- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર પોલીસ અને કોસ્ટ ગાર્ડ એલર્ટ મોડ પર: દેવેન્દ્ર ફડણવીસ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે ‘રાજ્યમાં પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નૌકાદળ એલર્ટ મોડ પર છે અને તમામ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરવામાં આવી રહ્યું છે.’…
- આમચી મુંબઈ
સિદ્ધિવિનાયક મંદિરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા આ ફેરફારઃ જાણી લો…
મુંબઈઃ શહેરના જગપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઑપરેશન સિંદૂર હેઠળ ભારત પાકિસ્તાન પર એક પછી એક પ્રહાર કરી રહ્યું છે અને તેથી દેશમાં પણ સુરક્ષાના વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક…
- શેર બજાર
વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી બાર્ગેઈન હંન્ટિગ છતાં સ્થાનિકમાં રૂ. 383નો ઘટાડો, ચાંદી રૂ. 461 વધી…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા અને બ્રિટન વચ્ચેની ટ્રેડ ડીલ અંગેના પ્રોત્સાહક અહેવાલે આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ 3274.38 ડૉલર સુધી ઘટ્યા બાદ રોકાણકારોનું નીચા મથાળેથી બાર્ગેઈન હંન્ટિગ નીકળતા સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જ્યારે…
- અમદાવાદ
ચંડોળા તળાવ મુદ્દે મહત્વના સમાચાર; 2010 ની નીતિ અનુસાર વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય
અમદાવાદ: ખૂબ જ ચર્ચાનો વિષય બનેની ચંડોળા ડિમોલિશન મુદ્દે એક મોટા સમાચાર આવ્યા છે. જેમાં ઝૂંપડામાં રહેતા ભારતીય નાગરિકોને 2010ની નીતિ અનુસાર વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પહેલા સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ EWS આવાસની ફાળવણી…
- કચ્છ
પાકિસ્તાનનાં હુમલાથી સરહદ પર સંભવિત ખતરાને ધ્યાને લઈ; કચ્છ-બનાસકાંઠામાં બ્લેકઆઉટ…
ભુજ: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતનાં અનેક સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા હતા, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપતા નિષ્ફળ બનાવ્યો હતો. આજે રાત્રે સરહદ પારથી કાશ્મીરમાં ફરી એકવાર હુમલો થયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે જમ્મુ એરપોર્ટને નિશાન…
- આપણું ગુજરાત
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતમાં આરોગ્ય તંત્ર એલર્ટ, હોસ્પિટલના તકેદારી માટે આપ્યા આદેશો…
ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર વધી રહેલા તણાવને પગલે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ઓપરેશન સિંદૂર બાદ સરકારે આરોગ્ય વિભાગને તમામ સરકારી હોસ્પિટલોમાં તમામ સુવિધાઓની તૈયારી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત ગાંધીનગર પોલીસ…
- નેશનલ
ભારતના ઓપરેશન પછી પાકિસ્તાની સાંસદ રડ્યા, જુઓ વાઈરલ વીડિયો…
ઈસ્લામાબાદઃ ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા માટે આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરતા પાકિસ્તાન ફફડી ગયું છે. ગભરાટમાં આવીને પાકિસ્તાને ઘણા ભારતીય ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. આ પછી પાકિસ્તાનમાં હંગામો મચી…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં હોર્ડિંગ ધરાશાયી: તપાસ પેનલે મુખ્ય પ્રધાન ફડણવીસને રિપોર્ટ સુપરત કર્યો…
મુંબઈ: ઘાટકોપરમાં ગયા વર્ષે હોર્ડિંગ ધરાશાયી થવાની ઘટનાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિએ ગુરુવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પોતાનો રિપોર્ટ સુપરત કર્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.બુધવારે ફડણવીસને સીલબંધ કવરમાં રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો અને…
- IPL 2025
પંજાબ-દિલ્હી મૅચ કલાક મોડી શરૂ થઈ, પ્રિયાંશની ધમાકેદાર હાફ સેન્ચુરી…
ધરમશાલાઃ પાકિસ્તાન સાથેના યુદ્ધના વાતાવરણ વચ્ચે અને વરસાદના માહોલમાં પંજાબ કિંગ્સ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે અહીં દિલ્હી કૅપિટલ્સ (DC) સામેની મૅચમાં ટૉસ (TOSS) જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી હતી. વરસાદના વિઘ્નને લીધે રમત એક કલાક મોડી શરૂ થઈ હતી એમ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં સાયબર સુરક્ષા માટે દેશમાં સૌથી અદ્યતન સુવિધાઓ છે: ફડણવીસ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યમાં સાયબર સુરક્ષા માટે દેશની સૌથી અદ્યતન સુવિધાઓ છે અને ઓનલાઈન ગુનાઓ સામે નાગરિકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.ફડણવીસ મહારાષ્ટ્ર સાયબરના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ અને સાયબર જાગૃતિ દસ્તાવેજી…