત રહેશે. શહેરમાં તેમને આવકારવા…
- રાજકોટ

રાજકોટ ભાજપમાં ઉકળતો ચરૂઃ મેયર-ધારાસભ્ય બાદ સાંસદનો વિવાદ સામે આવ્યો
રાજકોટઃ સામાન્ય રીતે ભાજપની ઓળખ શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની છે પરંતુ ઘણા બનાવોમાં ભાજપના આંતરિક ડખાના બનાવોમાં આ શિસ્ત નો ભંગ થયાના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભાજપનો આંતરિક ડખો વધુ એક વખત બહાર આવ્યો…
- રાજકોટ

રાજકોટ ગેમ ઝોન કેસ: મનસુખ સાગઠિયાને તમામ કેસમાં જામીન મળ્યા, 16 મહિના બાદ જેલમુક્ત થશે
રાજકોટઃ શહેરના ટીઆરપી ગેમ ઝોન કાંડમાં તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક ઉભી કરવાના કેસમાં જામીન મળ્યા હતા. રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. મનસુખ સાગઠિયા વિરુદ્ધ કુલ ત્રણ જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી…









