- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ACBનો સપાટોઃ 8 મહિનામાં આટલા ભ્રષ્ટાચારના નોંધ્યા કેસ…
મુંબઈઃ રાજ્યમાં એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા પરથી જાણવા મળ્યું છે કે આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ૪૯૯ ભ્રષ્ટાચારના કેસ નોંધાયા છે, જેમાં ૪૭૨ ટ્રેપ કેસ, ૨૨ અપ્રમાણસર સંપત્તિના કેસ અને ભ્રષ્ટાચાર સંબંધિત અન્ય પાંચ…
- નેશનલ
ઉબર પછી રાહુલ ગાંધીએ દિલ્હીની સિટી બસમાં કરી મુસાફરી પણ ઘેરામાં આવ્યો તેમનો જ સાથી પક્ષ…
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે નવી દિલ્હી ખાતે સિટી બસમાં પ્રવાસ કર્યો હતો. અગાઉ ઉબરમાં આ રીતે પ્રવાસ કર્યા બાદ રાહુલ ગાંધીએ ગિગ વર્કર્સની સમસ્યાઓ પર વાત કરી હતી ત્યારે હવે તેમણે દિલ્હી સિટી બસના ડ્રાઈવરો સાથે…
- નેશનલ
“વિધાનસભા ચૂંટણીથી ભાજપમાં છે ડરનો માહોલ” અભિષેક મનુ સંઘવીનો દાવો…
નવી દિલ્હી: “દેશમાં વિધાનસભા ચૂંટણીઓથી ભાજપ ડરી રહી છે અને હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ જીત મેળવશે.” આ દાવો કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય અને જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કર્યો છે. હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીઓ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં એક દાયકામાં નાળિયેરીના વાવેતર વિસ્તારમાં 4900 હેક્ટરનો વધારો…
ગાંધીનગર: સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ…
- ઇન્ટરનેશનલ
વૉરેન બફેટ, અમેરિકાની મંદી અને લિપસ્ટીક આ ત્રણ વચ્ચે શું છે સંબંધ?
અમેરિકન માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં અહીં રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીઓ પણ નવેમ્બરમાં યોજાવાની છે. મંદીનો માહોલ કેવો છે અને આવનારી પરિસ્થિતિ કેવી રહેશે તેનો તાગ મેળવવો આમ તો અઘરો હોય છે, પરંતુ એક ઘટનાએ રોકાણકારોને ડરાવ્યા…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
Paralympics 2024: ભારતને મળ્યો વધુ એક સિલ્વર મેડલ, આ ખેલાડીએ ડિસ્કસ થ્રોમાં કરી કમાલ…
પેરીસ: પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સ(Paris Paralympics 2024)માં ભારતીય ખેલાડીઓ કમાલ કરી રહ્યા છે, આજે ભારતને 8મો મેડલ મળ્યો છે. યોગેશ કથુનિયા(Yogesh Kathuniya)એ ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. યોગેશે મેન્સ ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં સિલ્વર મેડલ…
- આપણું ગુજરાત
Kheda માં વિદ્યાર્થીની સાથે છેડતી કરનારા શિક્ષકની પોલીસે ધરપકડ કરી…
અમદાવાદ : ગુજરાતના ખેડાના(Kheda)કઠલાલમાં શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે છેડતી કરી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ખેડાના કઠલાલમાં ધોરણ 4માં ભણતી 9 વર્ષની વિદ્યાર્થીની સાથે છેડતી કરતાં લોકોમાં રોષ ફેલાયો છે.પોલીસે ગુનો નોંધી આરોપી…