- નેશનલ
રણથંભોર ટાઈગર રિઝર્વની શાન ઝાંખી પડી, બીમારીને કારણે એરોહેડેડ ટાઈગ્રેસનું મૃત્યુ…
રણથંભોરઃ અહીંના રાષ્ટ્રીય ઉદ્યાનની જાણીતી વાઘણ ‘એરોહેડ’નું મૃત્યુ થયું છે. એરોહેડ, જેને T-84 તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લગભગ 11 વર્ષની હતી. અધિકારીઓએ જણાવ્યું છે કે એરોહેડ વાઘણનો જન્મ ફેબ્રુઆરી 2014 માં થયો હતો. એરોહેડ રણથંભોર પાર્કની પ્રખ્યાત વાઘણ…
- મનોરંજન
આલિયા-રણબીરના ‘ઉતાવળા લગ્ન’નું સિક્રેટ શું હતું, પ્રેગ્નન્સી નહીં, આ હતું અસલી કારણ!
મુંબઈઃ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન પહેલેથી સમાચારમાં રહે છે. ઘણી વખત એવું કહેવામાં આવ્યું હતું કે આલિયાએ ગર્ભાવસ્થાને કારણે રણબીર સાથે ઉતાવળમાં લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે 14 એપ્રિલ 2022ના રોજ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા,…
- નેશનલ
ટ્રમ્પે કહ્યું વોશિંગ્ટન આવો, પણ મનાઈ કરીઃ PM મોદીએ જાણો શું કહ્યું ઓડિશામાં?
ભુવનેશ્વરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પ્રવાસે છે અને એ વખતે જનસભાની સંબોધી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે હું બે દિવસ માટે કેનેડા જી-7 સમિટમાં ગયો હતો, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મને ફોન કર્યો હતો અને કહ્યું…
- નેશનલ
મણિપુરમાં સાત ઉગ્રવાદીઓની ધરપકડ
ઇમ્ફાલઃ મણિપુરમાં સુરક્ષા દળોએ વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા સાત ઉગ્રવાદીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તમામ ધરપકડ બુધવાર અને ગુરૂવારના રોજ ઇમ્ફાલ પશ્ચિમ, તેંગનૌપાલ, કાકચિંગ અને વિષ્ણુપુર જિલ્લામાંથી કરવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન…
- ઇન્ટરનેશનલ
ચીનના રહસ્યમય કાર્ગો પ્લેન ઈરાનમાં, હથિયારો હોવાની આશંકા!
તહેરાનઃ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ચીને જાણે પાછલા બારણેથી એન્ટ્રી કરી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોમાં ચીનના ત્રણ કાર્ગો પ્લેન ઈરાનમાં પહોંચ્યા છે. ઉત્તર કોરિયા પછી ચીનની બંધ બારણે થયેલી એન્ટ્રીને કારણે દુનિયાની મહાસત્તાઓ હચમચી ગઈ છે. આ…
- મનોરંજન
પ્રિયંકા ચોપરા દીકરી સાથે ડિઝનીમાં, સારા અલી બરફીલા પહાડોમાં: વેકેશનની મોજમાં
દેસી ગર્લ પ્રિયંકા ચોપરા તાજેતરમાં તેની પુત્રી સાથે ડિઝની વર્લ્ડની મુલાકાતે ગઈ હતી. જયારે અભિનેત્રી સારા અલી ખાન તેના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે બરફીલા પહાડોમાં આરામ કરી રહી છે. પ્રિયંકા ચોપરા અને સારા અલી ખાને તેમના વેકેશનની તસવીરો શેર કરી છે,…
- નેશનલ
પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણયઃ ટ્રેનના એન્જિનમાં લગાવાશે હાઈ-રિઝોલ્યુશન કેમેરા
મુંબઈ: પશ્ચિમ રેલવે મુસાફરોની સુરક્ષા અને ટ્રેન સંચાલન પર દેખરેખ રાખવા માટે એક મોટું પગલું ભર્યું છે. હવે પશ્ચિમ રેલવેની તમામ પેસેન્જર અને માલગાડીઓના ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિનમાં હાઇ ડેફિનેશન કેમેરા લગાવવામાં આવશે. 978 એન્જિન પર 6,000 કેમેરા લગાવવામાં આવશે…
- નેશનલ
ટિકિટ કૌભાંડ: વેઈટરના ખાતામાંથી મળ્યા લાખો રુપિયા, રેલ કર્મીઓની સંડોવણીની શંકા!
મુંબઈઃ મધ્ય રેલવેમાં VVIP ક્વોટામાંથી નકલી સહીઓ અને લેટરહેડ દ્વારા ટિકિટ કન્ફર્મ કરવાના કેસમાં એક નવો ખુલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલી રેલવે પોલીસને આરોપી ચાવાળો ઉર્ફે રવિન્દ્ર સાહુના બેંક ખાતામાંથી 4 લાખ રૂપિયા મળી આવ્યા છે. તેણે…