- આમચી મુંબઈ

એક દેશ, એક ચૂંટણીથી ખર્ચમાં બચત: સંસદીય સમિતિના અધ્યક્ષનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાય છે, આ ચૂંટણીઓ દરમિયાન આર્થિક વ્યવહારો ઠપ્પ થઈ જાય છે અને દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)ના 1.6 ટકાને અસર થાય છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર નિયુક્ત સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષે…
- સુરત

સુરત પોલીસનો સપાટોઃ ચીની ગેંગની મદદથી છેતરપિંડી કરનાર ઠગને ઝડપ્યો…
સુરતઃ સાયબર ક્રાઇમની ઘટનાઓ ધીમે ધીમે ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને અત્યારે ડિજિટલ અરેસ્ટના કેસ વધી રહ્યાં છે, જેમાં ગુજરાત પોલીસ સાયબર ઠગો સામે કાર્યવાહી જવાબદાર છે. ભારતના 24 રાજ્યમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ…
- IPL 2025

રાજસ્થાન સામે પંજાબે બૅટિંગ લીધી, પણ શરૂઆતમાં જ ધબડકો થયો…
જયપુરઃ પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે અહીં આજે આઇપીએલ (IPL-2025)ના નિર્ણાયક રાઉન્ડના બીજા દિવસે રાજસ્થાન રૉયલ્સ (RR) સામેના મુકાબલા પહેલાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી. જોકે પંજાબ (PBKS)નો આ વખતની સીઝનનો એકમાત્ર સેન્ચુરિયન પ્રિયાંશ આર્ય (નવ રન) સસ્તામાં આઉટ…
- સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના વઢવાણમાં ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ! યુવકે છરીના ઘા ઝીંકી યુવતીનું ઢીમ ઢાળ્યું…
સુરેન્દ્રનગર: ગુજરાતમાં ક્રાઇમ રેટ સતત વધી રહ્યો છે. મારામારી, લૂંટ, ચોરી, દુષ્કર્મ અને હત્યાના બનાવો છાશવારે પ્રકાશમાં આવતા હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં એક યુવતીની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના બની છે. સૂત્રો દ્વારા મળતી વિગતો…
- ઉત્સવ

વિશેષ પ્લસ : વિશ્વના પ્રાચીન ગ્રંથોની ધરા તો ભારત છે તો… આપણે સર્જનાત્મક સુપરપાવર કેમ નથી?
-લોકમિત્ર ગૌતમ ભારતમાં હાલમાં પહેલી વાર 1 થી 4 મે 2025 સુધી આયોજિત થયેલા વેવ્સ (વર્લ્ડ ઓડિયો /વિઝયુઅલ એન્ડ એન્ટરટેઈનમેંટ સમીટ) સમ્મેલનમાં 90 થી પણ વધારે દેશના 10 હજાર થી પણ વધુ પ્રતિનિધીઓ, 1 હજારથી વધારે કલાકારો, 300 થી વધુ…
- ઉત્સવ

આકાશ મારી પાંખમાં : મારી લક્ષ્મી પર હાથ ઉગામશો તો કાઢી જ મૂકીશ
-ડૉ. કલ્પના દવે ગરીબ લક્ષ્મીને યશોદાબેને જ ઉછેરીને મોટી કરી હતી. સાપુતારાની કન્યાશાળામાં કામ કરતા યશોદાબેને જ દારૂની લતને લીધે, ફેફસાના રોગમાં કમોતે મરનાર ગણપતની આ બાર વર્ષની નમાઈ દીકરી લક્ષ્મીને યશોદાબેને પોતાને ખોળે લીધી હતી. લક્ષ્મી પણ એ જ…
- કચ્છ

પાંચ સદી પુરાણા પાળિયાઓનું પૂજન કરીને કચ્છના ઇતિહાસને જીવંત રાખતા યુવાનોની વાત…
ભુજઃ દીપોત્સવી પર્વ બાદ શરૂ થતા વિક્રમ સવંતના નવા વર્ષના પ્રારંભ ટાંકણે કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ભીમાસર ગામના કેટલાક યુવાઓ અંદાજે પાંચેક સદી પુરાણા પાળીયાઓનું ખાસ પુજન કરીને વાગડ પંથકના ઇતિહાસને જીવંત રાખી રહ્યા છે.પાળીયાઓની આસપાસ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર…
- ઉત્સવ

કવર સ્ટોરી : એક નહીં -14 સવાલ મૈં કરું…..!
-વિજય વ્યાસથોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે રાજ્યોની વિધાનસભાએ પસાર કરેલાં બિલ વિશે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિએ પણ 3 મહિનામાં નિર્ણય લેવો પડશે એવો ચુકાદો આપ્યો પછી એની પ્રતિક્રિયારૂપે રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂએ પણ દેશની સર્વોચ્ચ અદાલત સામે 14 સવાલ ઊભા કર્યા છે.…
- ઉત્સવ

ફોકસ : ગુજરાતના અનમોલ રત્ન એવાં એશિયાટિક સિંહની વસતિ ગણતરી પૂર્ણ…
ભાટી એન.ગુર્જર વસુંધરાનું સ્વર્ણિમ ઘરેણું કિયું…!?. ગુજરાતનું પ્રતીક કિયું…?. જેની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ છે, ને વનનો રાજા… શેર… સિંહ, સાવજ. એંશિયાઈ સિંહની વસતિ ગણતરી 2020નાં પણ થઈ હતી. સિંહની વસ્તી ગણતરી તા. 10/05/2025 થી તા. 13/05/2025 સુધી ચાર દિવસ 35000 હજાર…
- ઇન્ટરનેશનલ

અમેરિકાના કેલિફોર્નિયામાં બોમ્બ વિસ્ફોટ, એકનું મોત, આતંકી ષડયંત્રની આશંકા…
કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે પામ સ્પ્રિંગ્સમાં એક ક્લિનિકની બહાર થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આ ઘટનાને ઇરાદાપૂર્વકનું આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. આ…









