- IPL 2025
જયપુરના થ્રિલરમાં પંજાબને મિડલ-ઑર્ડરના બૅટ્સમેનો અને બોલર્સે અપાવ્યો વિજય…
જયપુરઃ પંજાબ કિંગ્સ (PBKS)એ અહીં આઇપીએલના નિર્ણાયક તબક્કામાં રમાયેલી રોમાંચક લીગ મૅચમાં રાજસ્થાન રૉયલ્સ (RR)ને 10 રનથી હરાવીને પ્લે ઑફની દિશામાં વધુ એક ડગલું ભર્યું હતું. પંજાબની ટીમ 2014ની સાલ પછી પ્લે ઑફથી વંચિત રહી છે, પણ આ વખતે એને…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર 5.10 કરોડ રૂપિયાનું સોનું પકડાયું: બે જણની ધરપકડ…
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)ના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 5.10 કરોડ રૂપિયાની કિંમતનું સોનું પકડી પાડીને બે જણની ધરપકડ કરી હતી. બંને જણે સોનું આંતરવસ્ત્ર અને જેકેટમાં છુપાવ્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.પકડાયેલા બંને…
- આમચી મુંબઈ
13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું: પાંચની ધરપકડ…
મુંબઈ: પોલીસે મુંબઈ અને નવી મુંબઈથી પાંચ લોકોને પકડી પાડી 13.37 કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.ચેમ્બુરના આરસીએફ પોલીસ સ્ટેશનની હદમાં 19 માર્ચ, 2025ના રોજ પેટ્રોલિંગ દરમિયાન એક વ્યક્તિને 4.5 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવી હતી. આ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ડિપ્લોમા-ડિગ્રીની 20,000 બેઠક ખાલી રહેશે: એન્ટ્રન્સ ટેસ્ટમાં ઓછા ગુણ ચિંતાનો વિષય…
અમદાવાદઃ ગુજરાતમાં હાલ એડમિશનની સીઝન ચાલી રહી છે. રાજ્યમાં ડિપ્લોમાથી ડિગ્રીમાંથી પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે 39,000 સીટ ફાળવવામાં આવી છે. વિવિધ સંસ્થામાં મળીને 19,500 સીટ ભરાઈ છે. ચિંતાજનક વાત એ છે કે આશરે 10,000 વિદ્યાર્થીઓને ક્વોલિફાઈિંગ ટેસ્ટમાં 200માંથી 50 કરતાં…
- નેશનલ
લશ્કર-એ-તૈયબાનો ખુંખાર આતંકી સૈફુલ્લાહ પાકિસ્તાનના સિંધમાં ઠાર, ભારતમાં હતો મોસ્ટ વોન્ટેડ
લાહોરઃ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાનમાં અનેક આતંકીનો સફાયો કર્યો હતો. મળતી વિગત પ્રમાણે, આજે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર આતંકવાદી સૈફુલ્લાહ પાકિસ્તાનના સિંધમાં માર્યો ગયો હતો. તેના સૈફુલલ્લાહ ઉર્ફે વિનોદ કુમાર ઉર્ફે મોહમ્મદ સલીમ ઉર્ફે ખાલીદ ઉર્ફે વનિયાલ ઉર્ફે વાજિદ ઉર્ફે સલીમભાઈ…
- આમચી મુંબઈ
વધુ ઝડપે બસ ચલાવવા બદલ એસટીને 6 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આરટીઓ દ્વારા નિર્ધારિત 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા અને ઘાટ સેક્શનમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ મર્યાદા કરતાં વધુ ગતિ ધરાવતી એસટી બસો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ નિયમ લાગુ થયા…
- IPL 2025
પંજાબનો ટૉપ-ઑર્ડર ફેલ, મિડલ-ઑર્ડર સુપર હિટ…
જયપુરઃ રાજસ્થાન રોયલ્સ (RR) સામે અહીં પંજાબ કિંગ્સે (PBKS) આઇપીએલ (IPL-2025)ના નવા અને નિર્ણાયક તબક્કામાં બૅટિંગ લીધા પછી ખરાબ શરૂઆત કરી હતી, પણ મિડલ-ઑર્ડરના બૅટ્સમેનોએ ફટકાબાજી કરીને 20 ઓવરના અંતે ટીમને પાંચ વિકેટે 219 રનનો સ્કોર અપાવ્યો હતો. નેહલ વઢેરા…
- આમચી મુંબઈ
એક દેશ, એક ચૂંટણીથી ખર્ચમાં બચત: સંસદીય સમિતિના અધ્યક્ષનો દાવો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાય છે, આ ચૂંટણીઓ દરમિયાન આર્થિક વ્યવહારો ઠપ્પ થઈ જાય છે અને દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)ના 1.6 ટકાને અસર થાય છે. ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર નિયુક્ત સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષે…
- સુરત
સુરત પોલીસનો સપાટોઃ ચીની ગેંગની મદદથી છેતરપિંડી કરનાર ઠગને ઝડપ્યો…
સુરતઃ સાયબર ક્રાઇમની ઘટનાઓ ધીમે ધીમે ખૂબ જ વધી રહી છે. ખાસ કરીને અત્યારે ડિજિટલ અરેસ્ટના કેસ વધી રહ્યાં છે, જેમાં ગુજરાત પોલીસ સાયબર ઠગો સામે કાર્યવાહી જવાબદાર છે. ભારતના 24 રાજ્યમાં ડિજિટલ અરેસ્ટ દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ…