- સ્પોર્ટસ
અરે વાહ! ઑલિમ્પિક્સના પ્રેક્ષકો-વીઆઇપીઓ માટે પહેલી વાર ઍર ટેક્સી ઉડાડાશે!
લૉસ ઍન્જલસઃ 2028ની સાલમાં અમેરિકામાં લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સ વખતે પ્રેક્ષકો (spectators) અને વીઆઇપીઓ (VIPs) માટે ઐતિહાસિક વ્યવસ્થા કરવામાં આવશે. પહેલી વાર વિશ્વના આ સૌથી મોટા રમતોત્સવમાં ઍર ટેક્સી (Air Taxi)નો ઉપયોગ કરવામાં આવશે. બીજી રીતે કહીએ તો લૉસ ઍન્જલસમાં જે…
- આમચી મુંબઈ
ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની કુહાડીના ઘા ઝીંકી હત્યા: આરોપીને આજીવન કારાવાસ…
થાણે: 2016માં કુહાડીના ઘા ઝીંકીને ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની હત્યા કરવા બદલ થાણે જિલ્લાની કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. સેશન્સ જજ એ. એન. સિર્સિકરે આરોપી અમિતકુમાર ઉર્ફે અવિ અમરનાથ વિશ્ર્વકર્મા (40)ને ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ દોષી ઠેરવ્યો હતો.…
- આમચી મુંબઈ
પરિસરમાં વર્ચસ જમાવવા જાહેરમાં ચાકુહુલાવી યુવકની હત્યા: બેની ધરપકડ…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણેમાં પોતાના વિસ્તારમાં વર્ચસવ જમાવવા ચાર જણે રાહદારીઓની ભીડવાળા માર્ગ પર જાહેરમાં ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હોવાની ઘટના બનતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. યુવક પર હુમલા બાદ આરોપીઓએ સ્થાનિક રહેવાસીઓ અને ફેરિયાઓને ચાકુથી…
- મનોરંજન
અનન્યા પાંડેએ કેમ કહ્યું કે હું મોટી થઈ રહી છું હવે…
બોલીવૂડની યંગ જનરેશનની એક્ટ્રેક અનન્યા પાંડેએ અત્યાર સુધી અનેક ફિલ્મ અને સિરીઝમાં કામ કર્યું છે. પોતાની સુંદરતા અને એક્ટિંગથી એક્ટ્રેસે ફેન્સને ઘેલું લગાવ્યું છે. હાલમાં જ એક્ટ્રેસ અક્ષય કુમાર સાથેની ફિલ્મ કેસરી ચેપ્ટર ટુ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં…
- શેર બજાર
સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટની પીછેહઠ. જાણો એરટેલ, ઇન્ડસઇન્ડ બેન્ક કેમ ગબડ્યા?
નિલેશ વાઘેલામુંબઇ: સરહદે યુદ્ધ અને લશ્કરી અથડામણ તથા આક્રમણ અને સીઝફાયર વચ્ચે ઝડપી અને તીવ્ર ઉછાળા અને પછડાટ બાદ હવે બજારમાં થોડી સ્થિરતા આવી રહી છે. પાછલા સત્રના ૧૩૦૦ પોઇન્ટના ઉછાળા બાદ સપ્તાહના અંતિમ સત્રમાં સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ગબડ્યો હતો,…
- IPL 2025
મેદાન પર વરસાદમાં ટિમ ડેવિડની બાળકો જેવી મસ્તી…
બેંગલૂરુઃ અહીં એમ. ચિન્નાસ્વામી (M. CHINNASWAMI) સ્ટેડિયમમાં શનિવારે સાંજે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે જે મૅચ રમાવાની છે એમાં મેઘરાજા વિઘ્નો ઊભા કરશે એવી આગાહી છે તો ખરી, પરંતુ વરસાદને કારણે પરેશાન થવાની ચિંતા વચ્ચે ખેલાડીઓ…
- રાજકોટ
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગી મામલે કુંવરજી બાવળિયાએ આપ્યું નિવેદન…
રાજકોટઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની ખૂબ જ તંગી પડી રહી છે, જેના કારણે લોકો હેરાન પણ થઈ રહ્યાં છે. હવા, પાણી અને ખોરાક જીવ માત્રની પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ રાજકોટ (Rajkot) ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ (Water crisis)…
- નેશનલ
ચૂંટણી પંચની મોટી સફળતા; ડુપ્લિકેટ વોટર આઈડી કાર્ડ નંબરની સમસ્યા ઉકેલવામાં આવી…
નવી દિલ્હી: ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી દેશ છે, અહેવાલ મુજબ ભારતમાં 99 કરોડ મતદારો છે. ભારતમાં યોજાતી ચૂંટણી દુનિયા માટે આભ્યાસનો વિષય રહે છે. જોકે ચુંટણી દરમિયાન મતદારયાદી સામે ઘણા સવાલો ઉભા થતા હોય છે, એવામાં ચૂંટણી…
- IPL 2025
પંજાબ-દિલ્હીની અધૂરી રહેલી મૅચ 24મી મેએ ફરીથી રમાશે…
મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચેનો જંગ ત્રણ જ દિવસમાં પાકિસ્તાનની પછડાટ સાથે શમી જતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની બાકી રહેલી 17 મૅચનો રાઉન્ડ 17મી મેએ શરૂ થશે અને 18 દિવસમાં પૂરો કરી નાખવામાં આવશે. નવા શેડ્યૂલની વિશેષતા એ છે કે એમાં એ…