- નેશનલ
મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ ઓવૈસી, થરૂર વિશ્વમાં ખોલશે પાકિસ્તાનની પોલ…
નવી દિલ્હીઃ મોદી સરકારે અનેક દેશોમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલીને પાકિસ્તાની પોલ ખોલવાનો નિર્ણય કર્યો છે. એક મોટા કૂટનીતિ અભિયાન હેઠળ સરકાર વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ખુલ્લુ પાડવા આગામી સપ્તાહે ભારતીય નેતાઓને અલગ અલગ દેશોમાં મોકલશે.શશિ થરૂર, ઓવૈસી સહિત 30…
- નેશનલ
પાકિસ્તાનની ધૂળથી રાજધાનીની હવા ઝેરીલી બની, દિલ્હીમાં ગ્રેપ-1 લાગુ…
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી-NCRની હવા એકવાર ફરી ઝેરીલી બની ગઈ છે. જેના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 278 નોંધાયો હતો અને આથી રાજધાનીમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)ના પ્રથમ તબક્કાના નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. ગ્રેપ-1ના પ્રતિબંધ હેઠળ…
- નેશનલ
ભારત સાથેના સંઘર્ષમાં પાકિસ્તાનને સાથ આપવો ચીનને પડશે ભારે, યુએનના રિપોર્ટમાં થયો ખુલાસો…
બેઇજિંગઃ ભારતે પહલગામ આતંકી હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણા તબાહ કર્યા હતા. ભારતીય સેનાએ આતંકીઓની મદદ કરનારા પાકિસ્તાન પર કાર્યવાહી કરતાં તેના આર્મી કેમ્પ અને એરબેસને નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનની મદદ…
- આમચી મુંબઈ
મુંબઈમાં પાંચ વર્ષમાં બની શકે 1,00,000 સીટવાળું નવું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમઃ સીએમ ફડણવીસ…
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (DEVENDRA FADANVIS) અહીં શુક્રવારે સાંજે વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં આયોજિત સમારોહમાં જણાવ્યું હતું કે જો મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA) મુંબઈ શહેરમાં નવું સ્ટેડિયમ બનાવવા વિશેની દરખાસ્ત મોકલશે તો અમારી રાજ્ય સરકાર એ માટે વિશાળ પ્લૉટ…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસમાં ઇન્ટેલિજન્સ માટે છઠ્ઠા જોઇન્ટ કમિશનર તરીકે આરતી સિંહની નિયુક્તિ…
મુંબઈ: આતંકવાદીઓના સ્લીપર સેલનું પગેરું મેળવવા અને ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે મુંબઈ પોલીસને વધુ એક જોઇન્ટ પોલીસ કમિશનર (ઇન્ટેલિજન્સ) મળ્યાં છે અને આ પદ માટે આરતી સિંહની નિયુક્તિ કરવામાં આવી છે. 2006 બેચનાં આઇપીએસ ઓફિસર આરતી સિંહ ઉત્તર પ્રદેશના…
- આમચી મુંબઈ
નાગપુરમાં પકડાયેલા કેરળના સ્ટૂડન્ટ એક્ટિવિસ્ટ પર UAPA: માઓવાદી કનેક્શનની શંકા…
નાગપુર: ‘ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાની તૈયારી’ કરવાના આરોપસર નાગપુરની હોટેલમાંથી પકડાયેલા કેરળના સ્ટૂડન્ટ એક્ટિવિસ્ટ-જર્નલિસ્ટ રેજાઝ એમ. શીબા સીદ્દીક સામે અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ)ની જોગવાઇઓ લાગુ કરવામાં આવી હતી અને કેસની તપાસ એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના શહેર યુનિટને સોંપવામાં આવી…
- આમચી મુંબઈ
અટલ સેતુ પર ડમ્પર સાથે બીએમડબ્લ્યુ કાર ભટકાઇ: યુવકનું મોત…
મુંબઈ: અટલ સેતુ પર ડમ્પર સાથે બીએમડબ્લ્યુ કાર ટકરાતાં કાર હંકારી રહેલા 28 વર્ષના યુવકનું મોત થયું હતું, એમ પોલીસે જણાવ્યું હતું. શિવડી પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર બ્રિજની શરૂઆતથી આઠ કિલોમીટર દૂર ગુરુવારે મોડી રાતે 2.30 વાગ્યે આ અકસ્માત…
- ઇન્ટરનેશનલ
ન્યૂ જર્સી ટ્રાન્ઝિટ ટ્રેન એન્જિનિયરોની હડતાળઃ સાડા ત્રણ લાખ મુસાફરોને હાલાકી…
ન્યૂ જર્સીઃ અમેરિકામાં ન્યુ જર્સી ટ્રાન્ઝિટ ટ્રેન એન્જિનિયરો આજે હડતાળ પર ઉતર્યા હતા. જેના કારણે ન્યૂ જર્સી અને ન્યૂ યોર્ક શહેરમાં લગભગ 3.50 લાખ પ્રવાસીને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર જવા માટે બીજા વિકલ્પો…
- સ્પોર્ટસ
વિરાટ કોહલીની ઓચિંતી નિવૃત્તિ બીસીસીઆઇને કારણે?
નવી દિલ્હીઃ રોહિત શર્માએ સાતમી મેએ ટેસ્ટ-ક્રિકેટમાંથી અચાનક રિટાયરમેન્ટ જાહેર કર્યું ત્યારે ઘણાએ માની લીધું હશે કે જૂનમાં ઇંગ્લૅન્ડના પ્રવાસે કમસે કમ વિરાટ કોહલી (VIRAT KOHLI) તો જશે, પરંતુ રોહિત પછી કોહલીએ પણ ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ જવાનું નક્કી કર્યું, બીસીસીઆઇને…