- નેશનલ

હમીરપુરમાં ઘર કંકાસમાં ખેલાયો ખુની ખેલ, પતિ બન્યો પત્નીનો કાળ…
લખનવ: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના મૌદહા કોતવાલી વિસ્તારના ટીકરી બુજુર્ગ ગામથી 9 જૂન, 2025ના રોજ એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનાએ ગામમાં હડકંપ મચાવી દીધો. અમદાવાદથી એક દિવસ પહેલા પરત ફરેલા સંગ્રામ સિંહ નામના યુવકે ઘરેલુ ઝઘડામાં પોતાની…
- કચ્છ

કચ્છમાં શિક્ષણ કથળ્યું: 4720 શિક્ષકોની ઘટ, 11 શાળાઓ તો શિક્ષક વિહોણી!
ભુજ: કચ્છ જિલ્લામાં શિક્ષણની સ્થિતિ દયનિય બની છે, કચ્છમાં શિક્ષકોની ભારે ઘટથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે, પરંતુ કચ્છમાં આજે પણ 4720 જેટલા શિક્ષકોની ઘટ છે. કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટ વાલીઓ માટે…
- આપણું ગુજરાત

ગુજરાત પોલીસમાં ખળભળાટ: ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સિનિયર IPS અધિકારીઓનો ક્લાસ લીધો!
અમદાવાદ: ગુજરાત પોલીસના સિનિયર IPS અધિકારીઓ વચ્ચે ચાલી રહેલો આંતરિક ગજગ્રાહ હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં CID ક્રાઈમના EOW (આર્થિક ગુના નિવારણ) વિભાગ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરાયેલા દરોડા બાદ રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આ…
- સ્પોર્ટસ

ધોનીને મળ્યું વધુ એક સન્માન, આઈસીસી હોલ ઓફ ફેમમાં થયો સમાવેશ…
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી 20 વર્લ્ડ કપ અને 2011નો વન ડે વર્લ્ડ કપ જીતાડનારા ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની યથ કલગીમાં વધુ એક ઉમેરો થયો હતો. આઈસીસીએ તેનો હોલ ઓફ ફેમમાં સમાવેશ કર્યો છે. ધોની આઈસીસીના હોલ…
- અમદાવાદ

અમદાવાદમાં અડધી રાતે વેપારી પર જીવલેણ હુમલો, ઘટનાના CCTV વાયરલ…
અમદાવાદ: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. પુનિત નગર વિસ્તારમાં ધંધો કરતા એક મોબાઈલ વેપારી પાસે 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી, જે તેણે ન સ્વીકારતા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.…
- રાજકોટ

ગુજરાતના મેળાઓ પર સંકટ: એસોસિએશને સરકારની કડક SOP અને ફાઉન્ડેશનનો કર્યો વિરોધ…
રાજકોટ: રાજકોટની આગવી ઓળખ સમાન જન્માષ્ટમીનો મેળો ગયા વર્ષે પણ વિવાદમાં સંપડાયો હતો, ત્યારે આ વર્ષે પણ રાજકોટ જન્માષ્ટમીના લોકમેળા અને રાજ્યના પ્રાઇવેટ મેળા પર સંકટના વાદળો ઘેરાયા છે. ઓલ ગુજરાત મેળા એસોસિએશન દ્વારા આજે રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદ…
- જૂનાગઢ

કમોસમી વરસાદે બગાડી તાલાલા કેસરની મીઠાશ, એક્સપોર્ટમાં થયો તોતિંગ ઘટાડો…
જુનાગઢઃ ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા ગીર વિસ્તારની કેસર કરી સમગ્ર વિશ્વમાં તેની મીઠાશના કારણે જાણીતી છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે તેની મીઠાશ પર અસર થઈ છે. તાલાલાની કેસર કેરી વિદેશમાં મોટા પાયે એક્સપોર્ટ થાય છે. કેટલા ટન એક્સપોર્ટ થઈએક્સપોર્ટ થનારી…
- Uncategorized

નેવુંના દાયકાની આ અભિનેત્રી 50 વર્ષે પણ લાગે છે એકદમ ગ્લેમરસ, કોણ છે?
90ના દાયકાની બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી કરિશ્મા કપૂરે 17 વર્ષની ઉંમરે ‘પ્રેમ કૈદી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ‘રાજા હિંદુસ્તાની’, ‘દિલ તો પાગલ હૈ’ અને ‘બીવી નંબર 1’ જેવી હિટ ફિલ્મોથી તેમણે દર્શકોના દિલ જીત્યા. હવે 50 વર્ષની ઉંમરે પણ કરિશ્મા તેમના…
- સ્પોર્ટસ

રોહિત શર્મા વન ડેમાંથી ક્યારે નિવૃત્તિ લેશે? થયો ચોંકાવનારો ખુલાસો…
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટેસ્ટ અને આંતરરાષ્ટ્રીય ટી20માંથી નિવૃત્તિ જાહેર કરી ચુક્યો છે. હવે તેના વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ પર મોટો ખુલાસો થયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે, રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી બાદ નિવૃત્તિની જાહેરાત કરશે તેવી…
- મનોરંજન

સિદ્ધુ-અર્ચનાની જોડી ફરી જમાવશે રંગ: ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં ધમાકેદાર વાપસી…
મુંબઈ: બોલિવૂડના જાણીતા કોમેડિયન એન્કર કપિલ શર્માનો શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ તેની ત્રીજી સીઝન સાથે નવજોત સિંહ સિદ્ધુના ગ્રાન્ડ કમબેકની તૈયારીમાં છે. સિદ્ધુની શાયરી, રમૂજ અને ઉત્સાહની ચાહકોને અપેક્ષા હતી, જે હવે 21 જૂન, 2025થી નેટફ્લિક્સ પર લોકોની…









