- ધર્મતેજ
આચમન: રામ તેરી ગંગા મૈલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે…
-અનવર વલિયાણી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધાની કોમી એકતા જાળવવાનો સૌ પહેલો અસરકારક સંદેશ ગુરુ નાનક સાહેબે આપ્યો હતો. આજે જ્યારે ભારતની પાવન ભૂમિનાં રાજ્યોમાં પાપીઓના પાપ ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે થાય છે કે ભૂતકાળ બની ગયેલા એવા. સાધુ, સંતો,…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર: કાશ્મીર-પંજાબના આતંકવાદ માટે પણ અમેરિકા જવાબદાર?
-ભરત ભારદ્વાજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો હોવાની કબૂલાત કરી હતી. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ પણ પાકિસ્તાને આતંકવાદને ઉછેર્યો હોવાની કબૂલાત કરી છે. પાકિસ્તાનના સંરક્ષણ…
- ધર્મતેજ
ગીતા મહિમા: ……જેના ઉપર આપણો કાબૂ છે!
-સારંગપ્રીતભગવાન કૃષ્ણ સત્ત્વ ગુણને ઉજાગર કરી રહ્યા છે, તે સમજીએ. દૈવી ગુણમાં સત્ત્વ અને દમ બંને તત્ત્વો મનુષ્યના આત્મ નિયંત્રણને અભિવ્યક્ત કરે છે. એક ઉદાહરણથી સમજીએ. તપને MBA પૂર્ણ કરીને એક ફર્મમાં મેનેજરની નોકરી મેળવી. તેનો આઈ. ક્યુ. ઘણો ઊંચો…
- ધર્મતેજ
અલખનો ઓટલો: કઠણ પંથ આ વૈરાગ્યના રે…
કઠણ રે પંથ આ વૈરાગના રે, ત્યાં પહોંચત વીરલા કોઈ સંત,મારી હેલી રે,ગગને ચડીને હેલી જોઈ લ્યો રે. તિયાં પહોંચત વીરલા સંત … મારી હેલી રે..કઠણ રે પંથ આ વૈરાગના રે….0 ગગને ચડીને હેલી જોઈ લ્યો રે, આપણા પિયુજી કેરો…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પનો ટેરિફ ટેરર હવે ફિલ્મો પરઃ અમેરિકા બહાર બનતી ફિલ્મો પર સો ટકા ટેરિફ…
વૉશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ટેરિફ ટેરર શરૂ કર્યો છે. આ વખતે તેમના નિશાના પર ફિલ્મ ઈન્ડસ્ટ્રી આવી છે. અમેરિકન ફિલ્મજગતને ફરી બેઠું કરવાના બહાના હેઠળ ટ્રમ્પે અમેરિકા બહાર બનતી તમામ ફિલ્મો પર 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે.યુએસ…
- ધર્મતેજ
માનસ મંથન- સાચા સાધુ આપણાં સપનાને વધારશે નહીં, તોડશે જેથી આપણે જાગૃતિમાં જીવી શકીએ…
-મોરારિબાપુ સતીશભાઈ વ્યાસે બંગાળમાં કેટલીયે જગ્યાએ ફરી ફરીને જે કથાઓ એકઠી કરી છે તેમાં આ બાઉલ કથા મેં વાંચી છે. એ તમારી સાથે શેર કરવા માગું છું. બે પક્ષીઓ હતાં. એક શિકારીએ તે બંનેને એક ખપાટના પીંજરામાં પૂર્યા હતા. દોરીથી…
- ધર્મતેજ
મનન – શિવજી: સંપૂર્ણતાના પર્યાય…
-હેમંત વાળા શિવ-તત્ત્વમાં બધાનો સમાવેશ થાય છે. અહીં કશું બાકાત નથી. શિવ બધા માટે કલ્યાણકારી. અહીં કોઈ પક્ષપાત નથી. બધા જ સમાન રીતે શિવની કૃપાના હકદાર છે, અહીં કોઈ માટે રાગ-દ્વેષ નથી. પ્રત્યેક જીવને શિવ પોતાનામાં સમાવવા તૈયાર હોય છે,…
- નેશનલ
ભારત સરકાર એકશન મોડમાં, હવે પાકિસ્તાનના બે ન્યૂઝ પોર્ટલના એક્સ હેન્ડલ પર પ્રતિબંધ મૂક્યો…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર સતત એક્શન મોડમાં છે. જેમાં ભારતે અનેક મોરચે પાકિસ્તાન પ્રતિબંધો મૂક્યા છે. જેમાં હવે ભારત સરકારે 2 ન્યૂઝ પોર્ટલના એક્સ-હેન્ડલ પર પ્રતિબંધ મૂકીને વધુ એક મોટો ઝટકો આપ્યો…
- IPL 2025
PBKS VS LSG: પંજાબ કિંગ્સે લખનઊ સુપર જાયન્ટસને 37 રનથી હરાવ્યું…
ધર્મશાળાઃ આઈપીએલ 2025ની 54મી મેચ આજે પંજાબ કિંગ્સ ઈલેવન અને લખનઊ સુપર જાયન્ટસની વચ્ચે રમાઈ રહી હતી. જેમાં પંજાબ કિંગ્સે લખનઊ સુપર જાયન્ટસને 37 રનથી હરાવ્યું છે. પંજાબે આપેલા 237 રનના ટાર્ગેટને પીછો કરતાં લખનઊ સુપર જાયન્ટ્સનની ટીમે શરૂઆતમાં જ…