- સ્પોર્ટસ
પાકિસ્તાની ખેલાડીઓને મળ્યા વિઝા, સૈફ ચેમ્પિયનશિપમાં રમવા ચેન્નઇ આવવા રવાના…
લાહોરઃ ભારતીય હાઈ કમિશન તરફથી વિઝા મળ્યા બાદ 12 સભ્યોની પાકિસ્તાની ટીમ સોમવારે દક્ષિણ એશિયન એથ્લેટિક્સ ફેડરેશન (સૈફ) જૂનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ચેન્નઈ જવા રવાના થઈ હતી.એક અધિકારીએ પુષ્ટી કરી હતી કે શનિવારે વિઝા મળ્યા બાદ એથ્લેટ્સ અને અધિકારીઓ…
- નેશનલ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવઃ ૮ અફઘાન-તાલિબાન સૈનિકનાં મોત…
ઇસ્લામાબાદ/પેશાવરઃ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની નજીક સરહદી વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની ભીષણ અથડામણમાં બે મુખ્ય કમાન્ડર સહિત ઓછામાં ઓછા આઠ અફઘાન તાલિબાન સૈનિકોના મોત થયા હતા. આ અથડામણમાં ૧૬ અફધાન તાલિબાન સૈનિકો ઘાયલ પણ થયા હતા.સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે…
- આમચી મુંબઈ
ગણેશોત્સવમાં Radhika Merchantએ Shloka Mehta સાથે કર્યું કંઈક એવું કે…
દેશ જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ મુંબઈ ખાતે આવેલા એન્ટિલિયા ખાતે ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરી હતી. દર વખત કરતાં એન્ટિલિયા ખાતેનો આ ગણેશોત્સવ થોડો અલગ અને રૌનકવાળો…
- આમચી મુંબઈ
પુણેને સમૃદ્ધિ મહામાર્ગ સાથે જોડવાનો મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય…
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે પુણેના રહેવાસીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. શિંદે સરકારે કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે સમૃદ્ધિ મહામાર્ગને પુણે સાથે જોડવામાં આવશે. આ યોજના હેઠળ, પુણે અને શિરુર વચ્ચે ૫૩ કિલોમીટર લાંબો છ-લેનનો ફ્લાયઓવર પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે…
- આમચી મુંબઈ
જળગાંવમાં બળાત્કાર બાદ 13 વર્ષની સગીરાની હત્યા:
જળગાંવ: જળગાંવમાં 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ માથામાં પથ્થર ફટકારી તેની હત્યા કરવામાં આવી હતી. મૃતકની નાની બહેને આપેલા વર્ણન પરથી પોલીસે 30 વર્ષના યુવકને પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. મધ્ય પ્રદેશનો વતની આરોપી તેના પરિવારજનો સાથે…
- આમચી મુંબઈ
દારૂના નશામાં ટેમ્પો હંકારીને પાંચ વાહનને અડફેટે લીધા: મહિલાનું મોત, ત્રણ ઘવાયા…
પુણે: પુણેમાં દારૂના નશામાં ડ્રાઇવરે ટેમ્પો હંકારી પાંચ વાહનને અડફેટે લેતાં 36 વર્ષની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ જણ ઘવાયા હતા. આ પણ વાંચો :લોઅર પરેલમાં કારે બાઈકને ટક્કર મારતાં યુવકનું મોત: બે જખમી પુણેના કોથરૂડ વિસ્તારમાં પોંડ…
- સ્પોર્ટસ
ઋષભ પંત માટે હવે સૌરવ ગાંગુલીએ આપ્યું મહત્ત્વનું નિવેદન, સર્વશ્રેષ્ઠ ખેલાડી પણ…
કોલકત્તાઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારતના વિજય માટે એક કરતા અનેક ખેલાડીઓનું યોગદાન રહ્યું હતું, જેમાં ગંભીર ઈજામાંથી સાજા થયેલા ઋષભ પંતે પણ અસાધારણ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેના માટે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને મહત્ત્વનું નિવેદન…
- આપણું ગુજરાત
હવે અંબાલાલે અહીં કરી આંગળી ? ક્યાં આવશે પૂર અને પ્રલય ?
ગુજરાત ના માથે હજુ ભારે વાવાઝોડું વરસાદ ભમરાયા કરે છે. અંબાલાલ પટેલે 13થી 16 સપ્ટેમ્બરની અતિ ભારેની આગાહી કર્યા બાદ હવે પટેલે ગુજરાતનો કેડો મૂકી આસામ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યો તરફ અંગુલિ નિર્દેશ કરીને કહ્યું છે કે, જે સ્થિતિનું નિર્માણ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘમહેરથી ડેમ છલાકાયા અને વિક્રમી વીજ ઉત્પાદનની મળી મોટી ભેટ…
ગાંધીનગર: આ ચોમાસાની સિઝનમાં થયેલા મેઘથી જ્યારે ગુજરાત તરબતર છે ત્યારે પાણીની ભરપૂર આવકના લીધે ગુજરાતના ડેમ છલકાઇ રહ્યા છે. તેના પરિણામે હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી પણ રેકોર્ડ વીજ ઉત્પાદનમાં થઇ રહ્યું છે. ગુજરાતના જાણીતા એવા ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર…