- આમચી મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર વિચિત્ર ઘટના: ફ્લાઈટ પકડવા પ્રવાસીએ રન-વે પર દોડ મૂકી….
મુંબઈઃ શહેરમાં તમે રોજિંદા કામ માટે મોડા પડી રહ્યા હો અને તમારે બસ કે ટ્રેન પકડવાની ઉતાવળ હોય તો તમે શું કરો? બસ સ્ટોપ પર આવેલી બસ કે સ્ટેશન પર આવેલી ટ્રેન ચાલુ થયા પછી પણ તમે દોડીને પકડી લો!…
- આમચી મુંબઈ

ગણેશોત્સવમાં કોંકણ જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર! આવતીકાલથી બુકિંગ શરૂ
મુંબઈઃ ગણેશોત્સવ માટે કોંકણ જનારા પ્રવાસીઓ માટે સરકાર તરફથી આનંદના સમાચાર આવ્યા છે. પરંપરાગત રીતે પોતાના પૈતૃક ઘરોમાં વર્ષોથી બાપ્પાની સ્થાપના કરતા ભક્તો ઉત્સવનું આયોજન પહેલાથી જ કરી શકે તે માટે આવતીકાલ એટલે કે સોમવારથી શરુ થતા અઠવાડિયાથી રિઝર્વેશનનો પ્રારંભ…
- નેશનલ

રણથંભોર ટાઈગર રિઝર્વની શાન ઝાંખી પડી, બીમારીને કારણે એરોહેડેડ ટાઈગ્રેસનું મૃત્યુ…
રણથંભોરઃ અહીંના રાષ્ટ્રીય ઉદ્યાનની જાણીતી વાઘણ ‘એરોહેડ’નું મૃત્યુ થયું છે. એરોહેડ, જેને T-84 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લગભગ 11 વર્ષની હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે એરોહેડ વાઘણનો જન્મ ફેબ્રુઆરી 2014 માં થયો હતો. એરોહેડ રણથંભોર પાર્કની પ્રખ્યાત વાઘણ…
- મનોરંજન

આલિયા-રણબીરના ‘ઉતાવળા લગ્ન’નું સિક્રેટ શું હતું, પ્રેગ્નન્સી નહીં, આ હતું અસલી કારણ!
મુંબઈઃ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પહેલેથી સમાચારમાં રહે છે. ઘણી વખત એવું કહેવામાં આવ્યું હતું કે આલિયાએ ગર્ભાવસ્થાને કારણે રણબીર સાથે ઉતાવળમાં લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા,…
- નેશનલ

ટ્રમ્પે કહ્યું વોશિંગ્ટન આવો, પણ મનાઈ કરીઃ PM મોદીએ જાણો શું કહ્યું ઓડિશામાં?
ભુવનેશ્વરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસે છે અને એ વખતે જનસભાની સંબોધી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હું બે દિવસ માટે કેનેડા જી-7 સમિટમાં ગયો હતો, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મને ફોન કર્યો હતો અને કહ્યું…
- નેશનલ

મણિપુરમાં સાત ઉગ્રવાદીઓની ધરપકડ
ઇમ્ફાલઃ મણિપુરમાં સુરક્ષા દળોએ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા સાત ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ ધરપકડ બુધવાર અને ગુરૂવારના રોજ ઇમ્ફાલ પશ્ચિમ, તેંગનૌપાલ, કાકચિંગ અને વિષ્ણુપુર જિલ્લામાંથી કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન…
- ઇન્ટરનેશનલ

ચીનના રહસ્યમય કાર્ગો પ્લેન ઈરાનમાં, હથિયારો હોવાની આશંકા!
તહેરાનઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ચીને જાણે પાછલા બારણેથી એન્ટ્રી કરી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં ચીનના ત્રણ કાર્ગો પ્લેન ઈરાનમાં પહોંચ્યા છે. ઉત્તર કોરિયા પછી ચીનની બંધ બારણે થયેલી એન્ટ્રીને કારણે દુનિયાની મહાસત્તાઓ હચમચી ગઈ છે. આ…









