- IPL 2025
ખલીલ અહેમદને બોલિંગ આપવા મુદ્દે આખરે ફ્લેમિંગે કરી નાખી મોટી સ્પષ્ટતા
બેંગલુરુ: ચેન્નઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) સામે 19મી ઓવરમાં 33 રન આપવા છતાં ફાસ્ટ બોલર ખલીલ અહેમદનું સમર્થન કર્યું હતું, પરંતુ કહ્યું હતું કે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આગળ વધવા માટે અન્ય વિકલ્પો શોધશે.…
- નેશનલ
ઓડિશામાં મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ ઉમેદવારો પાસેથી પૈસા પડાવનારી ગેંગ ઝડપાઈ…
ભુવનેશ્વરઃ મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે નીટ ઉમેદવારો પાસેથી નાણા ખંખેરવાના આરોપમાં એક આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ કમિશ્નર એસ. ડી. સિંહે જણાવ્યું કે ઓડિશાના બે લોકો સહિત ચાર લોકોની શનિવારે ભુવનેશ્વર સ્પેશિયલ ક્રાઇમ…
- નેશનલ
પહલગામ આતંકી હુમલા બાદનો વિડીયો ભયભીત મહિલાઓ બાળકો સાથે દોડતી જોવા મળી…
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એક નવો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ વીડિયોમાં હુમલા બાદ બૈસરન ખીણમાંથી મહિલાઓ ભયભીત થઇ બાળકો સાથે દોડતી જોઈ શકાય છે. વીડિયોમાં કેટલાક વૃદ્ધ લોકો પણ ડરમાં જોવા મળી…
- નેશનલ
આંધ્ર પ્રદેશમાં શ્રેણીબદ્ધ અકસ્માતોમાં પાંચના મોત, આઠ ઘાયલ…
ઓંગોલઃ આંધ્ર પ્રદેશમાં આજે સવારે ઓંગોલ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૧૬ પર કેટલાક વાહનો વચ્ચે થયેલી અથડામણમાં પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસે આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પહેલો અકસ્માત સવારે…
- આમચી મુંબઈ
દિલ્હી-શિર્ડી ફ્લાઈટમાં નશામાં ચૂરપ્રવાસીએ ઍર હોસ્ટેટનો વિનયભંગ કર્યો…
મુંબઈ: દિલ્હી-શિર્ડી ફ્લાઈટમાં દારૂના નશામાં પ્રવાસીએ ઍર હોસ્ટેસ સાથે કથિત ઉદ્ધત વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ શુકવારે બપોરે ઈન્ડિગોની ફ્લાઈટ શિર્ડીમાં લૅન્ડ થયા પછી આરોપીને તાબામાં લેવાયો હતો.ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ફ્લાઈટના ટૉઈલેટ નજીક…
- આમચી મુંબઈ
કૉન્ક્રીટ પ્લાન્ટ પાસે ખાડામાં પડેલા બે કામગારનાં ગૂંગળામણથી મૃત્યુ…
પાલઘર: મુંબઈ-અમદાવાદ હાઈવે પરના પાલઘર જિલ્લામાં રેડી-મિક્સ કૉન્ક્રીટ (આરએમસી)ના પ્લાન્ટ પાસેના 30 ફૂટ ઊંડા ખાડામાં પડી ગયેલા બે કામગારનાં ગૂંગળામણથી મૃત્યુ થયાં હતાં. બન્ને કામગારને બચાવવા ખાડામાં ઊતરેલા એક સાથીનું પણ સ્વાસ્થ્ય બગડતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.પોલીસના જણાવ્યા…
- આમચી મુંબઈ
ભારતના કડક પગલાં બાદ કંગાળ પાકિસ્તાન વધુ ધોવાશે…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : ભારતે કંગાળ પાકિસ્તાનની તમામ આયાત બંધ કરવાનો નિર્ણય લીધો હોવાથી તેની માલી હાલત વધુ કથળશે. પાકિસ્તાન પાસેનો શસ્ત્રસંરજામ પણ જો યુદ્ધ થાય તો માત્ર ૯૬ કલાક ચાલી શકે એટલો જ બચ્યો હોવાનું જાણવા મળે છે. કુલ…
- આમચી મુંબઈ
ગામના ચોકમાં કુહાડીના ઘા ઝીંકી પ્રૌઢની હત્યા: મહિલા સરપંચ સહિત છ સામે ગુનો…
થાણે: ગામમાં ચાલતા વિવાદને પગલે પાંચ જણે ચોકમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી પ્રૌઢની કથિત હત્યા કરી હોવાની ઘટના થાણે જિલ્લામાં બની હતી. આ પ્રકરણે પોલીસે મહિલા સરપંચ સહિત છ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની…
- નેશનલ
પહલગામ હુમલાનું ‘ષડયંત્ર’ પીઓકેમાં રચાયું, જોઈ લો ટ્રેનિંગ કેમ્પની તસવીરો?
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના તાલીમ શિબિરની એક તસવીર પ્રકાશમાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને પીઓકેમાં આવેલા આ લશ્કર કેમ્પની સેટેલાઇટ…
- કચ્છ
ગાંધીધામમાં કિશોરીની સતામણીનો કિસ્સો ફરી નોંધાયોઃ ક્યારે અટકશે આવા ગુનાઓ…
ભુજઃ સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના ઉપયોગ પ્રત્યે આજે જયારે દરેક ઉંમરના લોકોએ સાવધાની રાખવી આવશ્યક બની છે ત્યારે પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરમાંથી વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો બહાર આવ્યો છે જેમાં એક કિશોરીના આપત્તિજનક ફોટાને વાયરલ કરવાની ધમકી આપી, નાણાં…