- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી)ના મૃત નેતાની પત્ની તેજસ્વીએ પાર્ટી પદ છોડ્યું…
મુંબઈ: મુંબઈના દહિસરથી શિવસેના (યુબીટી)ના વિભાગ પ્રમુખ તેજસ્વી ઘોસાલકરે પાર્ટીના સાથી નેતાઓ ખાસ કરીને તેમના સસરા વિનોદ ઘોસાલકર સાથેના મતભેદો બાદ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેજસ્વી શિવસેના (યુબીટી)ના દિવંગત કોર્પોરેટર અભિષેક ઘોસાલકરનાં પત્ની છે, જેમને ફેબ્રુઆરી 2022માં ફેસબુક…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની શાળાઓને સીસીટીવી કેમેરા બેસાડવા, વિદ્યાર્થીઓની હાજરી માટે મોટો નિર્ણય…
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યની સ્કૂલોને દરરોજ ત્રણ વખત વિદ્યાર્થીઓની હાજરી લેવા તેમજ પરિસરમાં સીસીટીવી કેમેરા બેસાડવાનો તેમજ તમામ સ્કૂલ કર્મચારીઓની ચકાસણી કરવા આદેશ આપ્યો છે. થાણે જિલ્લાના બદલાપુરમાં એક પૂર્વ-પ્રાથમિક શાળાના શૌચાલયની અંદર ઓગસ્ટ 2024માં કેજીના બે વિદ્યાર્થીઓની જાતીય…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના આ સ્ટેશન પર ટ્રેન પ્લેટફોર્મથી આગળ નીકળી ગઈ અને…
મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેન એ મુંબઈગરાની લાઈફલાઈન છે, જે કરોડો પ્રવાસીઓને પોતાની મંઝિલ સુધી પહોંચાડે છે. મંગળવારે બપોરે મધ્ય રેલવેની સીએસએમટી જઈ રહેલી લોકલ ટ્રેન ઓવરશૂટ (પ્લેટફોર્મ પર ઊભી રહ્યા વિના આગળ વધી જવું) થઈ હતી, જેને કારણે મધ્ય રેલવે…
- અમદાવાદ
અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાની બાળકી પર શ્વાનનો હુમલો, સારવારમાં મોત…
અમદાવાદઃ શહેરમાં 4 મહિનાની બાળકી પર પાલતુ શ્વાને હુમલો કરવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ થયું હતું. હાથીજણમાં રહેતી એક યુવતી પાલતુ શ્વાન લઈને ટહેલવા નીકળી હતી. આ દરમિયાન તે ફોન પર વાતો કરી રહી હતી ત્યારે…
- આમચી મુંબઈ
મોદી સરકારે સાવરકરના ‘અખંડ ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની તક ગુમાવી દીધી: સેના (યુબીટી)
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)એ મંગળવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થઈને હિન્દુત્વવાદી વિચારક વી. ડી. સાવરકરના ‘અખંડ ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની તક ગુમાવી દીધી છે. પાર્ટીના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું…
- નેશનલ
હવે ઘરમાં ઘૂસીને મારીશું, બચવાની તક પણ નહીં આપીએઃ PM Modi એ આદમપુર એરબેઝ પરથી દુશ્મન દેશને આપ્યો મેસેજ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે અચાનક પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી, જ્યાંથી એક તસવીરે પાકિસ્તાનના પ્રોપેગન્ડાને એક જ ઝાટકે ધ્વસ્ત કરી દીધો, જેમાં તે ખોટો પ્રચાર કરી રહ્યું હતું કે પાકિસ્તાને હુમલો કરી ભારતના આદમપુર એર ડિફેન્સ યુનિટને…
- નેશનલ
ભારતનો ટ્રમ્પને કડક જવાબ; વડાપ્રધાન મોદીના સંબોધન બાદ ટેરીફ સામે ભર્યું મોટું પગલું…
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ માટે તૈયાર થયા બાદ ભારતના વડાપ્રધાન મોદીએ ગઈ કાલે રાત્રે રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. વડાપ્રધાન મોદીનું આ સંબોધન યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જરૂર ખટક્યું હશે. કેમ કે સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ…
- સ્પોર્ટસ
પાંચ દિગ્ગજ ક્રિકેટરોની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરી હકાલપટ્ટીઃ જાણો, શેમાંથી અને શું હતું કારણ…
લાહોરઃ ભારતના સશસ્ત્ર દળોના હાથે માર ખાઈને પાકિસ્તાન અનેક રીતે પાયમાલ થઈ ગયું છે એને પગલે પાકિસ્તાન ક્રિકેટ પણ ગંભીર હાલતમાં આવી ગઈ છે. દેશના સૌપ્રથમ ચૅમ્પિયન્સ વન-ડે કપ માટે પ્રત્યેક સ્થાનિક ટીમ માટે પાકિસ્તાન (PAKISTAN)ના દિગ્ગજ ખેલાડીઓને મેન્ટર તરીકે…