-  નેશનલ Nabanna Abhijan: કોલકાતા અભેદ્ય કિલ્લામાં ફેરવાયુ, 6 હજાર પોલીસકર્મીઓ, ડ્રોનથી દેખરેખ…કોલકાતા : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં પશ્ચિમ બંગાળના છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના અભિયાનનું(Nabanna Abhijan)આહ્વાન કર્યું છે. આ સંગઠને આજે એક રેલીનું આયોજન કર્યું છે. જેના પગલે કોલકાતા પોલીસે કડક સુરક્ષા… 
-  આપણું ગુજરાત Gujarat ને મેધરાજાએ ઘમરોળ્યું, 24 કલાકમાં 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ…અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)સોમવાર જન્માષ્ટમીના રોજ મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 251 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં 13.88 ઈંચ નોંધાયો હતો. તેમજ રાજ્યના 10 તાલુકામાં 11 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.… 
-  ટોપ ન્યૂઝ Maharashtra રાજસ્થાન સહિત દેશના 10 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી…નવી દિલ્હી: હવામાન વિભાગે આગામી બે દિવસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં(Maharashtra)ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર બાંગ્લાદેશ અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળના ગંગાના… 
-  ટોપ ન્યૂઝ સાવધાન ! Gujarat માં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ…અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવા સમયે હવામાન વિભાગે આગામી 72 કલાક સુધી ભારે… 
-  નેશનલ લાલ ગ્રહે કર્યું રાશિ પરિવર્તન: આ રાશિના લોકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ, શરૂ થશે અચ્છે દિન…ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતા મંગળ ગ્રહે જન્માષ્ટમીના દિવસે રાશિ પરિવર્તન કર્યું છે. જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. 26મી ઓગસ્ટના બપોરે 3.40 કલાકે મંગળ ગ્રહે મિથુન રાશિમાં ગોચર કર્યું છે અને આગામી 20મી ઓક્ટોબરના રોજ બપોરે… 
-  આપણું ગુજરાત એક તો વરસાદે મેળાની મજા મારી નાખી ને ઉપરથી ભુજ પાલિકાએ ફટકાર્યો દંડ…ભુજઃ મધ્યપ્રદેશ થઈને કચ્છ-સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહેલા હવાના હળવાં દબાણના પગલે શીતળા સાતમની રાતથી કચ્છમાં અવિરતપણે વરસી રહેલા વરસાદના પગલે જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાયેલા મેળા ધોવાઈ ગયા છે. ભુજમાં પણ હમીરસર તળાવના કાંઠે ભરાયેલા બે દિવસીય સાતમ-આઠમના મેળા પર… 
-  ટોપ ન્યૂઝ બદલાપુર ઘટના બાદ એક્શનમાં શિક્ષણ મંત્રાલય, વોશરૂમ અને ક્લાસરૂમમાં પેનિક બટન લગાવવાનો નિર્ણય…મુંબઇઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાની બદલાપુરની એક શાળામાં બે છોકરીઓના યૌન શોષણનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે શાળાઓમાં છોકરીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. હવે આ મામલે શિક્ષણ મંત્રાલય એક્શનમાં… 
-  ટોપ ન્યૂઝ Ladakh ના વિકાસને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાંચ નવા જિલ્લાની જાહેરાત…નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના વિકાસની સાથે સાથે લદ્દાખના(Ladakh)વિકાસને પણ મહત્વ આપવાની શરૂઆત કરી છે. જેના પગલે કેન્દ્ર સરકારે લદ્દાખને લઇને એક મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લદ્દાખમાં નવા પાંચ જિલ્લા બનાવવાની જાહેરાત કરી… 
 
  
 








