- આમચી મુંબઈ
થાણેમાં સામાજિક સંગઠનો, ભૂતપૂર્વ સૈનિકોના સંગઠનોને માનવશક્તિની વિગતો પૂરી પાડવા અપીલ…
થાણે: થાણે જિલ્લા વહીવટીતંત્રે સામાજિક સંગઠનો, તાલીમ સંસ્થાઓ અને ભૂતપૂર્વ સૈનિકોના સંગઠનોને કટોકટી પ્રતિભાવ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે ઉપલબ્ધ માનવશક્તિ અને અન્ય સંસાધનો અંગે માહિતી સબમિટ કરવા અપીલ કરી છે. ઓપરેશન સિંદૂર પછી સરહદો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા…
- નેશનલ
ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામ માટે તૈયાર! ટ્રમ્પનો દાવો…
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ પાકિસ્તાન સતત ભારત પર હુમલાની કોશિશ કરી રહ્યું છે, બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની શંકા સેવાઈ રહી હતી. એવામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન બંને…
- મનોરંજન
ફિલ્મ ભૂલ ચૂક માફ ઓટીટી પર શા માટે રિલિઝ થાય? PVR Inox એ મેડોક ફિલ્મ્સ પર કર્યો કેસ…
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ અનેક આતંકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યાં હતાં. આવી સ્થિતિમાં અનેક બાબતોને રદ્દ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 9મી મેના રોજ રાજકુમાર રાવ (Rajkummar rao) અને વામિકા…
- જામનગર
આજથી જામનગર, દ્વારકા, ઓખામાં પણ બ્લેક આઉટઃ પાકિસ્તાનના નિશાને સમગ્ર ગુજરાત…
જામનગરઃ છેલ્લા બે દિવસથી કચ્છના મોટા ભાગનાં શહેરોમાં બ્લેક આઉટ છે ત્યારે આજથી જામનગર, દ્વારકા, ઓખા, મીઠાપુર અને બેટ દ્વારકામાં પણ બ્લેકઆઉટની જાહેરાત સ્થાનિક તંત્રએ કરી છે. જામનગરની કલેક્ટર કચેરી દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર શહેરમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે…
- સ્પોર્ટસ
ભારતીય મહિલા તીરંદાજ ત્રણ વર્ષ રૅન્ક વિનાની, હવે બની ગઈ વર્લ્ડ ચૅમ્પિયન!
શાંઘાઈઃ મહિલાઓની તીરંદાજીના વર્લ્ડ કપમાં મહારાષ્ટ્રના અમરાવતી શહેરની મધુરા ધામણગાવકરે (Madhura Dhamangaonkar) એવી વિરલ સિદ્ધિ મેળવી છે જે દુનિયાની ભાગ્યે જ કોઈ તીરંદાજે મેળવી હશે. તે ત્રણ વર્ષ સુધી રૅન્ક વિનાની રહી હતી, પણ શનિવારે તે ચીનના શાંઘાઈમાં આર્ચરી (Archery)ના…
- ટોપ ન્યૂઝ
ચોમાસાને લઈ ખુશીના સમાચાર: આ વર્ષે કેરળમાં 5 દિવસ વહેલું દસ્તક દેશે ચોમાસું…
નવી દિલ્હી: નૈઋત્યનાં ચોમાસાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે ચોમાસું નિર્ધારિત સમય કરતાં પાંચ દિવસ વહેલું કેરળના દરિયાકાંઠે પહોંચી શકે છે. દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું કેરળમાં 27 મેના રોજ પહોંચે તેવી આગાહી વ્યક્ત…
- નેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત-પાકિસ્તાન તણાવ ઓછો થાય; વ્હાઈટ હાઉસનું નિવેદન…
વોશિંગ્ટન ડીસી: આજે પાકિસ્તાને ફરી ભારત પર કાયરતાપૂર્ણ ડ્રોન હુમલો કર્યો છે, ત્યાર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સી બોલાવી છે. ભારત પાકિસ્તાન સામે વળતી કાર્યવાહી શરુ કરી શકે છે. એવામાં અમેરિકા બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવની સ્થિતિ પર…
- નેશનલ
ભારતના વિરાધ છતાં IMF એ પાકિસ્તાનની લોન મંજૂર કરી…
નવી દિલ્હી: ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF) એ શુક્રવારે પાકિસ્તાનને આપવામાં આવતા 1 બિલિયન ડોલરના એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામની સમીક્ષા કરી હતી, આ સાથે 1.3 બિલિયનના ડોલરના નવા રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી (RSF) લોન પર વિચાર કર્યો. ભારતે પાકિસ્તાનને 2.3 બિલિયન…
- આપણું ગુજરાત
હજુ રહેશે માવઠાનો માર! ગુજરાતનાં અનેક જિલ્લામાં આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી…
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદની વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે, જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે.…