- આપણું ગુજરાત
અમદાવાદમાં ડિલિવરી થાય તે પૂર્વે જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું 200 કિલોનું MD ડ્રગ્સ: ત્રણ આરોપીની ધરપકડ…
અમદાવાદઃ ગુજરાતના દરિયાકિનારેથી ઝડપાઇ રહેલા ડ્રગ્સે રાજ્યના યુવાધનના ભવિષ્યને લઈને ચિંતા પેદા કરી છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી ક્રાઇમ બ્રાન્ચે MD ડ્રગ્સ સહિત 200 કિલો ગાંજો ઝડપતા ખળભળાટ મચી ગયો છે. ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવવામાં આવેલા 200 કિલો ગાંજો અને ડ્રગ્સ…
- નેશનલ
રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, અહીંથી ચૂંટણી લડી શકે છે…
નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, એ પહેલા ભારતીય રેસલર્સ વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને બજરંગ પુનિયા (Bajarant Punia) સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંને રેસલર્સ આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગે(Mallikarjun Kharge)ને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના…
- નેશનલ
ટૂંક સમયમાં તનોટ રાય માતા મંદિર ખાતે થશે વાઘા-અટારી બોર્ડર જેવી રિટ્રીટ સેરેમની: સાથે રહેશે આ આકર્ષણો…
નવી દિલ્હી: પંજાબના અમૃતસરમાં આવેલ અટારી-વાઘા બોર્ડર પર આયોજીત થતી બીટિંગ રિટ્રીટ સેરેમનીની રોનક જ કઈક અલગ છે. બધા લોકો એકવખત આ સેરેમનીને જોવા માટે તલપાપડ રહે છે. જો કે ગુજરાતથી ત્યા જવા માટે દૂર પડે હવે ભારત પાકિસ્તાન સરહદ…
- ભુજ
ગાંધીધામની કિશોરીના અપહરણ, દુષ્કર્મ બદલ પાટણના યુવકને 10 વર્ષની સખત કેદ-દંડની સજા…
ભુજ: 16 વર્ષની કિશોરીનું ઘરમાંથી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ ગુજારનારા નરાધમને ગાંધીધામ સેશન્સ કૉર્ટે દોષી ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. મૂળ પાટણના શંખેશ્વરના પંચાસરના સંજય રાજેશ વાલ્મીકિ નામના શખ્સ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે…
- મહારાષ્ટ્ર
એસટી હડતાળનો અંતઃ કર્મચારીઓ પર CM મહેરબાન, કરી આ જાહેરાત…
મુંબઈ: સ્ટેટ ટ્રાન્સ્પોર્ટ એટલે કે એસટી કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ બુધવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તેમના નેતાઓ સાથે થયેલી બેઠક બાદ પાછી ખેંચવામાં આવી હતી. સરકારે એસટી કર્મચારીઓની માગણી માન્ય કરતા આ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરવામા આવી હતી.સરકારે…
- આપણું ગુજરાત
નારાયણ સરોવર દર્શનાર્થે જતી બસ એવી ફસાય કે સ્થાનિકોએ ટ્રેકટરથી કાઢી બહાર…
ભુજ: ગત સપ્તાહે અતિવૃષ્ટિ સમા વરસેલા વરસાદના પગલે કચ્છના અબડાસા, લખપત,માંડવી,નખત્રાણા સહિતના વિસ્તારોમાં હજુ પણ કેટલીક જગ્યાઓએ કેડસમાં પાણી ભરાયેલાં છે. કચ્છના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવરથી બરંદાને જોડતા માર્ગ પર આવેલા ગુહર ગામના પાદરે આવેલી અને વરસાદી પાણીમાં ગરક થઇ…
- ઇન્ટરનેશનલ
30 અધિકારીઓને ફાંસી! આવો આદેશ આપ્યો માથાફરેલા સરમુખત્યારે!
પ્યોંગ્યાંગ: દુનિયાના માથાફરેલા સરમુખત્યારો એટલે કે ડિક્ટેટર્સની વાત થાય ત્યારે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉંનની વાત કેમ થાય જ. પોતાના કુટુંબીજનોને તોપથી ઉડાવી દેનારા આ સરમુખત્યાર ફરી એક વખત સમાચારોમાં છે. પોતાના 30 અધિકારીઓને મોતને હવાલે કરી દેવા બદલ કિમ…
- સ્પોર્ટસ
‘ટેનિસ ફૅન’ રોજર ફેડરરે બે હાથ જોડીને ચાહકોનો આભાર માન્યો…
ન્યૂ યૉર્ક: 20 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સ્વિટ્ઝરલૅન્ડનો ટેનિસ સમ્રાટ રોજર ફેડરર મંગળવારે અહીં આર્થર ઍશ સ્ટેડિયમમાં ‘ટેનિસ ફૅન તરીકે’ યુએસ ઓપનની એક મૅચ જોવા આવ્યો હતો. જોકે તેને મુખ્ય મહેમાનની જેમ સન્માન આપવામાં આવ્યું હતું. ચાહકોએ તેને સ્ટૅન્ડિંગ ઑવેશન…
- આમચી મુંબઈ
લાડકી બહેન અને લાડકા ભાઈ બાદ હવે લાડકા સરકારી કર્મચારી…
મુંબઈઃ મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલાં બધા જ વર્ગોને ખુશ કરવાના પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આના ભાગરૂપે છેલ્લા 10 વર્ષથી અટકી પડેલી કર્મચારીઓને ઘરની ફાળવણી કરવાની યોજનાને લીલીઝંડી આપવામાં આવી છે. પહેલાં રાજ્યના સરકારી…