- નેશનલ

દિલ્હી વિસ્ફોટ: લાલ કિલ્લા પર ધમાકાની હતી યોજના, જૈશ-એ-મોહમ્મદ પર શંકા!
જમ્મુ કાશ્મીર પોલીસની કાર્યવાહી પછી દિલ્હીમાં વિસ્ફોટ, NIAની 7 ટીમ તપાસમાં નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા રેડ લાઈટ પર સોમવારે સાંજે કારમાં થયેલા ધમાકાની પેટર્નને જોતા એક કરતા અનેક બાબતને એજન્સી નવા તારણ પર આવી છે. વિસ્ફોટની પેટર્ન જોતા પાકિસ્તાની…
- આમચી મુંબઈ

સેન્ડહર્સ્ટ રોડ ટ્રેન અકસ્માતઃ મુંબઈગરાઓનો આક્રોશ, જવાબદાર લોકો સામે કડક પગલાં લો…
પ્રશાસન વિરુદ્ધ પ્રવાસી સંગઠન, એક્ટિવિસ્ટ અને પ્રવાસીઓનો સોશિયલ મીડિયા પર આક્રોશ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેના સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન નજીક ટ્રેનની ટક્કરમાં ચાર પ્રવાસી ગંભીર ઘવાયા હતા, જેમાં બેનાં મોત થયા હતા, પરંતુ આ અકસ્માત પછી રેલવેએ જાણે મૌન…
- ઇન્ટરનેશનલ

ડ્રેગનની ફ્લાઈંગ ટ્રેનઃ ચીને શરુ કર્યું દુનિયાની સુપર હાઈસ્પીડ બુલેટ ટ્રેનનું પરીક્ષણ
ટ્રાયલ રનમાં ટ્રેને પકડી 453 કિમી પ્રતિ કલાકની સ્પીડ, જુઓ સુપર ફાસ્ટ ટ્રેનની વિગતો ભારતમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેન દોડાવવા માટે ભારતીય રેલવેએ કમર તો કસી લીધી છે, પરંતુ દોડશે ક્યારે તો ભગવાન જાણે, પરંતુ યોજનાઓ અને સમીક્ષાઓ તો રોજ…
- નેશનલ

વધુ એક ફલાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, ફ્યુઅલ લીક થયા પછી પાઇલટે આપ્યો મેડે કૉલ
મુંબઈ પછી વારાણસીમાં ઈમરજન્સી લેન્ડિંગ વારાણસી: એવિયેશન ક્ષેત્રે એક જ દિવસમાં ત્રણ મોટી દુર્ઘટના ટળી ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુંબઈમાં એર ઇન્ડિયાની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવાના અહેવાલ વચ્ચે આજે સાંજે ઈન્ડિગોની ફલાઇટનું વારાણસીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.…
- આમચી મુંબઈ

કેન્સરની રેડિયેશન થેરપી માટે ટાટા હોસ્પિટલ ૧૧ માળની ઇમારત બનાવશે
મુંબઈ: કેન્સરની સારવાર, સંશોધન અને શિક્ષણ માટે ટાટા મેમોરિયલ સેન્ટરે (ટીએમસી) ખારઘર સ્થિત એક્ટ્રેક ખાતે ૧૧ માળની ઇમારત બાંધવાનું કામ હાથ ધર્યુ છે. દેશના સૌથી મોટા રેડિયેશન થેરપી કેન્દ્રોમાંનું એક કેન્દ્ર આ ઇમારતમાં શરૂ કરવામાં આવશે, જે અત્યાધુનિક કેન્સર સારવાર…
- સ્પોર્ટસ

હાર્દિક પંડ્યાની ‘વાપસી’ અંગે આવી મહત્ત્વની અપડેટ, ટીમ ઈન્ડિયામાં મચાવી શકે છે ધમાલ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે નવી ગર્લફ્રેન્ડને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે, ત્યારે ટીમ ઈન્ડિયા માટે હાર્દિક પંડ્યાની નવી અપડેટ મળી છે. ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે, જે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે અને ટી-20…
- આમચી મુંબઈ

કોંકણની હાફૂસ કેરી એપીએમસી માર્કેટમાં પહોંચી, અત્યારે વહેલી કઈ રીતે આવી?
મુંબઈઃ મુંબઈગરાઓ માટે દિવાળીની મીઠી ભેટ કહી શકાય એવી કોંકણની ફેમસ હાફૂસ કેરી વાશીની એપીએમસી માર્કેટમાં પહોંચી ગઇ છે. તહેવારોના સમયમાં કેરીની મોહક સુગંધથી બજારમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને ગ્રાહકોમાં વિશેષ ઉત્સુકતા જોવા મળી રહી છે. દિવાળીના દિવસોમાં આવેલી…
- આમચી મુંબઈ

એર ઈન્ડિયાની ફ્લાઈટનું મુંબઈમાં ઈમર્જન્સી લેન્ડિંગ: મોટી દુર્ઘટના ટળી પણ…
મુંબઈઃ એર ઈન્ડિયાના વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. અમેરિકાના નેવાર્ક જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાન (એઆઈ 191)ને આજે ઉડાન ભર્યાની થોડી મિનિટમાં ટેક્નિકલ ખામી ઊભી થઈ હોવાનું પાઈલટને ધ્યાન ગયા પછી અચાનક પાછા…









