- આમચી મુંબઈ
સિંધુદુર્ગ મુદ્દે સરકાર જાગીઃ રાષ્ટ્રીય ‘મહાનાયકો’ની પ્રતિમાની ઊંચાઈના નિયમોમાં ફેરફાર…
મુંબઈઃ સિંધુદુર્ગના માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાની નોંધ લઈને નિષ્ણાત સમિતિએ આગામી સાંસ્કૃતિક નીતિ નિયમોમાં રાષ્ટ્રીય મહાનાયકોની પ્રતિમાઓની ઊંચાઈ કેટલી રાખવી જોઈએ એ અંગેના નિયમોમાં ફેરફાર કરવાની સાથે શિલ્પોની કલાત્મકતા પણ જાળવી રાખવા સંદર્ભે મહત્ત્વની ભલામણ કરી…
- આપણું ગુજરાત
સુરત બાદ વડોદરામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ પોલીસે નિષ્ફળ બનાવ્યો…
અમદાવાદઃ ગુજરાત સહિત આખો દેશ ગણેશોત્સવ મનાવી રહ્યો છે. દરમિયાન સુરતમાં ગઈકાલે રવિવારે રાત્રે વાતાવરણ તંગ થયું હતું. સુરતમા પથ્થરમારાની ઘટના બાદ હવે તો શાંતિ છે ત્યારે વડોદરામા અશાંતિ ફેલાય તેવો અટકચાળો કોઈ તોફાની તત્વોએ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ…
- નેશનલ
Kolkata rape and Murder case: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પૂછ્યા આકરા સવાલ, જાણો SCમાં શું કહ્યું…
કોલકાતા: આર જી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. આજે સુનાવણી દરમિયાન બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને મુખ્ય ન્યાયધીશ ડી વાય ચંદ્રચુડે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા.…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રના ગોંડલને મળ્યા નવા બે ફોરલેન બ્રિજ, રાજાશાહી સમયના બ્રિજનું શું…
અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પણ વાંચો : વંદે ભારતે ભુજથી ગાંધીનગરનું અંતર કાપ્યું પાંચ કલાકમાં, પણ આ ટ્રેન કચ્છને મળશે કે…
- આમચી મુંબઈ
આજે લોન્ચ થશે iPhone 16 સિરીઝ, જાણો ક્યાં કેટલા વાગ્યે જોઈ શકશો ઇવેન્ટ…
મુંબઈ: Appleના ગેજેટ્સના ચાહકોની રાહનો આજે અંત આવશે. Apple આજે ઇવેન્ટ યોજવાની છે, જેમાં iPhone 16 અને iPhone 16 Pro સિરીઝ લૉન્ચ કરવામાં આવશે. આ સાથે Apple Watch Series 10, Apple Watch Ultra 3 અને Apple Watch SE મૉડલ પણ…
- સ્પોર્ટસ
અફઘાનિસ્તાન સામે ન્યૂ ઝીલૅન્ડ વર્લ્ડ કપની હારનો બદલો લેશે?
ગ્રેટર નોઇડા: ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ છેલ્લે અફઘાનિસ્તાન સામે સાતમી જૂને ગયાનામાં રમી હતી. જોકે એ ટી-20 વર્લ્ડ કપની મૅચ હતી જેમાં અફઘાનિસ્તાને કિવીઓને 84 રનથી હરાવી દીધા હતા એટલે એ આઘાતનો બદલો લેવાની ન્યૂ ઝીલૅન્ડની ટીમ પાસે અહીં ભારતમાં…
- કચ્છ
થર થર કાંપે કચ્છ : અબડાસા 13 મોત;રાજ્ય સરકારે દોડાવી ટિમ;બે દિવસમાં આપો રિપોર્ટ…
કચ્છમાં વરસેલા આફતરૂપી ભારે વરસાદ બાદ પાણીજન્ય બીમારીઓ ચિંતાજનક રીતે માથું ઊંચકી રહી છે અને ખાનગી તેમજ સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે તેવામાં લખપત તેમજ અબડાસાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત છૂટીછવાઈ વાંઢમાં દાયકાઓથી સ્થાયી થયેલા જત માલધારી પરિવારોના સભ્યોના…
- નેશનલ
બંગાળી ડિરેક્ટર પર જાતીય શોષણનો આરોપ: ડિરેક્ટર્સ એસોસિયેશનની મોટી કાર્યવાહી…
કોલકાતા: બંગાળી ફિલ્મ નિર્માતા અરિંધમ સિલને ‘ડિરેક્ટર્સ એસોસિએશન ઓફ ઈસ્ટર્ન ઈન્ડિયા (ડીએઇઆઇ)’ એ સસ્પેન્ડ કર્યા હતા. નોંધનીય છે કે અરિંધમ સિલ પર એક અભિનેત્રીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ડીએઇઆઇએ જણાવ્યું હતું કે અરિંધમ સિલનું સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવ્યું…
- નેશનલ
લખનઉમાં ત્રણ માળની ઇમારત ધરાશાયીઃ મૃત્યાંક વધીને આઠ થયો…
લખનઉઃ ઉત્તર પ્રદેશના લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં આઠ લોકોના મોત થયા હતા જ્યારે આ દુર્ઘટનામાં 28 લોકો ઘાયલ પણ થયા હતા. ઉત્તર પ્રદેશના રાહત કમિશનર જીએસ નવીન કુમારે આજે જણાવ્યું હતું કે બચાવ કામગીરી દરમિયાન નેશનલ…