- ભાવનગર

જીતુ વાઘાણીને રોડે ચડાવવા કોળી સમાજના કયા આગેવાને માતાજીના સોગંધ આપ્યા?
ભાવનગરઃ નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં માયાભાઈ આહીરના દીકરા જયરાજની ધરપકડ થયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. કોળી સમાજને ન્યાય મળતા ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જોકે…
- ગાંધીનગર

કેન્દ્રીય બજેટમાં ગિફ્ટ સિટીને લઈ શું થઈ જાહેરાત?
ગાંધીનગરઃ દેશની પ્રથમ સ્માર્ટ સિટી ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં રોકાણકારોને આકર્ષવા બજેટમાં મોટી જાહેરાત થઈ હતી. જે મુજબ ગિફ્ટ સિટીમાં 20 વર્ષ માટે ટેક્સમાં છૂટ આપવામાં આવી હતી. કેન્દ્રીય બજેટની જાહેરાતો અનુસાર, GIFT સિટીમાં સ્થપાયેલા એકમો હવે…
- નેશનલ

ઠંડી ગાયબ! ગુજરાતમાં ગરમીનું જોર વધ્યું, આ રાજ્યોમાં માવઠાની આગાહી
અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ઉંચકાયો છે. જેના કારણે દિવસે લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભવ થતાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. નલિયામાં 12 ડિગ્રી, કેશોદમાં 14.8 ડિગ્રી, ભુજમાં 15…
- નેશનલ

Union Budget: મુસ્લિમો પર મહેરબાન મોદી સરકાર? જાણો કેટલા કરોડની કરી ફાળવણી
નવી દિલ્હીઃ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું બજેટ આજે રજૂ થયું હતું. બજેટમાં યુવાઓ અને મહિલાઓની સાથે સાથે લઘુમતીઓ પર પણ સરકાર મહેરબાન થઈ હતી. કેન્દ્રીય નાણા પ્રધાને લઘુમતી કાર્ય મંત્રાલયના બજેટમાં કોઈ ઘટાડો નહીં પરંતુ તેમાં વધારો કર્યો હતો.…
- નેશનલ

પીએમ મોદીએ બજેટને લઈ શું કહ્યું? જુઓ વીડિયો
PM Modi on Budget 2026: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બીજું અને તેમનું નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટ બાદ વડા પ્રધાન મોદીનું નિવેદન સામે આવ્યું છે. શું બોલ્યા પીએમ વડા પ્રધાન મોદીએ કહ્યું- આજે રજૂ થયેલું…
- નેશનલ

Union Budget 2026: સીતારમણે શું કરી મોટી જાહેરાતો, જાણો એક ક્લિકમાં
Budget Highlights: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં પોતાનું નવમું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારવાની જાહેરાતના કારણે શેરબજારમાં કડાકો બોલ્યો હતો. નાણાકીય વર્ષ 2026-27 માં રાજકોષીય ખાધ 4.3 ટકા રહેવાનો…
- નેશનલ

Budget 2026: દારૂ થશે મોંઘો, જાણો શું થશે સસ્તું
Union Budget 2026: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. તેમણે 9મી વખત બજેટ રજૂ કર્યું હતું. દેશના કરોડો લોકોની નજર બજેટ પર હતી. જાણો બજેટ બાદ શું સસ્તું-મોંઘું થશે. રમત ગમતનો સામાન સસ્તો થશેઃ…









