- નેશનલ
આવનારા મહિનામાં બની રહ્યો છે આ રાજયોગ, જાણો તમારી રાશિ પર કૃપા થશે કે નહીં…
રાક્ષસોનો ગુરુ મનાતો શુક્ર ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલે છે અને તેની રાશિ પરિવર્તનની ભારે અસર જોવા મળતી હોય છે. 18 સપ્ટેમ્બરે શુક્ર પોતાની રાશિ તુલા રાશિમાં પ્રવેશ કરશે. આ ઘટના એક વર્ષ બાદ એટલે કે 365 દિવસ બાદ…
- શેર બજાર
સોનામાં ઊંચા મથાળેથી રૂ. ૧૭૮નો અને ચાંદીમાં રૂ. બાવનનો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ફેડરલ દ્વારા રેટ કટના આશાવાદ અને મધ્યપૂર્વના દેશોના તણાવ વચ્ચે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક મિશ્ર…
- સ્પેશિયલ ફિચર્સ
હેં…અનુપમા અને અનુજ સાથે શૉ છોડી રહ્યા છે? દર્શકોને આપશે ઝટકો કે શું…
પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા ત્રણ સંતાનની માતા એકલી થઈ અને સાસરિયા અને સંતાનોના સાથને લીધે આગળ આવી, ત્યારબાદ તેનાં જીવનમાં ફરી એક પુરુષ આવ્યો અને હવે તેની સાથે સંસાર માંડી નવા નવા પડકારોનો સામનો કરતી મહિલાની સ્ટોરી કહેતી…
- આપણું ગુજરાત
માંડવીના ફરાદી-રામાણિયા વચ્ચેના કૉઝવે થાર જીપ સાથે બે તણાયા, એકે પકડ્યો બાવળ અને…
ભુજઃ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને પૂર્વીય રાજસ્થાન પર સર્જાઇને આગળ વધી રહેલા હવાના હળવા દબાણને લઈને ગુજરાતમાં સર્વત્ર બારેમેઘ ખાંગા થયા છે ત્યારે કચ્છમાં પણ આફતનું એંધાણ આપતા દસથી બાર ઇંચ જેટલા પડેલા ભારે વરસાદના કારણે નદી-નાળા બેકાબૂ બનીને બેકાંઠે વહી…
- આમચી મુંબઈ
શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા મુદ્દે રાજકારણ શરૂ, સંજય રાઉતે કહ્યું કે…
મુંબઇઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા ધરાશાયી થયા બાદ રાજ્યમાં રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થઈ ગયો છે. ડિસેમ્બર 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. છત્રપતિ શિવાજી મહારાજની…
- ટોપ ન્યૂઝ
ગુજરાતને થોભાવ્યું વરસાદેઃ 22 સ્ટેટ હાઇવે, 586 રસ્તા બંધ, 30 ટ્રેન રદ, એસટી બસના 64 રૂટ રદ, હાલાકીનો પાર નહીં…
અમદાવાદઃ ગુજરાતમાં ચાર દિવસથી વરસતા મુશળધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. રેલવે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ સહિતના જાહેર પરિવહનને પણ ભારે અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે.…
- સ્પેશિયલ ફિચર્સ
પાણીમાં રહીને મગરને જમાડવાનું કામ તો આ મહિલા જ કરી શકે, જૂઓ વાયરલ વીડિયો…
માણસ ગમે તેટલો બહાદુર હોય, અમુક જંગલી જનાવર સામે હાથ ઊંચા કરી દે છે અને જો કોઈ જોખમ લે તો ઘણીવાર જીવ ખોવાનો વારો પણ આવે છે. જંગલમાં છુટ્ટા રખડતા સાવજ કે ચીત્તા, વાઘ વગેરે સાથે કામ કરવું તાલીમ લીધા…
- આમચી મુંબઈ
સુધરાઈની ડ્રાફ્ટ હૉર્ડિંગ્સ પૉલિસી પર માત્ર ૫૩ સૂચનો અને વાંધા આવ્યા:
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ ડિસ્પ્લે (હૉર્ડિંગ્સ)માટેની ડ્રાફ્ટ પૉલિસી માટે નાગરિકો, સામાજિક કાર્યકર્તાઓ અને જુદી જુદી સરકારી એજન્સી તરફથી માત્ર ૫૩ સૂચનો અને વાંધાઓ મળ્યા છે. ડ્રાફ્ટ પૉલિસીમાં મોટાભાગના લોકોએ ડ્રાઈવરોની ધ્યાન ભટકાઈ જતું હોવાનું કારણ આગળ કરીને વીડિયો…